Загрузка страницы

ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું |Ghadvaiya Mare | Hemant Chauhan | Prachin Gujarati Bhajan

ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઇને પૂજાવું
ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું …. (2)

હોમ હવન કે જગન જાપ થી, મારે નથી રે ધરાવું,
બેટડે બાપના મોઢાં ન ભાળ્યા એવા કુમળા હાથે ખોડાવું …. ઘડવૈયા મારે ….

પીળા પિતાંબર, જરકસી જામા એવા, વાઘામાં નથી વીંટળાવું,
કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઇ જાવું …. ઘડવૈયા મારે ….

ગોમતી કે ઓલ્યા જમનાજીને આરે, નીર ગંગામાં નથી નાવું.
નમતી સાંજે કોઇ નમણી વિજોગણના ટીપા આંસુડાએ નાવું… ઘડવૈયા….

બીડ્યા મંદિરીયામાં બેસવું નથી મારે ખુલ્લા મેદાનમાં જાવું.
શૂરા શહીદોની સંગાથે મારે, ખાંભીયું થઇને ખોડાવું… ઘડવૈયા……

કપટી જગતના કૂડાકૂડ રાગથી, ફોગટ નથી રે ફુલાવું.
મુડદાં બોલે એવા સિંધૂડા રાગમાં, શૂરો પૂરો સરજાવું… ઘડવૈયા……

મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં મારે, ચિતારા નથી રે ચીતરાવું.
રંગ કસુંબીના ઘૂંટ્યા રૂદામાં એને ‘દાદ’ ઝાઝુ શું રંગાવું… ઘડવૈયા……

ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઇને પૂજાવું
ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું …. (2)
Song : Ghadvaiya Mare Thakorji Nathi Thavu
Singer :Hemant Chauhan
Music: Appu
Label : Soor Mandir
#hemantchauhan #soormandir #marethakorjinathithavu
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.

If You like the video don't forget to share with others & also share your views.

સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ કરો .

http://www.youtube.com/subscription_center?add_user=soormandirr

Like Us On Facebook :
https://www.facebook.com/soormandirfanclub

Follow Us On Twitter : https://twitter.com/soormandirindia

#soormandir #surmandir #gujaratisong #gujaratisongs #latestgujaratisong #gujarati#ૐ #dhoon#dhun#bhajan#gujarati#gujaratigarba#gujarati#musicvideo#videomusic#garba#gujaratimusic#gujaratisong#mantra#garbasongs#gujaratigarbasongs#navratrigarba#navratrigarbasongs#garbasongsvideo#
Play this song on
Saavn :
Gaana :

Видео ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું |Ghadvaiya Mare | Hemant Chauhan | Prachin Gujarati Bhajan канала Soor Mandir
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
14 октября 2017 г. 18:00:01
00:04:05
Другие видео канала
રંગાઈ જાને રંગમાં - હેમંત ચૌહાણ || TU RANGAI JANE RANG MA (HALVI VAANI) - HEMANT CHAUHANરંગાઈ જાને રંગમાં - હેમંત ચૌહાણ || TU RANGAI JANE RANG MA (HALVI VAANI) - HEMANT CHAUHANGhadvaiya mare thakorji nathi thavu | Pranlal Vyas | Superhit SantvaniGhadvaiya mare thakorji nathi thavu | Pranlal Vyas | Superhit Santvaniઊંચી મેડી  તે મારા સંત ની (Part 2) : Unchi Medi Te Mara Sant Ni Re  : Gujarati Bhajan Hemant Chauhanઊંચી મેડી તે મારા સંત ની (Part 2) : Unchi Medi Te Mara Sant Ni Re : Gujarati Bhajan Hemant ChauhanMare Thakor ji Nathi Thavu | Aaditya Gadhvi | Yogesh Gadhvi | Ankit TrivediMare Thakor ji Nathi Thavu | Aaditya Gadhvi | Yogesh Gadhvi | Ankit TrivediHe Mara Ghat Ma Birajta Shrinathji :  Shrinathji Gujarati Bhajan : Hemant Chauhan : SoormandirHe Mara Ghat Ma Birajta Shrinathji : Shrinathji Gujarati Bhajan : Hemant Chauhan : SoormandirHari Tu Gadu Maru Kya Lai Jaay | Prabhatiya Bhajan | Super Hit Gujarati Bhajan | Praful DaveHari Tu Gadu Maru Kya Lai Jaay | Prabhatiya Bhajan | Super Hit Gujarati Bhajan | Praful DaveHaal Tane Haal Saurashtra Batau | હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાઉં | Superhit Gujarati SongHaal Tane Haal Saurashtra Batau | હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાઉં | Superhit Gujarati SongKasumbi No Rang - Praful Dave - Populer Gujarati Song - SoormandirKasumbi No Rang - Praful Dave - Populer Gujarati Song - SoormandirUnchi Medi Te Mara Sant Ni | Hemant Chauhan | ઊંચી મેડી તે મારા સંતની રે | Gujarati BhajanUnchi Medi Te Mara Sant Ni | Hemant Chauhan | ઊંચી મેડી તે મારા સંતની રે | Gujarati Bhajanકરેલા કરમના બદલા - Karela Karam Na Badla | Vinela Moti | Hemant Chauhan Gujarati Bhajan | Soormandirકરેલા કરમના બદલા - Karela Karam Na Badla | Vinela Moti | Hemant Chauhan Gujarati Bhajan | SoormandirKirtidan Gadhvi - Ghadvaiya Mare Thakorji Nathi Thavu - New Gujarati SongKirtidan Gadhvi - Ghadvaiya Mare Thakorji Nathi Thavu - New Gujarati SongHe Manav Vishwas Kari Le || By Hemant Chauhan || HARSHADMANDALIYAHe Manav Vishwas Kari Le || By Hemant Chauhan || HARSHADMANDALIYAKAAN JI TARI MAA KESHAI - HEY RE KANHAIYA || TRADITIONAL SONG || T-Series GujaratiKAAN JI TARI MAA KESHAI - HEY RE KANHAIYA || TRADITIONAL SONG || T-Series Gujaratiત્રિભુવન નો નાથ બન્યો વાણિયો - ગુજરાતી ભજન | Tribhuvan No Nath Banyo Vaniyo Re - Hemant Chauhanત્રિભુવન નો નાથ બન્યો વાણિયો - ગુજરાતી ભજન | Tribhuvan No Nath Banyo Vaniyo Re - Hemant Chauhanકર્મ નો સંગાથી રાણા મારુ કોઈ નથી | Karm No Sangathi Rana Maru | Master Rana | Gujarati Songકર્મ નો સંગાથી રાણા મારુ કોઈ નથી | Karm No Sangathi Rana Maru | Master Rana | Gujarati Songઆંધળીમાંનો કાગળ - માં ના ગીત || AANDHDIMAANO KAGAD - HEMANT CHAUHAN HITSઆંધળીમાંનો કાગળ - માં ના ગીત || AANDHDIMAANO KAGAD - HEMANT CHAUHAN HITSઊંચી મેડી તે મારા સંતની રે - {ભાગ ૧} {VIDEO} : Unchi Medi Te Mara Sant Ni {Part 1} | Gujarati Bhajanઊંચી મેડી તે મારા સંતની રે - {ભાગ ૧} {VIDEO} : Unchi Medi Te Mara Sant Ni {Part 1} | Gujarati BhajanHal Tane Hal Saurashtra Batavu : Hemant Chauhan : Gujarati Song : Soormandir (Devotional)Hal Tane Hal Saurashtra Batavu : Hemant Chauhan : Gujarati Song : Soormandir (Devotional)Hemant Chauhan | Sant Ne Santpana Nathi Mafat Ma Malta | Bhaduti BanglowHemant Chauhan | Sant Ne Santpana Nathi Mafat Ma Malta | Bhaduti Banglow
Яндекс.Метрика