Загрузка страницы

ભરેલા શાકનો મસાલો બનાવીને 3 મહિના સ્ટોર કરો ।Bharela Shaak no masalo । recipe in gujarati ।Kitchcook

રવૈયા બટાકા નું ભરેલું શાક :- https://youtu.be/CYoMhnp7iR0

ગુજરાતી થાળી | 60 મિનિટ માં બહાર જેવી ગુજરાતી થાળી બનાવવાની રીત :-- https://youtu.be/xGXzm2FKz8g

આપણે ભરેલું શાક તો બનાવીયે છીએ પણ જ્યારે ભરેલું શાક બનાવીયે ત્યારેજ તેનો મસાલો બનાવતા હોય છીએ તો આજે હું તમારા માટે તે ભરેલા શાક માટેનો મસાલા ની રેસીપી લઈ ને આવી છું જે તમે 3 મહિના માટે સ્ટોર કરી ને રાખી શકો છો અને જયારે પણ ભરેલું શાક ખાવાનું મન થાય એટલે તેમાં તેલ ઉમેરીને વાપરી શકાય. તો ચાલો બનાવીયે ભરેલા શાક નો મસાલો..

સામગ્રી :--
1.5 કપ ચણા નો લોટ (બેસન)
0.5 કપ તલ
0.75 કપ કાશ્મીરી લાલ મરચાં પાવડર
1.25 કપ ધાણાજીરું પાવડર
1 મોટી ચમચી હળદળ
0.5 નાની ચમચી હિંગ
1 મોટી ચમચી ગરમ મસાલો
1 નાની ચમચી આમચૂર પાવડર
1 કપ સૂકા નારિયળ નું ખમણ
1.25 કપ શીંગદાણા નો કરકરો ભુક્કો
મીઠું

ingredients:--
1.5 cup Besan ka atta (Gram flour)
0.5 cup white Sesame seeds
0.75 cup Kashmiri Red chili powder
1.25 cup Coriander Cumin Powder (3/4 cup Coriander Powder + 1/2 cup Cumin Powder)
1 tbsp Turmeric powder
0.5 tsp Hing (Asafoetida )
1 tbsp homemade Garama Masala
1 tsp Amchur Powder (Dry Mango Powder)
1 cup dry coconut Powder
1.25 cup coarsely Peanut Powder
Salt as per test

Recipe :--
1) first make coarsely Peanut Powder for that take 1 cup peanut and roast it on slow flame 3-4 minute after remove it from the flame and cool down it.
2) Add Besan ka atta (Gram flour) in a pan and roast it on slow flame for 2 minute..
3) Now add Sesame seeds and roast it with Gram flour on slow flame for 2 minute..
4) Add Kashmiri Red chili powder + Coriander Cumin Powder + Turmeric powder + Hing (Asafoetida) and roast it on slow flame for 2 minute...
5) Switch off the flame and add homemade Garama Masala + Amchur Powder (Dry Mango Powder) and stirr it for 1 minute..
6) Remove masala mixture from the pan into a plate..
7) Grind Peanuts make sure that we have to make coarsely powder not fine powder..
8) Now when it slightly worm add dry Coconut Powder + coarsely Peanut Powder and mix it..
9) When it completely cool down then store it in airtight bottle... If you put it in refrigerator then you can use it for 3 months...

Now enjoy.....

જો તમેને મારી આ રેસીપી ગમે તો લાઈક જરૂર કરજો.
ફેમિલી કે મિત્રો સાથે ફેસબુક કે વોટ્સએપ્પ પર મોકલજો.

ને તમે જો તમે મારી ચેનલ ને subscribe ના કરી હોય તો જરૂર કરજો
ને બેલ ને દબાવજો. જેથી મારી નવી રેસીપી મુકુ એટલે તમને મેસેજ મળી જાય બધા કરતા પહેલા.
આ ફ્રી છે.

#kitchcook #kitchcookrecipe #kitchcookgujarati
----------------------------------------------------------------------------------
Music By:---
Artist: NICOLAI HEIDLAS
Title: A Way For Me
http://www.hooksounds.com
----------------------------------------------------------------------------------
Download Kitchcook App:--- https://goo.gl/pTafbP
----------------------------------------------------------------------------------
SUBSCRIBE It's Free :-- https://www.youtube.com/channel/UCQbuOiEOHckt7jh85MhlBnw?sub_confirmation=1
----------------------------------------------------------------------------------
CONNECT ON
Website :-- http://www.kitchcook.in/
YouTube:-- https://www.youtube.com/c/kitchcook
Pinterest:-- https://in.pinterest.com/kitchcook/
Facebook :-- https://www.facebook.com/kitchcook
Instagram :-- https://www.instagram.com/kitchcooks/
Twitter :-- https://twitter.com/KitchCooks
------------------------------------------------------------------------

Видео ભરેલા શાકનો મસાલો બનાવીને 3 મહિના સ્ટોર કરો ।Bharela Shaak no masalo । recipe in gujarati ।Kitchcook канала Kitch Cook
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
27 сентября 2019 г. 12:00:55
00:08:16
Другие видео канала
ઉંધિયું બનાવવાની પરફેક્ટ રીત|આવું ટેસ્ટી ઉંધિયું ક્યારેય નઈ બનાવ્યું હોઈ |ઉંધિયાં નો અસલ સ્વાદઉંધિયું બનાવવાની પરફેક્ટ રીત|આવું ટેસ્ટી ઉંધિયું ક્યારેય નઈ બનાવ્યું હોઈ |ઉંધિયાં નો અસલ સ્વાદटमाटर की ऐसी चटपटी चटनी एकबार बनाये और महीनों तक खायें | Tamatar Chutney | Easy Tomato Chutneyटमाटर की ऐसी चटपटी चटनी एकबार बनाये और महीनों तक खायें | Tamatar Chutney | Easy Tomato Chutneyચણાનો લોટ ઉમેર્યા વગર ભરેલા શાકનો મસાલો આરીતે બનાવશો તો શાક ખુબજ ટેસ્ટી બનશે/Bharela Shaak no masaloચણાનો લોટ ઉમેર્યા વગર ભરેલા શાકનો મસાલો આરીતે બનાવશો તો શાક ખુબજ ટેસ્ટી બનશે/Bharela Shaak no masaloવરાળીયુ શાક બધુજ બાફીને ભરેલું તીખું ગ્રેવીવાળું કાઠિયાવાડી શાક varadiyu recipe કમલેશ મોદીવરાળીયુ શાક બધુજ બાફીને ભરેલું તીખું ગ્રેવીવાળું કાઠિયાવાડી શાક varadiyu recipe કમલેશ મોદીઢાબા નુ શાક પણ ભૂલી જાવ એવું ભર્યા વગર કાઠિયાવાડી આખા રીંગણા બટેટાનુ શાક - Ringan Bateta nu Shakઢાબા નુ શાક પણ ભૂલી જાવ એવું ભર્યા વગર કાઠિયાવાડી આખા રીંગણા બટેટાનુ શાક - Ringan Bateta nu Shakજૂની પદ્ધતિથી વરાળીયુ બનાવવાની રીત | દિગજ લોકો એ આમના હાથ નો સ્વાદ માણીઓ છે | પહેલી વખત આપડી ચેનલ પરજૂની પદ્ધતિથી વરાળીયુ બનાવવાની રીત | દિગજ લોકો એ આમના હાથ નો સ્વાદ માણીઓ છે | પહેલી વખત આપડી ચેનલ પરપાપડ જેવી ક્રિસ્પી અને ટેસ્ટી તલની ચીકી બનાવાની સૌથી સરળ અને પરફેક્ટ રીત/tal ni Chikki banavani  Ritપાપડ જેવી ક્રિસ્પી અને ટેસ્ટી તલની ચીકી બનાવાની સૌથી સરળ અને પરફેક્ટ રીત/tal ni Chikki banavani Ritતપેલા ભરી ને બને છે મહેસાણા ના ફેમસ  તુવેર ટોઠા  (ઠોઠા) , Mehsana Famous Tuver Totha 2020તપેલા ભરી ને બને છે મહેસાણા ના ફેમસ તુવેર ટોઠા (ઠોઠા) , Mehsana Famous Tuver Totha 2020ભરેલા રીંગણ અને મરચા નિકુંજ વસોયા દ્વારા  | Bharela Ringan Nu Shaak | Gujarati Cookingભરેલા રીંગણ અને મરચા નિકુંજ વસોયા દ્વારા | Bharela Ringan Nu Shaak | Gujarati Cookingકાઠિયાવાડી ભરેલો રોટલો જો ના બનાવ્યો હોયતો આજે જ ટ્રાય કરો/kathiyavadi bharelo rotlo/stuffed rotloકાઠિયાવાડી ભરેલો રોટલો જો ના બનાવ્યો હોયતો આજે જ ટ્રાય કરો/kathiyavadi bharelo rotlo/stuffed rotloભરેલા શાક નો મસાલો આ video જોઈ ને આજેજ બનાવો || બધા શાક માં ઉમેરી શકાય  - bharela shak no masaloભરેલા શાક નો મસાલો આ video જોઈ ને આજેજ બનાવો || બધા શાક માં ઉમેરી શકાય - bharela shak no masaloKathiyawadi Aakha Ringan nu Shaak | કાઠિયાવાડી આખા રીંગણ નું શાક | Gujarati Bharela Ringan nu ShaakKathiyawadi Aakha Ringan nu Shaak | કાઠિયાવાડી આખા રીંગણ નું શાક | Gujarati Bharela Ringan nu Shaakવટાણાને કાચા સ્ટોર કરો છો તો સ્ટોર કર્યા પહેલા આ વિડીયો ને જોઈ લો| how to store peas| food shyama|વટાણાને કાચા સ્ટોર કરો છો તો સ્ટોર કર્યા પહેલા આ વિડીયો ને જોઈ લો| how to store peas| food shyama|શાક દાળ નો ગરમ મસાલો ઘરે બનવવાની પરફેક્ટ રીત - garam masala recipe - gujarati recipe - Kitchcookશાક દાળ નો ગરમ મસાલો ઘરે બનવવાની પરફેક્ટ રીત - garam masala recipe - gujarati recipe - Kitchcookમેથીપાપડ શાક ખાવ કેડનો દુઃખાવો ભગાવો કમલેશ મોદી રેસિપીમેથીપાપડ શાક ખાવ કેડનો દુઃખાવો ભગાવો કમલેશ મોદી રેસિપીદિવાળી ના નાસ્તા ખાઈ ને કંટાળ્યા છો તો બનાવો ચટાકેદાર ગિરનારી ખીચડી અને દહીં તિખારી| Girnari khichdiદિવાળી ના નાસ્તા ખાઈ ને કંટાળ્યા છો તો બનાવો ચટાકેદાર ગિરનારી ખીચડી અને દહીં તિખારી| Girnari khichdiડુંગળીયું મેહસાણા નું  ફેમસ - dungaliyu recipe in gujarati - vegetarian recipes - kitchcookડુંગળીયું મેહસાણા નું ફેમસ - dungaliyu recipe in gujarati - vegetarian recipes - kitchcookશિયાળા સ્પેશ્યલ વસાણું મેથી પાક બનાવવાની પરફેક્ટ રીત |પરફેક્ટ માપ સાથે બનાવો મેથી પાક|Methi Pakશિયાળા સ્પેશ્યલ વસાણું મેથી પાક બનાવવાની પરફેક્ટ રીત |પરફેક્ટ માપ સાથે બનાવો મેથી પાક|Methi Pakપ્રેશર કુકરમાં બનાવો સરળ રીતે ભરેલા રીંગણનું (રવૈયા)શાક/Pressure cooked Stuffed Brinjal recipeપ્રેશર કુકરમાં બનાવો સરળ રીતે ભરેલા રીંગણનું (રવૈયા)શાક/Pressure cooked Stuffed Brinjal recipeક્રિસ્પી અને ચટપટી લીલી તુવેર ની કચોરી / લીલવા ની કચોરી | Lilva Kachori | lilva ni kachori | kachoriક્રિસ્પી અને ચટપટી લીલી તુવેર ની કચોરી / લીલવા ની કચોરી | Lilva Kachori | lilva ni kachori | kachori
Яндекс.Метрика