Загрузка...

Bhavnagarના મહુવામા પ્રમુખની વરણી બાદ ભાજપના બે જૂથ વચ્ચે જામી સત્તાની લડાઈ | Lalkaar News | Mahuva|

Bhavnagarના મહુવામાં નગરપાલિકાના પ્રમુખની વરણી બાદ જામી સત્તાની લડાઈ | Lalkaar News | Mahuva News |

મહુવા નગરપાલિકાના પ્રમુખની વરણીના ગણતરીના કલાકોમાં જ ભાજપના બે જૂથો વચ્ચે સરાજાહેર લાકડીઓ અને પાઈપ ઉછળ્યા. કાઉન્સિલર એલ.બી. ભૂત અને શહેર પ્રમુખ દીપક જાનીના જૂથ સામસામે આવી જતાં વાસી તળાવ વિસ્તાર અખાડો બન્યો. પોલીસ ચોકીની બિલકુલ નજીક થયેલી આ મારામારીએ કાયદો-વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે!

#MahuvaNews #BJPClash #GujaratNews #BreakingNews #PoliticalFight #PoliticalClash #GujaratPolitics #MahuvaIncident #VasiTalav #LocalNews #GujaratiNews #LalkaarNews #BreakingGujarat #BJPConflict #MunicipalElection #PoliticalViolence #IndiaNews #GujaratBreaking #CouncilorFight #CityPolitics #Bhavnagar #BhavnagarNews #BhavnagarUpdate

લલકાર ન્યૂઝના સોશિયલ મીડિયા સાથે જોડાવા ક્લિક કરો
Instagram: https://www.instagram.com/lalkaarnews/?hl=en
Facebook: https://www.facebook.com/lalkaarnews

#lalkaar #lalkaarnews #lalkaarnewsgujarati

Видео Bhavnagarના મહુવામા પ્રમુખની વરણી બાદ ભાજપના બે જૂથ વચ્ચે જામી સત્તાની લડાઈ | Lalkaar News | Mahuva| канала Lalkaar News
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять