Загрузка...

તલાટી ભરતી પરીક્ષા કેન્દ્રમાં મોટો ફેરફાર l પરીક્ષાની તારીખ - 14/09/2025 l

તલાટી ભરતી પરીક્ષા કેન્દ્રમાં મોટો ફેરફાર l પરીક્ષાની તારીખ - 14/09/2025 l

Pdf link :- https://gsssb.gujarat.gov.in/News/Index

📢 તલાટી ભરતી 2025 પર મોટો અપડેટ
GSSSB દ્વારા લેવામાં આવતી તલાટી ભરતી પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પરીક્ષા 14/09/2025ના રોજ યોજાશે. ઉમેદવારોએ નવા અપડેટ્સ ધ્યાનપૂર્વક ચેક કરવા જરૂરી છે.

📌 આ વિડિયોમાં તમને મળશે:
✅ GSSSB તલાટી ભરતીનું તાજેતરનું અપડેટ
✅ પરીક્ષા કેન્દ્રોમાં થયેલા મોટા ફેરફારો
✅ 14 સપ્ટેમ્બર 2025ની પરીક્ષા અંગેની જરૂરી માહિતી
✅ ઉમેદવારોએ રાખવાની ખાસ કાળજી

👉 જો તમે તલાટી ભરતીની તૈયારી કરી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખુબ જ મહત્વનો છે.
🔔 નવીનતમ ભરતી અપડેટ્સ માટે ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં...

Hagtags :-

#TalatiExamUpdate
#TalatiLatestUpdate
#TalatiExamCenter

Видео તલાટી ભરતી પરીક્ષા કેન્દ્રમાં મોટો ફેરફાર l પરીક્ષાની તારીખ - 14/09/2025 l канала Gujarat job update
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки

На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.

О CookiesНапомнить позжеПринять