Загрузка...

OBCના અલગ મંત્રાલયથી તમામ જ્ઞાતિઓને થશે સીધો ફાયદો: ધવલસિંહ

OBCના અલગ મંત્રાલયથી તમામ જ્ઞાતિઓને થશે સીધો ફાયદો: ધવલસિંહ
હરીભાઈ ચૌધરીની OBC મંત્રાલયની માંગને અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ સમર્થન આપ્યું છે. ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, OBC ના અલગ મંત્રાલયથી તમામ જ્ઞાતિઓને સીધો ફાયદો થશે. તેમજ ધારાસભ્ય અને OBC, SC, St એકતા મંચના ધવલસિંહ ઝાલાએ સમર્થન આપ્યું છે. OBC ના અલગ મંત્રાલયથી તમામ જ્ઞાતિઓને સીધો ફાયદો થશે. હરીભાઈ ચૌધરીએ પીએમ મોદીને OBC ના અલગ મંત્રાલયની માંગ સાથે પત્ર લખ્યો છે. OBC મંત્રાલયથી સમાજ માટેની યોજનાઓ લાગુ કરવામાં સરળતા રહેશે. OBC મંત્રાલયની રચના માટે ધવલસિંહે પણ સરકારને વિનંતી કરી છે.
#OBC #DhavalsinhZala #HaribhaiChaudhary #SocialJustice #GujaratPolitics #OBCMinistry #VTVDigital

ગુજરાત, દેશ અને દુનિયાના ન્યૂઝની પળેપળની અપડેટ મેળવવા ફોલો કરો અમારી WhatsApp ચેનલ...

https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

Download VTV Gujarati News App at

Play Store
https://play.google.com/store/apps/details?id=com.vtvgujarati.news

App Store
https://apps.apple.com/in/app/vtv-gujarati/id6502516050

Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.

VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at http://www.vtvgujarati.com/

You can also watch -
THEPLA TALK
https://www.youtube.com/playlist?list=PLofBDq_beCEqIgV74ax-lhUvEAhDgqYQg

Daily Dose (ડેઇલી ડોઝ)
https://www.youtube.com/playlist?list=PLofBDq_beCEqGUtLqsR9r534wy6QoEwC0

VTV SHORTS
https://www.youtube.com/playlist?list=PLofBDq_beCEoOHsvs-KJdjbLzAfbNLQY6

EK Vaat Kau
https://www.youtube.com/playlist?list=PLofBDq_beCEouOWWOOq-0b1XWruMwcGmp

Visit us at http://www.vtvgujarati.com/ for more updated news in Gujarati.

VTV Gujarati News Channel is also available on other social media platforms.

Connect with us at Facebook!
https://www.facebook.com/vtvgujarati/

Follow us on Instagram
https://www.instagram.com/vtv_gujarati_news/

Follow us on Twitter!
https://twitter.com/vtvgujarati

Join us at LinkedIn
https://www.linkedin.com/company/vtv-gujarati

Видео OBCના અલગ મંત્રાલયથી તમામ જ્ઞાતિઓને થશે સીધો ફાયદો: ધવલસિંહ канала VTV Gujarati News and Beyond
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять