Загрузка...

Mara ghare parshotam padhariya || મારે ઘેરે પુરુષોતમ પધાર્યા || Parshotam month new bhajan

#bhajanlyrics #gujratibhajankirtan #kirtankebhajan #bhajn_kirtan #newbhajan #bhakti #new #bhajan #satsang #parshotam #satsang_bhajan
full bhajan lyrics

મારે ઘેરે પુરુષોત્તમ પધાર્યા
હું તો નીરખીને થઈ ગઈ છું ન્યાલ
પુરુષોત્તમ પધાર્યા

હરીને જરકસી જામને પીળી પામરી
હરીએ પહેર્યું છે પીતાંબર લાલ
પુરુષોત્તમ પધાર્યા

હરીને માથે મુગટ મોરપીંછનો
હરીને હૈયે છે હેમનો હાર
પુરુષોત્તમ પધાર્યા

હરીને કાને કુંડળ હાથે પોચિયું
હરિ ના રૂપ તણો નહિ પાર
પુરુષોત્તમ પધાર્યા

હરીને તિલક કસૂરીનું શોભતું
હરીને કંઠે છે વૈજંતી માળા
પુરુષોત્તમ પધાર્યા

@ni.ki.sabhaya

હરિના દર્શન ભક્તોને છે દોયલા
ભક્તો માંગે સુગમ સદકાર
પુરુષોત્તમ પધાર્યા

આજે મારે આનંદનો છે એક દાડો રે
મારો સફળ થયો છે અવતાર
પુરષોત્તમ પધાર્યા

વારી વારી લઊં ગોવિંદના વારણા
હું તો સ્નેહ ભીના કરું છું સત્કાર
પુરષોત્તમ પધાર્યા

મારે ઘેરે પુરુષોત્તમ પધાર્યા...

Видео Mara ghare parshotam padhariya || મારે ઘેરે પુરુષોતમ પધાર્યા || Parshotam month new bhajan канала bhajankirtan.20
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять