Загрузка...

GPSC Civil Engineer ભરતી 2026 👷‍♂️ | 200 સરકારી જગ્યાઓ! #shorts #gpsc

GPSC AE Civil Recruitment 2026:
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-૨ ની ૨૦૦ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

🎓 લાયકાત: B.E. / B.Tech (Civil)
💰 પગાર: ₹૪૪,૯૦૦ થી ₹૧,૪૨,૪૦૦ (લેવલ-૮)
📅 છેલ્લી તારીખ: ૧૯-૦૬-૨૦૨૬

🌐 ઓનલાઈન અરજી કરો: gpsc-ojas.gujarat.gov.in

આવા જ લેટેસ્ટ અને ફાસ્ટ સરકારી નોકરીના અપડેટ્સ માટે ચેનલને હમણાં જ Like, Share અને Subscribe કરો! 🔔

#GPSC2026 #CivilEngineeringJobs #GujaratGovtJobs #AssistantEngineer #OjasGujarat #GpscNotification #shortsviral

Видео GPSC Civil Engineer ભરતી 2026 👷‍♂️ | 200 સરકારી જગ્યાઓ! #shorts #gpsc канала Rudra Panchal
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять