Загрузка...

લગ્ન પ્રસંગમાં VIP મહેમાન બન્યાં સાવજ

જૂનાગઢમાં એક અનોખો નજારો જોવા મળ્યો જેમાં એક લગ્ન વિધિ દરમિયાન સિંહ પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. ભવનાથ વિસ્તારનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લગ્ન પ્રસંગ જંગલની નજીક આવેલા પાર્ટી પ્લોટમાં ચાલી રહ્યો હતો જ્યાં સિંહ શાંતિપૂર્વક લટાર મારી લોકોના એકદમ નજીક આવી ગયા હતા. સિંહ કોઈ તકલીફ કર્યા વિના શાંતિથી પ્રસંગમાં હાજરી આપી અને ત્યારબાદ ફરી જંગલ તરફ રવાના થયા

#Junagadh #LionSighting #WeddingSurprise #WildlifeInCity #LionVisit #ViralVideo #UniqueMoment #SocialMediaBuzz

For more Latest News Updates:

YouTube http://Youtube.com/DDNewsGujarati
Twitter https://twitter.com/DDNewsGujarati
Telegram https://t.me/ddnewsgujarati
Facebook https://www.facebook.com/ddnewsgujarati/
Instagram https://www.instagram.com/ddnewsgujarati/
Website http://ddnewsgujarati.com/

Stay Safe, Stay Updated

Видео લગ્ન પ્રસંગમાં VIP મહેમાન બન્યાં સાવજ канала DD News Gujarati
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки