- Популярные видео
- Авто
- Видео-блоги
- ДТП, аварии
- Для маленьких
- Еда, напитки
- Животные
- Закон и право
- Знаменитости
- Игры
- Искусство
- Комедии
- Красота, мода
- Кулинария, рецепты
- Люди
- Мото
- Музыка
- Мультфильмы
- Наука, технологии
- Новости
- Образование
- Политика
- Праздники
- Приколы
- Природа
- Происшествия
- Путешествия
- Развлечения
- Ржач
- Семья
- Сериалы
- Спорт
- Стиль жизни
- ТВ передачи
- Танцы
- Технологии
- Товары
- Ужасы
- Фильмы
- Шоу-бизнес
- Юмор
રાજપારડીનાં અનેક ગામોમાં ગેરકાયદેસર રેતીનું વહન કરાતા સ્થાનિકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું.

#adivasi #adivasinews #adivasisafer #chaitarvasava
રાજપારડી ના ભાલોદ જુના ટોથિદ્રા વરપતાર અને રૂંઠ ગામ ના ગામ જનો એ ભરૂચ કલેકટર સાહેબને રજૂઆત કરી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું ગામની ગૌચરની જમીનમાંથી આવો ગેરકાયદેસર રસ્તો બનાવી રેતીનું વહન કરતા હતા પરંતુ તંત્ર દ્વારા કોઇ એક્શન ન લેવાતા ગામજનોએ સ્વયંભૂ આ રસ્તો ખોડી ને બંધ કરી દીધેલ હતો ત્યારે ટોથિદ્રા ગામ ના સરપંચ કાંતિ ભાઈ મંગાભાઈ વસાવા અને પરેશ ઠાકોર નામના ઓએ ખોટી રીતે પોલીસને ગેરમાર્ગે દોરી સંદીપભાઈ વસાવા સહિત અન્ય ગામના ખેડૂતો અને 19 જેટલા આગેવાનો ઉપર FIR કરેલ હતી જેની રજૂઆત આજરોજ ઝઘડિયા પ્રાંત સાહેબને રૂબરૂ કરી હતી અને FIR રદ કરવાની માંગ કરી હતી.
Видео રાજપારડીનાં અનેક ગામોમાં ગેરકાયદેસર રેતીનું વહન કરાતા સ્થાનિકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું. канала Tribesman Voice

Комментарии отсутствуют
Информация о видео
23 января 2025 г. 11:19:40
00:02:53
Другие видео канала