Загрузка страницы

II JANMANGALSWAMI II PART-3 @SATSANG KATHA @SWAMI NO RAJIPO #janmangalswami #baps #bapspravachan

II JANMANGALSWAMI II PART-3 @SATSANG KATHA @SWAMI NO RAJIPO #janmangalswami #baps #bapspravachan

અનાદિ કાળથી જીવ માયા ના બંધન થી બંધાયેલો છે અને તેને માયા થી પાર કરવું બહુ જ કઠિન છે પરંતુ જો કોઈ અનાદિના માયાથી પર હોય તેનો સંગ થઈ જાય અને તેની આજ્ઞા અનુસાર વર્તીએ તો ભવસાગર કરતા પણ કઠિન એવા માયાના બંધન ને પાર પાડી શકાય છે....
આપણને પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ની પ્રાપ્તિ થય છે અને તે અનંત જીવો ને માયાથી પાર કરવા માટે અને મુમુક્ષો ના કલ્યાણ નો માર્ગ બતાવવા માટે આ ધન્ય ધરા ઉપર પ્રગટ થયા અને જીવોના કલ્યાણ ને અર્થે અનેક લીલાઓ કરી અને પ્રગટ સત્પુરુષ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી અને મહંતસ્વામી દ્વારા આજે પણ એ માર્ગ શરૂ રાખ્યો છે....
જીવ અક્ષર રૂપ થાય ને પુરુષોત્તમ માં જોડાય ત્યારે જ માયા પાર થઈ ને આત્યંતિક કલ્યાણ ને પામે છે પણ આ માર્ગ અત્યંત કઠિન છે તે ત્યારેજ સિદ્ધ થાય જ્યારે આપણને યથાર્થ મહિમા સમજાય...
આ ગહન અને અત્યંત આવશ્યક એવા બ્રહ્મ જ્ઞાન ને સમજવાનો પ્રયત્ન કરીએ પરબ્રહ્મ અને અક્ષરબ્રહ્મ ના લીલા ચરિત્રો ના પ્રસંગો દ્વારા અને સહેજે સહેજે આ જ્ઞાન ને હસતા હસતા અને ગમમત સાથે આ બ્રહ્મરસ ને જીવમાં ઉતારવાનો આ એક પ્રયાસ છે તેને સંસ્થા ના વિદ્વાન સંત દ્વારા હાશ્ય ને બ્રહ્મ ના આનંદ સાથે આ ગહન અને આધ્યાત્મિક ઉચ્છતમ વિષય ને સરળ ભાષામાં સમજીએ પૂ.જનમંગલ સ્વામી ના પ્રેરક પ્રવચનો દ્વારા....

Facebook page- https://www.facebook.com/gurunomahima

આ વિષય ને આપણે 7 ભાગમાં વિવિધ વિષયો દ્વારા માણીશું...

PART-1 https://youtu.be/xyhy_z9UEdM ( MARODHARM MARI FARAJ)
PART-2 https://youtu.be/OIjIKF-xFFw (JIVAN UPDESH)
PART-3 https://youtu.be/V_2G737arOM (SATSANG MA SADAY AANAND KEM AAVE )
PART-4 https://youtu.be/VLQDd24uqMA (SATSANG MA KEVI SAMAJAN RAKHVI)
PART-5 https://youtu.be/50MI53r4gfU (SAHAN KARVU)
PART-6 https://youtu.be/RoxrZlNj2gc (SUKH NI CHAVI PART-1)
PART-7 https://youtu.be/hWmirG66Wyk (SUKH NI CHAVI PART-2)

જો આપને આ પ્રવચન પસંદ આવ્યા હોય તો આગળ બીજા ને પણ મોકલીશું અને આ ચેનલ ને SUBSCRIBE કરીશું કે જેથી આગળ પણ આવા વિવિધ પ્રવચન માળા નો લાભ મળતો રહે....

જય સ્વામિનારાયણ

Видео II JANMANGALSWAMI II PART-3 @SATSANG KATHA @SWAMI NO RAJIPO #janmangalswami #baps #bapspravachan канала GURU NO MAHIMA
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
3 ноября 2019 г. 8:48:08
00:36:54
Другие видео канала
|| JIVAN UPDESH ||    JANMANGAL SWAMI PART-4  #janmangalswami  #baps  #kpswami|| JIVAN UPDESH || JANMANGAL SWAMI PART-4 #janmangalswami #baps #kpswamiપુ.સોમપ્રકાશસ્વામી|baps katha|somprakashswami|baps latest pravchan|baps daily katha|પુ.સોમપ્રકાશસ્વામી|baps katha|somprakashswami|baps latest pravchan|baps daily katha|vachnamrut prayan day 2vachnamrut prayan day 2|| HASYA RAS || PART:2,3,4  K P SWAMI  @SATSANG KATHA  @SWAMI NO RAJIPO #kpswami #bapspravachan|| HASYA RAS || PART:2,3,4 K P SWAMI @SATSANG KATHA @SWAMI NO RAJIPO #kpswami #bapspravachanBaps katha | Atmatrupt swami new katha | baps new katha 2021| Baps live | Swaminarayan daily katha |Baps katha | Atmatrupt swami new katha | baps new katha 2021| Baps live | Swaminarayan daily katha ||| JIVAN UPDESH ||    JANMANGAL SWAMI PART-1  #janmangalswami  #baps  #kpswami|| JIVAN UPDESH || JANMANGAL SWAMI PART-1 #janmangalswami #baps #kpswamiJanmangal Swami || જો તમે હંમેશા ખુશ રહેવા...|| BAPS Motivational Speech  || Swaminarayan Pravchan |Janmangal Swami || જો તમે હંમેશા ખુશ રહેવા...|| BAPS Motivational Speech || Swaminarayan Pravchan ||BAPS Pravachan Janmangal Swami| Baps latest Pravachan 2021| Baps Katha| ઘરમાં સુખી કેવી રીતે રહેવાય|BAPS Pravachan Janmangal Swami| Baps latest Pravachan 2021| Baps Katha| ઘરમાં સુખી કેવી રીતે રહેવાયParivarik EKTA || pujya janmangal swami || day 2. Baps swaminaryan Mandir vadolaParivarik EKTA || pujya janmangal swami || day 2. Baps swaminaryan Mandir vadolaપેટ પકડીને હસી હસીને લોટ પોટ થઇ જાવ તેવી કથા janmangalswami | baps | comedy| katha| ramuji| bapsliveપેટ પકડીને હસી હસીને લોટ પોટ થઇ જાવ તેવી કથા janmangalswami | baps | comedy| katha| ramuji| bapsliveબોલીને બગાડવા કરતા...|| Janmangal Swami || BAPS Motivational Speech || Swaminarayan Pravchan || BAPSબોલીને બગાડવા કરતા...|| Janmangal Swami || BAPS Motivational Speech || Swaminarayan Pravchan || BAPSSadguru Bramhanand swami ni jivan Gatha part-1 by P.Somprakash swami||Baps Katha||Swaminarayan KathaSadguru Bramhanand swami ni jivan Gatha part-1 by P.Somprakash swami||Baps Katha||Swaminarayan Katha|| JIVAN UPDESH ||    JANMANGAL SWAMI PART-8  #janmangalswami  #baps  #kpswami|| JIVAN UPDESH || JANMANGAL SWAMI PART-8 #janmangalswami #baps #kpswami🔴LIVE Janmangal swami | Ramuji Katha | Pramukh swami 99 birthday special | baps katha | comedy katha🔴LIVE Janmangal swami | Ramuji Katha | Pramukh swami 99 birthday special | baps katha | comedy kathaII BAPS History II Part - 2 by P. Bramhvihariswami  #baps #brahmvihari swami #bapshistory #ghrsabhaII BAPS History II Part - 2 by P. Bramhvihariswami #baps #brahmvihari swami #bapshistory #ghrsabhaSatsang Karavani Sachi Rit | સત્સંગ કરવાની સાચી રીત | Pujya Mahant Swami MaharajSatsang Karavani Sachi Rit | સત્સંગ કરવાની સાચી રીત | Pujya Mahant Swami MaharajSwaminarayan Namo NamahSwaminarayan Namo Namahमारी अविचल चूकने राखजो | BAPS Swaminarayan | Mahantswami | baps bhajan | baps new Bhajanमारी अविचल चूकने राखजो | BAPS Swaminarayan | Mahantswami | baps bhajan | baps new BhajanSatsang No Mahima Shu? | સત્સંગનો મહિમા શું? | Pujya Mahant Swami Maharaj | Video PravachanSatsang No Mahima Shu? | સત્સંગનો મહિમા શું? | Pujya Mahant Swami Maharaj | Video Pravachan
Яндекс.Метрика