Загрузка...

CET CHOICE FILLING 2025 || CET ચોઈસ ફિલિંગ 2025 || CET શાળા પસંદગી

CET CHOICE FILLING 2025
#cetrchoicefilling2025
#cetschoolpasangi
#cetchoicefillingresult #cetshalapasandgiparinam #cetschoolallotment #cetશાળાફાળવણી #dhoran5

નવોદય, સૈનિક સ્કુલ અને CET પ્રવેશ પરીક્ષામાં થતી ટેકનીકલ સમસ્યાઓના સમાધાન માટે જોઈન કરો Prerana Khirasara HelpDesk https://chat.whatsapp.com/B88FLoupbPB1VjCXpc9J8T

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET 2024-25) યોજના
CET Website link 🔗
http://gssyguj.in/​
cet choice filling link
https://cet-portal.gujaratvsk.org/Student/frmStudentLogin

choice filling kevi rite karvi
dhoran 5 cet shala pasandgi 2025
Prerana nvoday & CET classes Khirasara
Cet choice filling 2024 result
cet choice filling allocation result 2024
cet school allotment result
shala pasandgi parinam
CET school choice result
Cet choice filling
Cet registration
Cet school pasandgi 2024
Cet School pasand process 2024

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET 2024-25) યોજના
Gyan sadhana Scholarship Yojan

Prerana Navoday & Sainik School Classes Khirasara
Contact Number 📱:9033866463

YouTube Channel : ▶️ ‪@PreranaNavodayClassesKhirasara‬

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET 2025-26)
રજીસ્ટ્રેશન લિંક :https://gyan-sadhna.namoyojana.org/HT...

ધોરણ 5
જ્ઞાનસેતુ સ્કોલરશીપ પરીક્ષા 2025| Gyan Setu Scholarship Yojana Details| CET Exam 2024|
cet choice filling
cet choice filling date 2025
cet choice filling date 2025 gujarat
cet choice filling date
cet choice filling date link
cet choice filling date last date
#cetchoicefillingdate2025​
#cetchoicefilling​
#cetchoicefillingdate2024gujarat​
#cetchoicefillingdate​
#cetchoicefillingdate2025​
#cetchoicefillingdatelink​
#cetchoicefillingdatelastdate​
#cetચોઈસફિલિંગનીતારીખકઈછે​
#cetચોઈસફિલિંગનીકેવીરીતેકરવું​
#cetચોઈસફિલિંગનીછેલ્લીતારીખકઈછે​
#cetચોઈસફિલિંગ​
cet ચોઈસ ફિલિંગની તારીખ કઈ છે
cet ચોઈસ ફિલિંગની કેવી રીતે કરવું
cet ચોઈસ ફિલિંગની છેલ્લી તારીખ કઈ છે
cet ચોઈસ ફિલિંગ

#navodaya #navodayaclasses #cetexam #gyanshakti #sainikschool #education #enjoy #reasoning
#ધોરણ​ ૫ cet registration choice filling ચાલુ
#cet​ std ૫ school પસંદગી
#cet​ std 5 યોજના પસંદગી 2024
#cet​ ધોરણ 5 ચોઇસ ફિલિંગ
#cet​ school choice filing 2024
#PRERANACLASSESKHIRASARA
#gyansetu​ shala pasandgi 2024
#જ્ઞાનસેતુ​ ચોઈશ ફિલિંગ
#જ્ઞાનસેતુ​ પરીક્ષા ફોર્મ 2024
#how​ to filing choice filling form for cet Guajrati
#cetexam​ merit
#cet​ exam choice filling ni mahiti
#શાળા​પસંદગીરીઝલ્ટ

શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટેની કોમન પ્રવેશ પરીક્ષા (CET) રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા.૨૨/૦૩/૨૦૨૫ના રોજ યોજાનાર છે.
CET EXAM 2025
CET PARIXA TARIKH
CET EXAM DATE : 22-03-2025
સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ-૧ થી ૫ નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર તેમજ ધોરણ-૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉકત યોજનાની શાળાઓમાં જુન-૨૦૨૫માં ધોરણ-૬માં કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે પ્રવેશ તથા મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ (ધોરણ-૬ થી ૧૨ના અભ્યાસ માટે) કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટને આધારે આપવામાં આવશે.

સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૫ નો અભ્યાસ પૂર્ણ કરનાર અને હાલ ધોરણ-પમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને રક્ષાશક્તિ સ્કુલ્સ (કુલ બેઠકના ૨૫% ની મર્યાદામાં) તેમજ પોતાના જ તાલુકાની મોડેલ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા (CET)ના મેરીટના આધારે પ્રવેશ મેળવી શકશે.

રાજય સરકાર દ્વારા આ રેસીડેન્સિયલ સ્કુલ્સમાં વિદ્યાર્થી વિનામૂલ્યે ધોરણ-૬ થી ૧૨ નું શિક્ષણ, રહેવા- જમવાની અદ્યતન સુવિધા સાથે મળનાર છે. તેમજ મુખ્યમંત્રીશ્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ (ધોરણ- ૬ થી ૧૨ ના અભ્યાસ માટે) ૩૦૦૦૦ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આ કોમન પ્રવેશ પરીક્ષા (CET)ના મેરીટના આધારે મળશે.
#gujrateclass
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) પરીક્ષાની પૂર્વતૈયારીથી થનાર ફાયદાઓઃ-

1. આ પરીક્ષામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સ શાળાઓમાં ધોરણ-૬માં પ્રવેશ (ધોરણ-૬ થી ૧૨ અભ્યાસ માટે) તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ અંતર્ગત ૩૦૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ-૬ થી ૧૨ સુધીના અભ્યાસ માટે સ્કોલરશીપનો લાભ મળશે.

2. ધોરણ-પના તમામ બાળકો પણ આ પરીક્ષાની તૈયારી કરશે તેથી તેમની શૈક્ષણિક પ્રગતિ થશે અને વિષયવાઈઝ લર્નિંગ આઉટકમ એચિવ કરશે.

3.આ પરીક્ષાની તૈયારીથી તેમનામાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો મહાવરો થશે.

4.ભવિષ્યમાં બોર્ડની પરીક્ષા પણ આત્મવિશ્વાસ સાથે આપી શકશે.

5.HOT (હાયર ઓર્ડર થીકીંગ) પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થીઓની તાર્કિક ક્ષમતામાં વધારો કરશે.
પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું તથા સમય ૧૫૦ મિનિટનો રહેશે.

પ્રવેશ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.

પ્રવેશ પરીક્ષા ધોરણ-પના અભ્યાસક્રમ પર રહેશે. જેમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ

વિષય તથા તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહેશે.

Видео CET CHOICE FILLING 2025 || CET ચોઈસ ફિલિંગ 2025 || CET શાળા પસંદગી канала Prerana Navoday Classes Khirasara
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки