Загрузка...

ધોરણ 3 થી 8 બાહ્ય મૂલ્યાંકન(FLN) 2026 | શિક્ષકો માટે સંપૂર્ણ માર્ગદર્શિકા | Masha Eduworld

ધોરણ 3 થી 8 માટે થનાર બાહ્ય મૂલ્યાંકન અંગે શિક્ષકો માટે અગત્યની માહિતી.
આ વિડિઓમાં તમે જાણશો:
✔️ મૂલ્યાંકન પ્રક્રિયા કેવી રહેશે
✔️ દર વર્ગમાંથી 5 વિદ્યાર્થીઓની પસંદગી કેવી રીતે થશે
✔️ 16–17 માર્ચ મુખ્ય મૂલ્યાંકન
✔️ 23–28 માર્ચ રાજ્ય કક્ષાની ચકાસણી
✔️ લેખન, ગણન અને વાચન કસોટી વિશે માહિતી
✔️ વાચન સમીક્ષા એપનો ઉપયોગ
શિક્ષકો માટે આ માર્ગદર્શિકા ખુબ ઉપયોગી રહેશે.
👉 વધુ શિક્ષણ સંબંધિત માહિતી માટે અમારી ચેનલ Masha Eduworld ને Subscribe કરો.
#GujaratEducation
#ExternalAssessment
#TeacherGuideline
#PrimarySchool
#MashaEduworld
#EducationNews
#SchoolAssessment

Видео ધોરણ 3 થી 8 બાહ્ય મૂલ્યાંકન(FLN) 2026 | શિક્ષકો માટે સંપૂર્ણ માર્ગદર્શિકા | Masha Eduworld канала Masha eduworld
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять