બવ જૂનું નઈ પણ બવ સરસ પ્રવચન/સુરાપૂરા ધામ ભોળાદ🚩દાનભા બાપુશ્રી નું પ્રવચન 🙏surapuradham bholad bhal
surapuradhambholad #danbhabapu #bholad
#gujrat #indiya #bholad #danbhabapubholad #surapuradada #surapura_dham_bhakti_amrut #surapu virtejaji#surapura vir rajaji#danbhabhuvaji #danbha_bhuvaji #danbha #danbhabapu
શ્રી સુરાપુરા ધામ
ભોળાદ-ભાલ
૧. અહિં ચમત્કાર નહિ, તમારી શ્રધ્ધા કામ કરે છે.
૨. ગેરમાર્ગે દોરવાઈ ને અંધશ્રધ્ધા માં જવું નહિં.
૩. પહેલા ડોકટર પાસે જાવ પછી અહિં આવો
દવા અને દુવા બન્ને પર વિશ્વાસ કરવો.
૪. દરેક પરિસ્થિતિ નાં મૂળ માં તમારું કર્મ રહેલું છે.
૫. દારૂ તેમજ અન્ય વ્યસન અને જુગાર થી દુર રહી ખુશહાલ સમાજનું
નિમાર્ણ કરવું એ આપણી ફરજ છે.
૬. મર્યાદા જળવાય તેવા વસ્ત્ર પહેરીને મંદિર માં આવવું.
શ્રી સુરાપુરા ધામ ભોળાદ (ભાલ) કાયમી સેવા યજ્ઞ
જે કોઈ ભાઈઓ-બહેનો શ્રી સુરાપુરાધામ ખાતે કાયમી ધોરણે સેવા કરવા ઈચ્છા ધરાવતા હોય તેમણે નીચેનાં નબર પર પોતાના નામ નોંધાવી દેવું.
૧.જે ભાઈઓ કે બહેનો ગ્રુપ સહિત સેવા કરવા ઈચ્છા ધરાવતા હોય તેમણે
ગ્રુપ માં નામ નોંધાવવાનું રહેશે.
૨.જે ભાઈઓ કે બહેનો ગ્રુપ ન હોય અને એકલા સેવા કરવા ઈચ્છા ધરાવતા
હોય તેમણે એકલા નું નામ નોંધવવાનું રહેશે.
૩.દરેક ને મહિના માં એક કે એક કરતા વધારે દિવસ સેવા
ફાળવવામાં આવશે.
૪.સેવા કરવા આવનાર વ્યકિત ને સાનિધ્ય ને લગતી કોઈપણ સેવા
ફાળવવામાં આવશે.
૫.જે વ્યકિત દરેક પ્રકારની સેવા કરવા ઈચ્છા ધરાવતા હોય તેમણે
જ નામ નોંધાવવા.
૬.સાનિધ્ય દ્વારા જે સેવા ફાળવવા માં આવે તે કરવાની રહેશે.
૭. આપને જે વાર અનુકુળ તે જાણ કરવી મેસેજ માં
સેવા નાં પ્રકાર
→ રસોડા ને લગતી સેવા
→ ચા નાસ્તા ને લગતી સેવા
→ સાફ સફાઈ ને લગતી સેવા
= અન્ય સેવા
કોન્ટેકટ નંબર 6354099857
વોટ્સએપ માં નામ,મોબાઈલ નંબર, ગામ, ઉમર લખીને મોકલી દેવા. ગ્રુપ હોય તેમણે આખા ગ્રુપની માહિતી એકસાથે મોકલવી.
શ્રી સુરાપુરા ધામ (ભોળાદ-ભાલ) ના દરેક પેજ માં જોડાવવા
Видео બવ જૂનું નઈ પણ બવ સરસ પ્રવચન/સુરાપૂરા ધામ ભોળાદ🚩દાનભા બાપુશ્રી નું પ્રવચન 🙏surapuradham bholad bhal канала BHAVESH PARMAR

Показать
Комментарии отсутствуют
Информация о видео
18 марта 2025 г. 16:48:10
00:05:42
Другие видео канала