Загрузка...

Surat Pre-Monsoon Action Plan 2026 | સુરતને ખાડીપૂરમાંથી બચાવવા 10 કરોડનો મેગા પ્લાન!| News18 | N18V

Surat Municipal Corporation's pre-monsoon work is in full swing... At that time, the Municipal Corporation has prepared an action plan to prevent the problem of creek flooding and waterlogging, which are a disaster for the citizens every year during the monsoon... To ensure that the flow of rainwater is not blocked anywhere and that flooding does not occur in low-lying areas, dredging, mud removal and cleaning work has been started on a war footing in all the small and big creeks of the city... Surat Municipal Corporation has allocated a staggering budget of approximately Rs 10 crore for this campaign.

સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે...ત્યારે મનપા દ્વારા દર વર્ષે ચોમાસા દરમિયાન નાગરિકો માટે આફત બનતા ખાડીપૂર અને પાણી ભરાવાની સમસ્યાને રોકવા માટે એક્શન પ્લાન તૈયાર કરાયો છે...વરસાદી પાણીનો પ્રવાહ ક્યાંય પણ અવરોધિત ન થાય અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે શહેરની તમામ નાની-મોટી ખાડીઓમાં ડ્રેજિંગ, કાદવ-કીચડ દૂર કરવાની તેમજ સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે...આ મહાઅભિયાન માટે સુરત મનપા દ્વારા અંદાજે 10 કરોડ રૂપિયાનું તોતિંગ બજેટ ફાળવવામાં આવ્યું છે.n18v

#SuratPreMonsoon2026 #SuratMunicipalCorporation #KhadiSafaiAbhiyan #SuratFloodControl #SMCBudget2026 #news18originals #gujaratinews18 #news18gujarati

ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ.

News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.

#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18

Follow us on:

Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e
Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube
Subscribe to News18 Gujarati YouTube Channel: https://www.youtube.com/@News18Gujarati
Visit News18 Gujarati website: https://gujarati.news18.com/
Follow us on Facebook: https://www.facebook.com/News18Gujarati/
Follow us on Twitter: https://twitter.com/news18guj
Follow us on Instagram: https://www.instagram.com/news18gujarati/

Видео Surat Pre-Monsoon Action Plan 2026 | સુરતને ખાડીપૂરમાંથી બચાવવા 10 કરોડનો મેગા પ્લાન!| News18 | N18V канала News18 Gujarati
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять