Загрузка...

Electric Assistant #gk #getco #apprenticeships #education #exam #gsecl #gsssb #pgvcl #ugvcl #mgvcl

10. MCCB નાં કોન્ટેક્ટ કઈ મિશ્રધાતુનાં બનેલા હોય છે ?

(A) સિલ્વર એલોય
(B) સિન્ટર્ડ સિલ્વર એલોય
(C) કોપર એલોય
(D) આપેલ તમામ

10. Answer :- (D) આપેલ તમામ

explanation :- MCCB (Molded Case Circuit Breaker) ના કોન્ટેક્ટ્સ એવી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે જે ઉચ્ચ વહન ક્ષમતા ધરાવતી હોય અને આર્કિંગ (Arcing) સામે પ્રતિકાર કરી શકે. આ માટે સામાન્ય રીતે નીચેની મિશ્રધાતુઓનો ઉપયોગ થાય છે.સિલ્વર એલોય,સિન્ટર્ડ સિલ્વર એલોય,કોપર એલોય

⚡ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ (VS)

⚡ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ (VS) ની પરીક્ષા લગત પ્રશ્ન નાં પોલ અને ટેસ્ટ આ યુટયુબ ચેનલ માં ઉપલોડ કરવામાં આવશે.

⚡ ટેસ્ટ અને પોલ ચેપ્ટર અનુસાર અપલોડ કરવા માં આવશે

⚡રોજ પોલ પ્રશ્ન અપલોડ માં આવશે

⚡ ટેસ્ટ રવીવાર ના રોજ આપલોડ કરવામાં આવે છે.

⚡ GETCO , PGVCL , UGVCL , MGVCL , DGVCL , GSECL વિદ્યુતસહાયક (ઈલેક્ટ્રીકલ આસીસ્ટન્ટ) ને લગતી વિવિધ પરીક્ષાઓ ને હેતુલક્ષી પોલ પ્રશ્ન અને ટેસ્ટ અપલોડ કરવા માં આવશે છે.

⚡ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ (VS) ની પરીક્ષા લગત પ્રશ્ન સોલ્યુશન માટે આ ગ્રુપ બનાવેલ છે.

⚡તમારા દ્વારા મળેલા પ્રશ્ન સોલ્યુશન માટે નો સમય બોપરે 12 થી 1 વાગે આને રાતે 9 થી 10 વાગે આમારી ટીમ દ્વારા તમારા પ્રશ્ન સોલ્યુશન કરવામાં આવ છે.

⚡ Follow the learnnow solutions on WatchApp :
https://chat.whatsapp.com/FZ875iBG41qDjviAR7P7f2

⚡ Follow the learnnow channel on WatchApp : https://whatsapp.com/channel/0029VbBOLSa3WHTb7M4NZ32C

⚡Follow the learnnow channel on telegram : https://t.me/learnnow07

⚡Follow the learnnow channel on YouTube : https://youtube.com/@learnnow07?si=_sCHYTBn00m-GG62

Видео Electric Assistant #gk #getco #apprenticeships #education #exam #gsecl #gsssb #pgvcl #ugvcl #mgvcl канала learnnow
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять