Загрузка...

Gujarat Monsoon : મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન, ગુજરાતમાં ક્યારે વરસાદ આવશે?

#gujaratweather #gujaratrain

કેરળમાં ચોમાસું પહોંચ્યું તો મહારાષ્ટ્રમાં પણ સમય કરતાં પહેલાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. અહીં એટલો વરસાદ પડ્યો કે જનજીવન પર સીધી અસર પડી. જુઓ પહેલા વરસાદમાં જ મહારાષ્ટ્રની શું સ્થિતિ થઈ, અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવી શકે છે?


બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo

તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Видео Gujarat Monsoon : મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન, ગુજરાતમાં ક્યારે વરસાદ આવશે? канала BBC News Gujarati
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки