Загрузка страницы

Happy New Year 2023 #ShortVideo || Gujarati Rap Song || Jaydeep Kanabar

#Rap #Song #Gujarati #HappyNewYear
Music
Voice
Lyrics : Jaydeep Kanabar
ઘેલા થયા છે, NEW YEAR ની પાછળ સહુ,
ડાન્સ ને દારુ માં જ પડ્યા છે આજ સહુ,
શું ઊકાળી લેવાના નવા વર્ષ માં આ સહુ?
પશ્ચિમી સંસ્કૃતિ પાછળ ભુલ્યા છે સંસ્કાર સહુ!

ભાન ભુલી ને ડાન્સ પાર્ટીઓ કરે છે આજે,
શાળા-કોલેજ પણ બરબાદ કરે છે આજે,
જેની ઊપર બાળકો નું ભવિષ્ય રહેલુ એવા
વાલીઓ પણ પશ્ચિમ કેરા વાયરે ઊડે છે આજે!

દીધા બલિદાન જેણે માં સંસ્કૃતિ ની રક્ષા કાજે,
ભુલી એને અંગ્રેજો ની આેલાદ બન્યા સૌ આજે,
મોજ મજા કરવામાં જ માને આખુ જગ આજે,
સભ્યતા-સંસ્કૃતિ ના લીરે લીરા થયા છે આજે!

માં ભારતી નો ભવ્ય ઈતિહાસ ભુલ્યા છે આજે!
અવતારો ૠષિઓ કેરો પ્રયાસ ભુલ્યા છે આજે!
સ્વાર્થ ખાતર પોતાની જ જાત ને છેતરતા એવા,
ભોગો ની એવી તો ભ્રમજાળ માં ફસાયા આજે!!

Видео Happy New Year 2023 #ShortVideo || Gujarati Rap Song || Jaydeep Kanabar канала Jaydeep Kanabar
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
30 декабря 2020 г. 3:25:18
00:01:48
Яндекс.Метрика