Загрузка...

#ખૂબ ઓછા સમયમાં બનતું કાજુ ગાંઠીયાનું શાક😋 | kaju gathiya nu shak | short video

#...કાજુ ગાંઠીયાનું શાક😋
Short video#
cooking#recepi
youtube
MadhuLagariya007

👉 recipi_

૧૦ કળી લસણ
૧.૫ ચમચી મરચું પાવડર
૧/૨ ચમચી મીઠું
૧/૨ હળદર ચમચી
૧ ચમચી ઘાણાજીરુ
૧/૨ ચમચી ચાટમસાલો બઘું ખાંડી લેવુ વઘાર માટે તેલ મુકી જીરું હિંગ ૧/૨ વાટકી ડુંગળીની પેસ્ટ નાખી સાંતળો. ૧ વાટકી ટામેટાંની પેસ્ટ નાખી સાંતળો, ૧/૨ ચમચી મીઠું ૧/૨ ચમચી ઘાણાજીરુ ૧/૨ ચમચી હળદર ૧/૨ ચમચી મરચું પાવડર નાખી તેલમા સાતળેલ ૧ વાટકી કાજુ નાંખી સાંતળો ૧ વાટકી પાણીમાં લસણની પેસ્ટ મીક્ષ કરી શાકમા નાંખી છેલ્લે ગાંઠીયા નાંખી લાસ્ટમાં ગરમ મસાલો લીલા ધાણા નાખવું.

Видео #ખૂબ ઓછા સમયમાં બનતું કાજુ ગાંઠીયાનું શાક😋 | kaju gathiya nu shak | short video канала madhulagariya007
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки