Загрузка...

Bollywood news : Anil Kapoorની માતા Nirmal Kapoorનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Bollywood news : Anil Kapoorની માતા Nirmal Kapoorનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. અભિનેતા અનિલ કપૂરની માતા નિર્મલ કપૂરનું અવસાન થયું છે. ત્રણેય પુત્રો અનિલ, બોની અને સંજય કપૂર પોતાની માતાને પોતાના જીવ કરતાં પણ વધુ પ્રેમ કરતા હતા. ત્રણેયે પોતાની માતા ગુમાવી દીધી છે.
નિર્મલ કપૂર 90 વર્ષના હતા. 02 મેના સાંજે તેમના મૃત્યુના સમાચાર સામે આવ્યા. આ અંગે પરિવાર તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારનું નિવેદન આવ્યું નથી. આ સમાચારને કારણે બોલિવૂડમાં શોકનું મોજું છે. તેઓ છેલ્લા એક અઠવાડિયાથી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ હતા. અને આજે તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું.

#anilkapoor #bollywood #bollywoodnews
#shortsnews #news #news16 #gujaratinews #breakingnews #abpnews #shortsnews #shortsviral #nationalnews #shorts #shortsviral #jammukashmir #soniagandhi #rahulgandhi #supremecourt #case
#pakistan #shortsnews #world #worldnews #jammu #jammukashmir #jammukashmirnews #unsc #youtube #ban
Watch Gujarati News 16 and stay tuned for all the breaking news in Gujarati !
Gujarati News 16 is India's leading Gujarati News Youtube Channel. Gujarati News 16 News Youtube channel covers latest news in Politics, Entertainment, Bollywood, business and sports.

ગુજરાતી ન્યૂઝ ૧૬ જુઓ અને ગુજરાતીમાં બધા બ્રેકિંગ ન્યૂઝ માટે જોડાયેલા રહો!
ગુજરાતી ન્યૂઝ ૧૬ એ ભારતની અગ્રણી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ છે. ગુજરાતી ન્યૂઝ ૧૬ ન્યૂઝ યુટ્યુબ ચેનલ રાજકારણ, મનોરંજન, બોલીવુડ, વ્યવસાય અને રમતગમતના નવીનતમ સમાચારોને આવરી લે છે.

Видео Bollywood news : Anil Kapoorની માતા Nirmal Kapoorનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ канала Gujarati News 16
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки