Загрузка страницы

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી વ્રતકથાં વિધિ મહાત્યમ ગુજરાતી ૨૦૨૦ || Janmashtami VratKatha Vidhi Gujarati 2020

આપણાં આદી ગુરુ ઉધ્ધવ અવતાર સદગુરુ રામાનંદ સ્વામી નું આખ્યાન સાંભળવા નીચેની લિંક પર ક્લિક કરો...👇👇
https://youtu.be/A7gob1k4pOM
_____________________________________________

જન્માષ્ટમી ના નંદસંતો એ રચેલાં કીર્તનો....

રાગ - ધનાશ્રી
નંદ ઘર બાજત બધાઈ, સખીરી નંદ ઘર બાજત બધાઈ; પ્રેમમગન ગાવત વ્રજવાસી, આનંદ ઉર ન સમાઈ. સખી...૧

જશોમતી જાયો લાલ યું સૂની કે, વ્રજવનિતા સબ આઈ; દધિ છંટકત મુખ મંગળ ગાવત, શોભા વરની ન જાઈ. સખી...૨

અરસપરસ હરદી દધિ ડારત, કરત કુતૂહલ ધાઇ.
ગુનીજન ગાવત વિપ્ર વેદધ્વનિ, કરત અધિક સુખદાઈ. સખી…૩
ચઢી વિમાન સુર મુનિ સબ આવે, રહ્યો નભમંડળ છાઈ; મુક્તાનંદ કો નાથ નિરખી સબ, દિનો હૈ જગ વિસરાઈ. સખી...૪
_____________________________________________
રાગ = માલીગાડો.
આજ સખી ઉત્સવનો દહાડો, અવતરિયા અવિનાશી રે; જેનો વેદ વખાણે છે મહિમા, તે આ કુંજવિલાસી રે. આજ..૧
ચાલો સખી સૌ મળી જઈએ, નંદ તણે આંગણીએ રે; અંતરગત એકાંતિક વાતુ, ભૂધરજીને ભણીએ રે...આજ..૨

ગ્વાલ બાલ સહુ મંગલ ગાવે, વદત વધાઈ વધાઈ રે; પ્રેમીજન કારણ હરિ પ્રગટ્યાં, સુંદર વર સુખદાઈ રે.
આજ… ૩

પારણિયે નટવરજી પોઢ્યાં, ચાલો પાસે જઈએ રે;
બ્રહ્માનંદના વહાલા કેરાં, બાળ સંગાથી થઈએ રે...આજ...૪
_____________________________________________
રાગ : ગરબી
ટોડલે ટોડલે તોરણ બાંધ્યાં, રત્ને તે મંડપ છાયો રે;
અખિલ ભુવનનો નાથ અલૌકિક, પુત્ર જશોમતી જાયો રે ૧ સામવેદ ઊંચે સ્વર સુંદર, બ્રહ્મા તે ઊભા વાંચે રે;
તાંડવ નૃત્ય કરી ત્રિપુરારિ, નંદ તણે ઘર નાચે રે. ૨
ચિત્ર વિચિત્ર ધજા પટ બાંધ્યા, મોતીડે ચોક પૂરાવ્યા રે; નંદનવનનાં ફૂલ લઈને, દેવ વધાવવા આવ્યા રે ૩
જૂવતિ જૂથ કરીને જોવા, સૌ મળી આપણે ચાલો રે; આપણે કાજે પ્રગટ થયા છે બ્રહ્માનંદનો વહાલો રે. ૪
_____________________________________________

#swaminarayankatha #shreeKrushnaBhajan #janmashtami #janmashtami2020 #janmashtamikatha #janmashtamikathaGujarati #janmashtamiKathahindi #janmashtamikirtan #swaminarayanbhagwan #janmashtamiVarta #shrimadBhagwatkatha #krushnaJanmotshav #janmashtamiStatus #WhatsAppStatusJanmashtami2020 #swaminarayanKatha #swaminarayanCharitra #lordKrishnawallpaper #krishnakatha #nandGherAnandBhayo #ramanandSwamiJivanKavan #janmashtamimekyaKare #gokulAshtami #Gokulaathamkatha

Видео શ્રીકૃષ્ણ જન્માષ્ટમી વ્રતકથાં વિધિ મહાત્યમ ગુજરાતી ૨૦૨૦ || Janmashtami VratKatha Vidhi Gujarati 2020 канала swaminarayan Charitra
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
11 августа 2020 г. 12:43:33
00:08:48
Другие видео канала
પ્રસાદી નો કુવો- દાદાખાચર લગ્ન સ્થાન ભટવદર ||  Mitho Virdo Bhatvadar Darshanપ્રસાદી નો કુવો- દાદાખાચર લગ્ન સ્થાન ભટવદર || Mitho Virdo Bhatvadar DarshanGadishthan Jetpur & Dikshadham Piplana Darshan | Prabodhini Ekadashi | જેતપુર અને પીપલાણા દર્શન.Gadishthan Jetpur & Dikshadham Piplana Darshan | Prabodhini Ekadashi | જેતપુર અને પીપલાણા દર્શન.ભગવાન સ્વામિનારાયણે શરદપૂનમ નો ઉત્સવ બામરોલી ગામે કર્યો. || Sharadpurnima Utshav Bamroliભગવાન સ્વામિનારાયણે શરદપૂનમ નો ઉત્સવ બામરોલી ગામે કર્યો. || Sharadpurnima Utshav Bamroliશનિવાર સ્પેશિયલ, ઝવેરચંદ મેઘાણી ને હનુમાનજી દાદા એ આપેલો પરચો || Kashtabhanjan Dev Salangpurશનિવાર સ્પેશિયલ, ઝવેરચંદ મેઘાણી ને હનુમાનજી દાદા એ આપેલો પરચો || Kashtabhanjan Dev Salangpurજૂનાગઢ મંદિર ના પ્રથમ મહંતાઈ નો હાર શ્રીહરિ એ ગુણાતીતાનંદ સ્વામી ને પહેરાવ્યોજૂનાગઢ મંદિર ના પ્રથમ મહંતાઈ નો હાર શ્રીહરિ એ ગુણાતીતાનંદ સ્વામી ને પહેરાવ્યોજેતપુરના "મોટા રામબાઇ" કડવીબાઇ નું આખ્યાન || Jetpur Na Mota Rambai Nu Akhyanજેતપુરના "મોટા રામબાઇ" કડવીબાઇ નું આખ્યાન || Jetpur Na Mota Rambai Nu AkhyanGanesh Chaturthi Pooja, Vidhi, Shubh Muhurat 2023 || ગણેશચતુર્થી પૂજા, વિધિ, મુહૂર્ત 2023Ganesh Chaturthi Pooja, Vidhi, Shubh Muhurat 2023 || ગણેશચતુર્થી પૂજા, વિધિ, મુહૂર્ત 2023છ ગામના રાજવી, નિર્દોષાનંદ સ્વામીનું જીવન કવન || Nirdoshanand Swami Jivankavanછ ગામના રાજવી, નિર્દોષાનંદ સ્વામીનું જીવન કવન || Nirdoshanand Swami Jivankavanઊંઝા ના બે છોકરાને સમાધી થઈ અને સમાધી થવાનું કારણ શ્રીહરિ ને પુછ્યું. || Swaminarayan charitraઊંઝા ના બે છોકરાને સમાધી થઈ અને સમાધી થવાનું કારણ શ્રીહરિ ને પુછ્યું. || Swaminarayan charitraકચ્છ ભુજ ના નારીરત્ન "રાણબાઈ" નું આખ્યાન || Bhuj Na Ranbai Nu Akhyan || Swaminarayan BhaktaRatnoકચ્છ ભુજ ના નારીરત્ન "રાણબાઈ" નું આખ્યાન || Bhuj Na Ranbai Nu Akhyan || Swaminarayan BhaktaRatnoઅમદાવાદ મંદિર મા શ્રીહરિ એ નટ નો ખેલ કરાવ્યો || Ahmedabad Lila | Swaminarayan Charitraઅમદાવાદ મંદિર મા શ્રીહરિ એ નટ નો ખેલ કરાવ્યો || Ahmedabad Lila | Swaminarayan Charitraવૈશાખ વદ અપરા એકાદશી વ્રતકથા મહાત્મ્ય || Apra Ekadashi Vratkatha Gujarati | Dt-26-5-2022વૈશાખ વદ અપરા એકાદશી વ્રતકથા મહાત્મ્ય || Apra Ekadashi Vratkatha Gujarati | Dt-26-5-2022જેતલપુરના "ગંગામા" પુર્વજન્મમા કોણ હતા ? || Jetalpur Na Gangama Na Purvajanm No Itihashજેતલપુરના "ગંગામા" પુર્વજન્મમા કોણ હતા ? || Jetalpur Na Gangama Na Purvajanm No Itihashભોયકા વાળા કષ્ટભંજન દેવ નો ઇતિહાસ || Kashtabhanjan Dev Bhoyka Historyભોયકા વાળા કષ્ટભંજન દેવ નો ઇતિહાસ || Kashtabhanjan Dev Bhoyka Historyસંતોની ધર્મશાળા વડતાલ મા શ્રીહરિએ કરેલું ચરિત્ર || Santo Ni Dharmshala Vadtalસંતોની ધર્મશાળા વડતાલ મા શ્રીહરિએ કરેલું ચરિત્ર || Santo Ni Dharmshala Vadtalગોપાળાનંદ સ્વામી કૃત શ્રીહરિકૃષ્ણમહિમાઅષ્ટકમ || Gopalanand swami Krut HarikrushnaMahimaAshtakamગોપાળાનંદ સ્વામી કૃત શ્રીહરિકૃષ્ણમહિમાઅષ્ટકમ || Gopalanand swami Krut HarikrushnaMahimaAshtakamNarayan Dharo Junagadh Mahatmay || નારાયણધરો જુનાગઢ || Swaminarayan charitraNarayan Dharo Junagadh Mahatmay || નારાયણધરો જુનાગઢ || Swaminarayan charitraકુંડાલ્ય ધામ દર્શન- અંહી કલા ભગતે ધગધગતો ગોળો ઉપાડ્યો હતો || Kundal (Kadi) Dham  Darshan ||કુંડાલ્ય ધામ દર્શન- અંહી કલા ભગતે ધગધગતો ગોળો ઉપાડ્યો હતો || Kundal (Kadi) Dham Darshan ||નિષ્ઠાવાન "નાથ ભક્ત" ને ગોપાળાનંદ સ્વામીએ જેલ મા કેદ કરાવ્યા. Swaminarayan charitraનિષ્ઠાવાન "નાથ ભક્ત" ને ગોપાળાનંદ સ્વામીએ જેલ મા કેદ કરાવ્યા. Swaminarayan charitraDholeradham Darshan 14 December | #shorts #short #youtubeshortsDholeradham Darshan 14 December | #shorts #short #youtubeshortsવડતાલ મા અપાતી તપ્તમુદ્રા (છાપ) નો મહિમા અને ઇતિહાસ || Vadtal Taptamudra Historyવડતાલ મા અપાતી તપ્તમુદ્રા (છાપ) નો મહિમા અને ઇતિહાસ || Vadtal Taptamudra History
Яндекс.Метрика