Загрузка...

ગાર્ડન ફોરેસ્ટનું મુખ્ય દંડક બાળુ શુક્લના હસ્તે લોકાર્પણ..

પાલિકા દ્વારા પર્યાવરણ દિવસે ગુરૂકુલ ચાર રસ્તા પાસે ૪૨.૬૯ લાખના ખર્ચે તૈયાર થયેલા ગાર્ડન ફોરેસ્ટનું મુખ્ય દંડક બાળુ શુક્લના હાથે લોકાર્પણ..પાલિકાનો કાર્યક્રમ તો મેયર—કમિશ્નર—સ્થાયી અધ્યક્ષ અને કાઉન્સિલરો કેન્દ્ર સ્થાને..ધારાસભ્ય મનિષા વકીલની ઉપસ્થિતીમાં વૃક્ષારોપણ—વિતરણ..પાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા..સત્તાના મદમાં છકેલા ભજપીઓએ વૉર્ડના જ કોંગ્રેસી કાઉન્સિલરો ભથ્થુભાઇ—અલકા પટેલની ઉપેક્ષા કરતાં વિવાદ..

#sayajisamachar #sayajinews #sayajivadodaranews #sayajivishesh #samacharvadodara #AjaiDave #Vadodara #Gujarat #headlines #todaysnews #newsreporter #updatenews #newstoday #newsoftheday #NewsUpdate #LatestNews #dailynews #BreakingNews #news #DailyHeadlines #NewsFlashDaily #DailyDigest #TopNewsToday #dailynewsbites #todayinheadlines #dailyupdatenow #newsroundup #dailynewsfeed #currenteventsdaily #sayajisamachar #news #gujarat #news #bjp #aap #congress #politics

Видео ગાર્ડન ફોરેસ્ટનું મુખ્ય દંડક બાળુ શુક્લના હસ્તે લોકાર્પણ.. канала Sayaji Samachar
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки