Загрузка...

TANARIRI PERFORMING ARTS COLLEGE VADNAGAR #kathak #tabla #liveperformance #music

TANARIRI PERFORMING ARTS COLLEGE VADNAGAR #kathak #tabla #liveperformance #music
એડમીશન ઓપન વર્ષ ૨૦૨૬-૨૭
તાનારીરી પર્ફોર્મિંગ આર્ટ્સ કોલેજ, વડનગર ✨🎶
સંગીત, નૃત્ય અને કલાનું શ્રેષ્ઠ શિક્ષણ કેન્દ્ર
📚 ઉચ્ચ શિક્ષણ, ગાંધીનગર દ્વારા સંચાલિત
🎓 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સાથે સંલગ્ન
🌟 કલા પ્રેમીઓ માટે ખાસ તક! 🌟
👉 12 પાસ બાદ હવે બનાવો તમારી ઓળખ સંગીત અને નૃત્ય ક્ષેત્રમાં
🎓 ડિગ્રી કોર્સ: Bachelor in Performing Arts (BPA)
🎼 સ્પેશિયલ વિષયો:
🎤 ગાયન (Vocal Music)
🥁 તબલા (Tabla)
💃 કથક (Kathak Dance)
💡 અમારી વિશેષતા:
✔️ ગુજરાતની એકમાત્ર સરકારી સંગીત કોલેજ
✔️ અનુભવી અને પ્રતિભાશાળી ગુરુઓ
✔️ પ્રેક્ટિકલ અને લાઈવ પરફોર્મન્સ આધારિત તાલીમ
✔️ સંસ્કૃતિ સાથે જોડાયેલ ઉજ્જવળ કારકિર્દી
✔️ સરકાર માન્ય ડીગ્રી
📢 એડમિશન પ્રક્રિયા શરૂ!
📝 GCAS પોર્ટલ દ્વારા ઓનલાઈન પ્રવેશ
🎯 ફોર્મ ભરવાની સેવા – સંપૂર્ણ મફત
📍 કોલેજનું સરનામું:
સરકારી પોલીટેકનિક કેમ્પસ,
સરકારી ITI ની બાજુમાં, વડનગર
તા. વડનગર, જી. મહેસાણા
📞 હેલ્પલાઈન: 9157637293,02761-223001

Видео TANARIRI PERFORMING ARTS COLLEGE VADNAGAR #kathak #tabla #liveperformance #music канала Tana-Riri Performing Arts college, Vadnagar
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять