Загрузка страницы

khichu || ખીચું || પટેલ નો પાપડી નો લોટ

khichu || ખીચું || પટેલ નો પાપડી નો લોટ

ખીચું બનાવવા શું જોઈએ
ચોખા નો લોટ દોઢ બાઉલ
પાણી ૩ બાઉલ
તલ ૨ ચમચી
પાપડ ખારો ૧ ચમચી
મીઠું દોઢ ચમચી
તેલ ૧ ચમચો
કચરેલ્લા તીખા મરચા ૭-૮
અજમો
જીરૂ

કેવી રીતે બનાવશો
સૌપ્રથમ તપેલીમાં ત્રણ બાઉલ પાણી લેવું પાણીને ઉકાળવા મૂકવું તેમાં જીરૂ અજમો તલ ,ખારો,મીઠું બધું નાખી લીલા લીલા મરચાં નાખવાં અને તેને ઉકળવા દેવું પાણી બરાબર ઊકળે પછી તેમાં લોટ નાખવો અને ફટાફટ વેલણથી તેને હલાવો તેથી તેમાં ગાંઠિયા પડશે નહીં બફેલો લોટ બીજીવાર સ્ટિમ કુકરમાં બાફી અને જમતી વખતે તેમાં કાચું તેલ અને મેથીનો મસાલો નાખવો.

watch our other interesting and unique videos
link given below.....
for daily updates watch below link
http://bit.ly/2T9jG6b
palak khichdi ..https://youtu.be/0EwYmu1Ahxc

bhagatmuthiya..https://youtu.be/v8oeKmUeZqc

varama bane tevu potato brinjal sabji..https://youtu.be/ZQebZRuexr8

besan na khama..https://youtu.be/mCz5oV_NdCs

be pad ni rotli..https://youtu.be/FUHNSRmETdg

dangela..https://youtu.be/smrKJMbSF5c

doodhino olo..https://youtu.be/K6u22iJgT6c

pav bataka..https://youtu.be/UAnrDofpEis

kelanu shaak..https://youtu.be/nqKI66Mh3vA

idada..https://youtu.be/kAhrDO89xEU

bread pakoda..https://youtu.be/ybEMkY5p6-A

methina muthiya..https://youtu.be/OQvBnnZ0gNQ

alavina patra...https://youtu.be/FZO-VuSChSI

papdino lot/khichu/chokhana papad . https://youtu.be/D0XRKD6SYUc

daal dhokali..https://youtu.be/sc5vENayi48

rasavala mag..https://youtu.be/5PcZNDaZa8g

uchhalata pani ni dhokali..https://youtu.be/dFvrcYEooNs

vadhela bhat ni ghes..https://youtu.be/KzaV4-HEbf4

doohini daal..https://youtu.be/deUs3DjnS6M

Vanya vagar banavi khichiya papad
https://youtu.be/5aNobbhewAA

Vegetablebiryani
https://youtu.be/O_MTfCW7jLI

Lili methi ane Kuna ringan nu shaak
https://youtu.be/HnevE2IJNaU

chokhano khato lot
https://youtu.be/Pd9fwalhM0c

multi grain puda.
https://youtu.be/KxIVgGatHAI

bhaidaku/ભૈડકુ
https://youtu.be/0g0rjIR2FQc

રૂ જેવા પોચા ગાંઠિયા
https://youtu.be/QAsEa3-gXpo

લગ્ન પ્રસંગમાં બને તેવો હાંડવો
https://youtu.be/V7Bc9h0SSxA

#gujaratifood#gujaratinasto#gujaratikhanakhazana#gujarati_rasoi#food_channel#kathiyawadi_food_channel#gujaratifood#gujaratinamkeen#Gujaratinasto#supersaheliyagujarati#diwalisweet#gujaratisweet#diwalisnacks#gujaratilanguage#food_channel#kathiyawadi_style#food_recipe#Gujarati_vangi#Gujarati_kitchen#Gujarati_cooking#recipe#rasoi_ni_rani#gujaratikhanakhajana#gujaratikhana#holispecialsweet#festivalspecial

Видео khichu || ખીચું || પટેલ નો પાપડી નો લોટ канала Super Saheliya
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
31 декабря 2019 г. 22:00:28
00:07:25
Другие видео канала
ગાંઠા ન પડવાની ગેરેંટી સાથે એકદમ અલગ જ રીતથી પરફેક્ટ ચોખાના લોટનું ખીચું - Rice Flour Khichuગાંઠા ન પડવાની ગેરેંટી સાથે એકદમ અલગ જ રીતથી પરફેક્ટ ચોખાના લોટનું ખીચું - Rice Flour Khichuપરફેકટ માપ સાથે ગઠ્ઠા ના પડે એવું ચોખાનાં લોટનું ખીચું બનાવાની રીત|Khichu Papdi no lot |Shreejifoodપરફેકટ માપ સાથે ગઠ્ઠા ના પડે એવું ચોખાનાં લોટનું ખીચું બનાવાની રીત|Khichu Papdi no lot |Shreejifoodસાંજની રસોઈ માટે ખાઈને ખુશ થવાય એવી મસ્ત ટેસ્ટી અને પૌષ્ટિક 2 ટાઈપની મહારાષ્ટ્ર ની ફેમસ I Thalipeethસાંજની રસોઈ માટે ખાઈને ખુશ થવાય એવી મસ્ત ટેસ્ટી અને પૌષ્ટિક 2 ટાઈપની મહારાષ્ટ્ર ની ફેમસ I ThalipeethPatel's papdi || rice flour papad પટેલ ની પાપડી ની રીત || ખીચિયા પાપડી આખા વર્ષ ની પાપડી ની રીતPatel's papdi || rice flour papad પટેલ ની પાપડી ની રીત || ખીચિયા પાપડી આખા વર્ષ ની પાપડી ની રીતઠક્કરનું પ્રખ્યાત ટેસ્ટી ખીચુ | ખીચુ / પાપડીનો લોટ બનાવતા શીખો | #gujarati_khichuઠક્કરનું પ્રખ્યાત ટેસ્ટી ખીચુ | ખીચુ / પાપડીનો લોટ બનાવતા શીખો | #gujarati_khichuશિયાળાની ઠંડીમાં નાસ્તા માટે ગરમાગરમ લારી જેવો પાપડી નો લોટ | ખીચું | Papdi No Lot | Khichu Recipeશિયાળાની ઠંડીમાં નાસ્તા માટે ગરમાગરમ લારી જેવો પાપડી નો લોટ | ખીચું | Papdi No Lot | Khichu Recipeસાંજ પડે અને શું બનાવું? જે નવું પણ લાગે અને તબિયત માટે પણ અનુકૂળ હોય,વળી નાના મોટા બધા ને ભાવેસાંજ પડે અને શું બનાવું? જે નવું પણ લાગે અને તબિયત માટે પણ અનુકૂળ હોય,વળી નાના મોટા બધા ને ભાવેઠંડીમાટે સમોસા-કચોરીને ભુલાવીદે તળ્યા વગરનો નાસ્તો | મસાલા બાટી | masala bati recipe without ovenઠંડીમાટે સમોસા-કચોરીને ભુલાવીદે તળ્યા વગરનો નાસ્તો | મસાલા બાટી | masala bati recipe without ovenઠંડીમાટે ગરમાગરમ ઓછા તેલમાં શાકભાજીથી ભરપૂર પૌવા નો નવો નાસ્તો | Navo nasto | Instant Appe | Chutneyઠંડીમાટે ગરમાગરમ ઓછા તેલમાં શાકભાજીથી ભરપૂર પૌવા નો નવો નાસ્તો | Navo nasto | Instant Appe | Chutneyદૂધીનો ઓળો આંગળી ચાટતા રહી જશો એની ગેરેન્ટી || Lauki Bhartha-Dudhi No Olo || Food SHivaદૂધીનો ઓળો આંગળી ચાટતા રહી જશો એની ગેરેન્ટી || Lauki Bhartha-Dudhi No Olo || Food SHivaશું તમારા પેટ મા ગડબડ છે? તો રાત્રે જમો બેસન ભાખરી.શું તમારા પેટ મા ગડબડ છે? તો રાત્રે જમો બેસન ભાખરી.લીંબુને આથ્યા વગર એકદમ સરળ રીતે ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જતી ટેસ્ટી ઈન્દોરી લીંબુ ચટણી બનાવાનીરીતલીંબુને આથ્યા વગર એકદમ સરળ રીતે ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જતી ટેસ્ટી ઈન્દોરી લીંબુ ચટણી બનાવાનીરીતKhichu -Gujarati Dish | मसालेदार गुजराती खिचू | आसानी से बनाए खिचूKhichu -Gujarati Dish | मसालेदार गुजराती खिचू | आसानी से बनाए खिचूચોખા ની પાપડી || rice flour papad ||  ખીચિયા પાપડી બનાવવાની રીત ||આખા વર્ષ માટે પાપડી બનવવાની રીતચોખા ની પાપડી || rice flour papad || ખીચિયા પાપડી બનાવવાની રીત ||આખા વર્ષ માટે પાપડી બનવવાની રીતશિયાળામાં ઠંડીમાટે ગરમાગરમ તીખો તાવો ચાપડી બનાવતા શીખો 50 વર્ષના અનુભવી બા પાસેથી Tavo chapdi recipeશિયાળામાં ઠંડીમાટે ગરમાગરમ તીખો તાવો ચાપડી બનાવતા શીખો 50 વર્ષના અનુભવી બા પાસેથી Tavo chapdi recipeઓછા તેલમા લચકદાર & ટેસ્ટી પાલક એ રીતે બનાવો કે જેની સામે હોટેલનુ શાક ફિક્કુ લાગે-palak sabji recipe|ઓછા તેલમા લચકદાર & ટેસ્ટી પાલક એ રીતે બનાવો કે જેની સામે હોટેલનુ શાક ફિક્કુ લાગે-palak sabji recipe|ઘરે ખીચુ કેવી રીતે બનાવવું - How To Make Khichu at Home - Aru'z Kitchen - Ghar nu Khichuઘરે ખીચુ કેવી રીતે બનાવવું - How To Make Khichu at Home - Aru'z Kitchen - Ghar nu Khichuશિયાળા ની સવાર,સાંજ કે રાત ખાવ અને ખવડાવો ||  મમ્મી ની રેસિપી કાયમ એકજ સરખો સ્વાદ || mummy's recipeશિયાળા ની સવાર,સાંજ કે રાત ખાવ અને ખવડાવો || મમ્મી ની રેસિપી કાયમ એકજ સરખો સ્વાદ || mummy's recipeશું તમે સાઉથ ગુજરાત ની પ્રખ્યાત વાનગી ઢેકરા ખાધાં છે?|ઢેકરા|તુવેરની પેટીસ|dhekra|tuverni patticeશું તમે સાઉથ ગુજરાત ની પ્રખ્યાત વાનગી ઢેકરા ખાધાં છે?|ઢેકરા|તુવેરની પેટીસ|dhekra|tuverni pattice
Яндекс.Метрика