Загрузка...

ગમતા ગાઈએ ગીત.#કવિતા

આપણા ગુજરાતમાં જે પ્રાથમિક શાળાઓ છે એમના પાઠ્યપુસ્તકોમાં બહુ સુંદર કવિતાઓ હોય છે એમાંની આજના દિવસે એક સુંદર કવિતાની રજૂઆત કરવામાં આવી છે કવિતાનો જે ભાવ છે એ બાળકના હૃદયને સ્પર્શે છે ત્યારે કવિતા ગાન કર્યું એમ આપણે કહી શકીએ છીએ બાળક જ્યારે સ્કૂલમાંથી છૂટે છે એટલે કે સાંજે 5:00 વાગ્યે ઘર તરફ પ્રયાણ કરે છે અને જ્યારે તમે રજૂ કરેલી કે ગાયેલી કે તમે વર્ગમૂળ ચલાવેલી કવિતા બાળક પોતાના મધુર કંઠમાં શેરીઓ ગજવતું ગજવતું જ્યારે ઘરે જાય છે ત્યારે તમને એક શિક્ષક તરીકેનો મોટો એવોર્ડ મળી જાય છે. તો તમે પણ મળવા કવિતા અને તમારા બાળકોને જે 6 થી 8 માં ભણી રહ્યા છે એમને કવિતા સંભળાવજો. સંગીત એ હૃદયને આનંદ આપવા વાળું મગજને શાંત કરવા વાળો અને શરીરને સુખ આપવા વાળું એક અદભુત અદભુત અદભુત પરમ પિતા પરમાત્માનું જોડાણ કરતું સંગીત છે.

Видео ગમતા ગાઈએ ગીત.#કવિતા канала Kantilal Hemani
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять