Загрузка...

લોકગાયક કિર્તિદાન ગઢવી અને પોલીસ અધિકારી રાજદીપસિંહ ઝાલાને કોર્ટની નોટિસ

લોકગાયક કિર્તિદાન ગઢવી અને પોલીસ અધિકારી રાજદીપસિંહ ઝાલાને કોર્ટની નોટિસ

અમદાવાદના જયેશ પરમાર દ્વારા કરવામાં આવેલી ગંભીર અરજી બાદ ગુજરાત હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે.

અરજદારનો આક્ષેપ છે કે તેમને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખી માર મારવામાં આવ્યો હતો.

આ સમગ્ર કેસમાં કિર્તિદાન ગઢવીની સંડોવણી હોવાના દાવા સાથે મામલો ગરમાયો છે. હાઈકોર્ટે પુરાવા તરીકે CCTV ફૂટેજ સુરક્ષિત રાખવા પણ જણાવ્યું છે.

(Amdavad, crime, currentaffairs, news, kirtidan gadhvi, rajdeep zala)

#gujarat #kirtidangadhvi #artist ##kalakar ##singer #gujaratvirasat

Видео લોકગાયક કિર્તિદાન ગઢવી અને પોલીસ અધિકારી રાજદીપસિંહ ઝાલાને કોર્ટની નોટિસ канала Gujarat Virasat
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять