Загрузка...

Bharuch Accident news | ભરૂચમાં અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓમાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત

Bharuch Accident news | ભરૂચમાં અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓમાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત
#bharuch #accidentnews #abpasmita
ભરૂચના વાલિયા તાલુકામાં અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓમાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વાડી ચોકડી પાસે ઈકો કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, કોંઢ ગામ નજીક એક પછી એક ચાર વાહનો અથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકે, આ બંને અકસ્માતોમાં કોઈ જાનહાનિ થઈ નથી.
#neetexamcancelled2026 #neetug #neetnews #neetexam2026 #abpasmitanews #abpasmita #localbodyelection2026 #gujaratelection2026 #corporationelectiongujarat #ahmedabadcorporationelection rajkotcorporationelection #vadodaracorporationelection #suratcorporationelection #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP #GujaratMonsoon #AmbalalPatel #PareshGoswami #IndiaMonsoon #IndiaRain #GujaratMonsoon2025 #GujaratIMD

Gujarat Rain LIVE Update | Gujarat Election | Gujarat Politics | ABP Asmita LIVE 24*7

news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat Rain | Gujarat Monsoon 2026 | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026 | NEET Exam 2026 | NEET Exam Cancelled 2026 | NEET UG News | NTA

ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.

For more videos Visit our YouTube Channel -
https://www.youtube.com/abpasmitatv

Click here to Subscribe and stay Updated -
https://www.youtube.com/channel/UC3C6_1ETXfE807LltDbKYxg/featured?sub_confirmation=1

ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: https://www.facebook.com/abpasmita/

Видео Bharuch Accident news | ભરૂચમાં અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓમાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત канала ABP Asmita
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять