Загрузка...

એક જ વિડીયોમાં આખું English Basics શીખો! | Basics & Use of Is, Am, Are, Was, Were 📚

Welcome to Yug Computer Education's Practical English Speaking Course!
આ એક જ વિડીયોમાં જુઓ ઇંગ્લિશ શીખવા માટેનો કમ્પ્લીટ બેઝિક કોર્સ! જો તમે શરૂઆતથી અંગ્રેજી શીખવા માંગો છો, તો આ 5-વિડીયોનો મેગા મિક્સ વિડીયો તમારા માટે જ છે.

આ વિડીયોમાં આપણે ખૂબ જ સરળ ભાષામાં નીચેના ટોપિક્સ કવર કર્યા છે:
1. Basic Terms In English Language (અંગ્રેજીના પાયાના નિયમો)
2. Use of Is, Am, Are in English (Is, Am, Are નો સાચો ઉપયોગ)
3. Positive, Negative, and Interrogative Sentences (હકારાત્મક, નકારાત્મક અને પ્રશ્નાર્થ વાક્યો બનાવતા શીખો)

આ વિડીયો જોયા પછી તમારા ઇંગ્લિશના બેઝિક ડાઉટ્સ એકદમ ક્લિયર થઈ જશે!

કોર્સની વિશેષતાઓ:
કુલ 5 પ્રકરણોનો સંગ્રહ
સરળ ગુજરાતીમાં સમજૂતી
પ્રેક્ટિસ અને રિવિઝન સાથે

નિયમિત આવા એજ્યુકેશનલ વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ (Subscribe) કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો!

#EnglishSpeaking #LearnEnglishInGujarati #EnglishGrammar #IsAmAre #EnglishBasics #SpokenEnglish #YugComputerEducation

Видео એક જ વિડીયોમાં આખું English Basics શીખો! | Basics & Use of Is, Am, Are, Was, Were 📚 канала YUG COMPUTER EDUCATION TECHNOLOGY (YCE)
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять