Загрузка страницы

પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર- ૨ | Pujya Niruma Satsang on Pati Patni no Divya Vyavhar | Dada Bhagwan

પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૨

પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
શાંતિ કેમ પ્રવર્તી શકે? શાંતિ માટે, તમારે ધર્મ (પોતાની ફરજો, નૈતિક આચરણના સિદ્ધાંતો ) સમજવો પડશે. તમારે ઘરમાં બધાને કહેવું, “ આપણે કંઈ એકબીજાના દુશ્મન નથી; કોઈના એકબીજા સાથે ઝઘડા ન હોવા જોઈએ. મતભેદની કોઈ જરૂર નથી. આપણી પાસે જે છે તેને એકબીજામાં વહેંચીને આપણે સુખી રહીએ.” આપણે આ રીતે વિચારવું અને કરવું જોઈએ. આપણે ઘરની વ્યક્તિઓ સાથે ક્યારેય પણ ઝઘડવું ન જોઈએ. જેમની સાથે એક જ ઘરમાં રહેવાનું છે તેમની સાથે આપણે શા માટે ઝગડીએ? બીજાને દુઃખી કરી ને કોઈ ક્યારેય સુખી થયું નથી. આપણે સુખ આપી ને સુખી થવા માંગીએ છીએ. ઘરમાં બીજાને સુખી કરીને જ આપણે સુખી થઈ શકીશું. આ સમજણ વડે અથડામણ ટાળશું તો આપણને સ્મિત સાથે સરસ મજાની ચા મળશે. નહિ તો આપણને ચા મળે તેનાથી પહેલાં જ તેઓ તેને બગાડી દેશે. “પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર” આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ પતિ અને પત્નીના સંબંધોની સમસ્યાઓ ઉકલી શકે અને સુખી લગ્ન જીવન જીવી શકાય, તેને લગતા દરેક જાતના સવાલોના જવાબો આપ્યા છે. પરમ પૂજ્ય દાદાશ્રી પણ પરણેલા હતા છતાં તેમને આખી જિંદગીમાં તેમના પત્ની સાથે એકપણ મતભેદ થયો ન હતો. આ પુસ્તકમાં જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીને આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછીના ત્રીસ વરસોમાં આ સંબંધી પૂછાયેલા સવાલ-જવાબનો સંગ્રહ કરાયો છે. લગ્ન જીવન ને સુખી કરવાની બધી ચાવીઓ ‘અક્રમ વિજ્ઞાન’માં મળશે.

Please visit https://www.dadabhagwan.org/ for further understanding.
Please visit https://www.dadabhagwan.tv/ for more videos

Jai Sat Chit Anand

Видео પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર- ૨ | Pujya Niruma Satsang on Pati Patni no Divya Vyavhar | Dada Bhagwan канала Naresh Patel
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
4 ноября 2019 г. 12:14:18
00:54:24
Другие видео канала
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર -  ૧  | Pujya Niruma Satsang on Pati Patni no Divya Vehvar | Dada Bhagwanપતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર - ૧ | Pujya Niruma Satsang on Pati Patni no Divya Vehvar | Dada BhagwanBhadran Pranpratistha - Part 04 | Parenting | Expectation | Pujya NirumaBhadran Pranpratistha - Part 04 | Parenting | Expectation | Pujya NirumaPujya Deepakbhai Sange Soneri Prabhat Part 185 | મૃદુ-ઋજુ વાણી | Science of Speech | GujaratiPujya Deepakbhai Sange Soneri Prabhat Part 185 | મૃદુ-ઋજુ વાણી | Science of Speech | GujaratiSpecial Video On Pujya Niruma | પૂજ્ય નીરુમાની જ્ઞાન જાગૃતિ | State Of Spiritual AwarenessSpecial Video On Pujya Niruma | પૂજ્ય નીરુમાની જ્ઞાન જાગૃતિ | State Of Spiritual AwarenessPujya Deepakbhai Sange Soneri Prabhat Part 80 | ચલણ ચલાવવું | Desire to control others | GujaratiPujya Deepakbhai Sange Soneri Prabhat Part 80 | ચલણ ચલાવવું | Desire to control others | GujaratiSpecial Video On Pujya Niruma  | પૂજ્ય નીરુમા - વર્લ્ડ ના મધર | Pujya Niruma - Mother Of The WorldSpecial Video On Pujya Niruma | પૂજ્ય નીરુમા - વર્લ્ડ ના મધર | Pujya Niruma - Mother Of The WorldDepression 01| નિરાશા |  Pujya Niruma Satsang Paryushan 2003 | Dada BhagwanDepression 01| નિરાશા | Pujya Niruma Satsang Paryushan 2003 | Dada BhagwanDerbyshire Shibir 2002 | Phases of Nature | Elements of Soul | Pujya NirumaDerbyshire Shibir 2002 | Phases of Nature | Elements of Soul | Pujya Nirumaપોતાની જાત પર નો મોહ - ૨ | Pujya Niruma Satsang Potani Jat Parno Moh 02 Paryu 2001 || Dada Bhagwanપોતાની જાત પર નો મોહ - ૨ | Pujya Niruma Satsang Potani Jat Parno Moh 02 Paryu 2001 || Dada Bhagwanદુઃખ દીધા ના પરિણામો - ૨  | Pujya Niruma Satsang  Dukh Didhana Parinam 02 Bhavnagar JJ 2005દુઃખ દીધા ના પરિણામો - ૨ | Pujya Niruma Satsang Dukh Didhana Parinam 02 Bhavnagar JJ 2005પૂજ્ય નીરુમા એ કરેલી ટકોરો | Dada Bhagwanપૂજ્ય નીરુમા એ કરેલી ટકોરો | Dada Bhagwanપોતાની જાત પર નો મોહ - ૧ | Pujya Niruma Satsang Potani Jat Parno Moh 01 Paryu 2001 || Dada Bhagwanપોતાની જાત પર નો મોહ - ૧ | Pujya Niruma Satsang Potani Jat Parno Moh 01 Paryu 2001 || Dada Bhagwanદુઃખ દીધા ના પરિણામો - ૩ | Pujya Niruma Satsang Dukh Didhana Parinam 03 Bhavnagar JJ 2005દુઃખ દીધા ના પરિણામો - ૩ | Pujya Niruma Satsang Dukh Didhana Parinam 03 Bhavnagar JJ 2005Niruma Soneri Prabhat - Part 20 | Gujarati | Role Of Anger In Relationship | Pujya NirumaNiruma Soneri Prabhat - Part 20 | Gujarati | Role Of Anger In Relationship | Pujya NirumaVatsalyamurti Pujya Niruma - A film on Pujya Niruma (Gujarati)Vatsalyamurti Pujya Niruma - A film on Pujya Niruma (Gujarati)Derbyshire Shibir 2002 | Raag - Dwesh Thi Vitrag - Part 01 | Relationship | Pujya NirumaDerbyshire Shibir 2002 | Raag - Dwesh Thi Vitrag - Part 01 | Relationship | Pujya NirumaNon Stop | Dada Bhagwan Na Aseem Jay Jaykar HoNon Stop | Dada Bhagwan Na Aseem Jay Jaykar HoGothib Shibir 2000 Part - 5 | Arjuna | Gujarati | Pujya NirumaGothib Shibir 2000 Part - 5 | Arjuna | Gujarati | Pujya Nirumaપોતાની પ્રકૃતિ ને જોવી ભાગ - ૧ | Pujya Niruma Satsang | Potani Prakruti ne Jovi | Dada Bhagwanપોતાની પ્રકૃતિ ને જોવી ભાગ - ૧ | Pujya Niruma Satsang | Potani Prakruti ne Jovi | Dada Bhagwanલઘુતાગ્રંથિ ગુરુતાગ્રંથી  | Inferiority & Superiority | Dada Bhagwan Satsang | Nirumaલઘુતાગ્રંથિ ગુરુતાગ્રંથી | Inferiority & Superiority | Dada Bhagwan Satsang | Niruma
Яндекс.Метрика