Загрузка...

TAT-S પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ કેમ ન પહોંચી શક્યા..| વાસ્તવિક પરિસ્થિતિ શું હતી.?🤔| જુઓ વીડિયોમાં...

TAT-S પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ કેમ ન પહોંચી શક્યા..| વાસ્તવિક પરિસ્થિતિ શું હતી.?🤔| જુઓ વીડિયોમાં...
આ પરિસ્થિતિમાંથી નીકળી exam center પર પહોંચ્યા તો પણ entry નઈ આપી....આવી કુદરતી આફત આવી એમાં 2-2 વર્ષથી તૈયારી કરતા વિદ્યાર્થીઓનો શું વાંક...પરીક્ષા દર વર્ષે આવતી હોય તો અફસોસ પણ ના થતો...પણ બધા જાણો છો કે 5 વર્ષ નાં લાંબા ગાળા બાદ exam આવી..અને હવે ક્યારે આવશે ભગવાન જાણે.. અમારી એટલી જ માંગ છે કે અમને એક મોકો આપો...બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓની અલગથી વ્યવસ્થા કરો...

Teligram : https://t.me/devparmarkipathshala

#devparmarkipathshala #tat1 #tatexam #tet_1_tet_2_special #tat2023
Don't forget to suggest our channel to someone to needs it : https://youtube.com/@Pathshala98

Thank you for watching
Dev Parmar

Видео TAT-S પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ કેમ ન પહોંચી શક્યા..| વાસ્તવિક પરિસ્થિતિ શું હતી.?🤔| જુઓ વીડિયોમાં... канала Dev Parmar ki Pathshala
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять