Загрузка...

Amdavad Weather News: 41 ડિગ્રી તાપમાન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર!

અમદાવાદમાં ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે અને તાપમાન 40 થી 41 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી છે. પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાક રહેશે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શું અસર થશે અને ચોમાસાની સ્થિતિ ક્યારે સાનુકૂળ બનશે? જાણો હવામાન વિભાગની આ મોટી આગાહીમાં!
#ahmedabad #weatherupdate #gujaratinews #heatwave #monsoon2026 #rainprediction #breakingnews #ahmedabadnews

Видео Amdavad Weather News: 41 ડિગ્રી તાપમાન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર! канала Inseconds News
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять