Загрузка...

વિપક્ષી નેતા ભથ્થુભાઇ પણ કમાટી બાગ પહોંચ્યા..

આજે શનિવાર..શાળાઓના વેકેશનની શરૂઆત..કમાટીબાગમાં વાલીઓ સાથે આવેલી ચાર વર્ષની બાળકીનું જોય ટ્રેનની નીચે આવતાં કરૂણ મોત..પરિવારનું આક્રંદ..ડે.મેયર ચિરાગ બારોટ અને જાગૃત કાઉન્સિલર જાગૃતિ કાકા સયાજી પહોંચ્યા..કમાટી બાગ પહોંચેલી પોલીસ દ્વારા ઇન્વેસ્ટીગેશન..વિપક્ષી નેતા ભથ્થુભાઇ પણ કમાટી બાગ પહોંચ્યા..જાતમાહિતી મેળવી..ડીસીપી જુલી કોઠિયાએ સીસીટીવીના આધારે કાર્યવાહી થશે એમ જણાવ્યું..

#sayajisamachar #sayajinews #sayajivadodaranews #sayajivishesh #samacharvadodara #AjaiDave #Vadodara #Gujarat #headlines #todaysnews #newsreporter #updatenews #newstoday #newsoftheday #NewsUpdate #LatestNews #dailynews #BreakingNews #news #DailyHeadlines #NewsFlashDaily #DailyDigest #TopNewsToday #dailynewsbites #todayinheadlines #dailyupdatenow #newsroundup #dailynewsfeed #currenteventsdaily #sayajisamachar #news #gujarat #news #bjp #aap #congress #politics

Видео વિપક્ષી નેતા ભથ્થુભાઇ પણ કમાટી બાગ પહોંચ્યા.. канала Sayaji Samachar
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки