Загрузка...

PAN Card New Rules 2025 ⚠️ | Aadhaar Update Rules Explained ગુજરાતી | PAN + Aadhaar Latest Update

📢 મહત્વપૂર્ણ અપડેટ: PAN કાર્ડ અને આધાર કાર્ડ માટે નવા નિયમો જાહેર થયા છે!

આ વીડિયોમાં તમને PAN Card અને Aadhaar Card સંબંધિત નવા નિયમો વિશે સંપૂર્ણ માહિતી મળશે. ખાસ કરીને 1 એપ્રિલ 2025થી લાગુ થતા નિયમો અને આધાર કાર્ડમાં કેટલા વખત શું સુધારી શકાય તે સમજાવવામાં આવ્યું છે.

🔹 PAN Card નવા નિયમો:

👉 31 માર્ચ 2025 સુધી આધારથી PAN બનાવી શકાશે
👉 1 એપ્રિલ 2025થી DOB (Date of Birth) માટે અલગ પુરાવો જરૂરી.

👉 નામ અને ડોક્યુમેન્ટ સંબંધિત નવા નિયમો લાગુ
🔹 DOB માટે માન્ય દસ્તાવેજો:
✔️ જન્મ પ્રમાણપત્ર
✔️ વોટર ID
✔️ ડ્રાઈવિંગ લાઈસન્સ
✔️ પાસપોર્ટ
🔹 Aadhaar Card Update Rules:

👉 નામ (Name) – 2 વાર બદલાવી શકાય
👉 જન્મ તારીખ (DOB) – 1 વાર
👉 જાતિ (Gender) – 1 વાર
👉 સરનામું, મોબાઇલ નંબર, બાયોમેટ્રિક – અનલિમિટેડ
⚠️ જો તમારી અપડેટ લિમિટ પૂરી થઈ ગઈ હોય તો UIDAI રિજનલ ઓફિસનો સંપર્ક કરવો પડશે.
📌 આ વિડિયો વિદ્યાર્થી, ખેડૂતો અને નોકરી શોધનાર માટે ખુબ જ મહત્વપૂર્ણ છે.
👉 વધુ અપડેટ માટે BK Digital Tech & Education ને Subscribe કરો.

pan card new rules 2025, aadhaar update rules, pan aadhaar update gujarati, pan card latest update india, aadhaar card correction rules, uidai update rules, pan card dob proof rules, pan card april 2025 update, aadhaar correction limit, gujarati government update, pan card news gujarati, aadhaar update kaise kare, pan card apply rules, govt scheme gujarati, digital gujarat update

#pancard #aadhaarcard #panupdate #aadhaarupdate #governmentupdate #gujarati #gujaratinews #digitalindia #uidai #pancardrules #aadhaarrules #latestupdate #ytshorts #shorts #trending #viralvideo #bkdigitaltech

Видео PAN Card New Rules 2025 ⚠️ | Aadhaar Update Rules Explained ગુજરાતી | PAN + Aadhaar Latest Update канала B.K Digital Tech • 348K views • 1 day ago ...
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять