Загрузка...

ઘણા લોકો heart attack પછી જ test કરાવે છે…

ઘણા લોકો heart attack પછી જ test કરાવે છે…

પણ સાચી સમજ એ છે કે
prevention હંમેશા treatment કરતા સારી હોય છે.

Lipid Profile Test એ એક simple blood test છે
જે તમારા શરીરમાં રહેલા cholesterol અને triglycerides ના સાચા numbers બતાવે છે.

આ ટેસ્ટ જણાવે છે:

⚠️ LDL – Bad Cholesterol
જે વધારે થાય તો arteries માં plaque બનવા લાગે છે
અને આગળ જઈને blockage નું જોખમ વધે છે.

🛡️ HDL – Good Cholesterol
જે arteries ને સાફ રાખવામાં મદદ કરે છે
અને extra cholesterol ને remove કરવામાં મદદ કરે છે.

જો તમારા family માં heart disease ની history હોય,
અથવા તમને diabetes, high BP કે obesity હોય
તો આ test કરાવવું વધુ જરૂરી બની જાય છે.

યાદ રાખો —
તમારા numbers જાણો,
કારણ કે prevention જ best protection છે.

આ રીલ સેવ કરો 📌
અને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો.

#HeartHealth #LipidProfile #CholesterolTest #PreventiveHealth #HealthyLifestyle #DoctorAdvice #HeartCare #HealthAwareness
Welcome to Madhavbaug Vadodara Hospital Official YouTube Channel — હૃદય આરોગ્ય, લાઈફસ્ટાઈલ બીમારીઓ અને વેલનેસ માટે સરળ અને ડૉક્ટર-પ્રમાણિત માર્ગદર્શનનું વિશ્વસનીય સ્ત્રોત. 🫀

અમે મિથકો દૂર કરીએ છીએ, મેડિકલ તથ્યોને સરળ બનાવીએ છીએ અને તમને સ્વાભાવિક રીતે હાર્ટ-સ્માર્ટ રહેવામાં મદદ કરીએ છીએ. 💖

🎥 હમણાં Subscribe કરો અને Bell Icon 🔔 દબાવો!

👉 રોજ નવા વિડિયો
👉 Like, Share & Comment કરો

📍 તમારા નજીકના માધવબાગ ક્લિનિક અહીં શોધો 👉 https://tinyurl.com/2yewjja3

📌 Follow Madhavbaug Vadodara Hospital on Social Media:
📞 Whatsapp: https://wa.me/917400169665?text=Hi%2C%20I%20want%20to%20talk%20with%20doctor

📸 Instagram: https://www.instagram.com/madhavbaugvadodarahospital/

📘 Facebook: https://www.facebook.com/profile.php?id=61574997813221

🌐 Book Appointment: https://shorturl.at/hXi9Q

📞 Clinic Number: 7391073920
📞 Vadodara Hospital Number: 7688846111

Видео ઘણા લોકો heart attack પછી જ test કરાવે છે… канала Madhavbaug Vadodara Hospital
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять