ગઢપુર નિવાશી કિશોર સ્વરુપ હરિકૃષ્ણ મહારાજ નો ઇતિહાસ || Gadhpur Harikrushna Maharaj History.
જય સ્વામિનારાયણ વ્હાલાં ભક્તો ને....
આજથી શરું થતાં અધિક માસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ...
આ વીડીઓ મા આપણે ગઢપુર નિવાશી કિશોર સ્વરુપ શ્રી હરિકૃષ્ણ મહારાજ નો ઇતિહાસ કહ્યો છે. એવું કહેવાય છે કે આ મુર્તિ ૧૮ મણ(૩૬૦ કીલોગ્રામ) ની છે. એ પધરાવતી વખતે ઘણી મુશ્કેલી પડી હતી. પછી આચાર્યશ્રી રઘુવીરજી મહારાજે એકલાં જ પોતાનાં હાથે મુર્તિ સિંહાસન મા પધરાવેલી. જ્યારે મુર્તિ ઘડતાં નારાયણજી ભાઇને એમ થતું કે હું સ્વામિનારાયણ ભગવાન નો ભાવ આ મુર્તિ મા કેવી રીતે લાવું ત્યારે મહારાજે તેમને વરદાન આપેલું કે જ્યાં સુધી ઘડવાનું કામ ચાલું રહેશે ત્યાં સુધી હ્રદય મા તમને મારા સોળ વર્ષના કિશોર સ્વરુપ ના દર્શન થશે. પછી એમને એ રીતે મુર્તિ બનાવેલી.
_____________________________________________
આ ચરિત્ર નો સંદર્ભ:-
હરીલીલામૃત કળશ-૧૦, વિશ્રામ-૩ અને ૧૫. અને
ભક્ત આખ્યાન- પ્રકાશન સ્વામિનારાયણ મંદિર કુંડળધામ. અને ગઢડુ જોતાં હરિ સાંભરે- લેખન અને સંપાદન- વસંતભાઇ દોશી. શ્રીહરિ પ્રકાશન- વડોદરા.
_____________________________________________
#swaminarayanCharitra #swaminarayanBhagwan #harikrushnaMaharaj #kishorSwarupHarikrushnaMaharaj
#harikrushnaMaharajGadhpur
#gadhpurLiveDarshan
#LakshmivadiMandirHistory
#botadCharnarvind
#swaminarayanParcha
#motiba
#gunatitanandSwami
#swaminarayanMandir
#gopalanandSwami
#raghuvirjiMaharaj
#gopinathjiMaharaj
#swaminarayankirtan
#swaminarayanringtone
#swaminarayanStatus
#gopinathjiMaharajPhoto
#harikrushnaMaharajWallpaper
Видео ગઢપુર નિવાશી કિશોર સ્વરુપ હરિકૃષ્ણ મહારાજ નો ઇતિહાસ || Gadhpur Harikrushna Maharaj History. канала swaminarayan Charitra

Показать
Комментарии отсутствуют
Информация о видео
18 сентября 2020 г. 10:54:24
00:13:36
Другие видео канала
![પ્રસાદી નો કુવો- દાદાખાચર લગ્ન સ્થાન ભટવદર || Mitho Virdo Bhatvadar Darshan](https://i.ytimg.com/vi/raTHKkhHrsA/default.jpg)
![Gadishthan Jetpur & Dikshadham Piplana Darshan | Prabodhini Ekadashi | જેતપુર અને પીપલાણા દર્શન.](https://i.ytimg.com/vi/YO3SAAtBoOo/default.jpg)
![ભગવાન સ્વામિનારાયણે શરદપૂનમ નો ઉત્સવ બામરોલી ગામે કર્યો. || Sharadpurnima Utshav Bamroli](https://i.ytimg.com/vi/LmRJDbq4MqQ/default.jpg)
![શનિવાર સ્પેશિયલ, ઝવેરચંદ મેઘાણી ને હનુમાનજી દાદા એ આપેલો પરચો || Kashtabhanjan Dev Salangpur](https://i.ytimg.com/vi/o4v3eqpRWh4/default.jpg)
![જૂનાગઢ મંદિર ના પ્રથમ મહંતાઈ નો હાર શ્રીહરિ એ ગુણાતીતાનંદ સ્વામી ને પહેરાવ્યો](https://i.ytimg.com/vi/ZOSjFTlDzRk/default.jpg)
![Ganesh Chaturthi Pooja, Vidhi, Shubh Muhurat 2023 || ગણેશચતુર્થી પૂજા, વિધિ, મુહૂર્ત 2023](https://i.ytimg.com/vi/rj8Ap8hr0WU/default.jpg)
![છ ગામના રાજવી, નિર્દોષાનંદ સ્વામીનું જીવન કવન || Nirdoshanand Swami Jivankavan](https://i.ytimg.com/vi/849DeUrC1Pw/default.jpg)
![ઊંઝા ના બે છોકરાને સમાધી થઈ અને સમાધી થવાનું કારણ શ્રીહરિ ને પુછ્યું. || Swaminarayan charitra](https://i.ytimg.com/vi/e4KRrSQl1S0/default.jpg)
![કચ્છ ભુજ ના નારીરત્ન "રાણબાઈ" નું આખ્યાન || Bhuj Na Ranbai Nu Akhyan || Swaminarayan BhaktaRatno](https://i.ytimg.com/vi/bYSCRJFbYdk/default.jpg)
![Jaya Ekadashi Vratkatha, Mahima || જયા એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય | 20 February 2024](https://i.ytimg.com/vi/wOKd1clQyBg/default.jpg)
![અમદાવાદ મંદિર મા શ્રીહરિ એ નટ નો ખેલ કરાવ્યો || Ahmedabad Lila | Swaminarayan Charitra](https://i.ytimg.com/vi/mxCOv9g_bfc/default.jpg)
![વૈશાખ વદ અપરા એકાદશી વ્રતકથા મહાત્મ્ય || Apra Ekadashi Vratkatha Gujarati | Dt-26-5-2022](https://i.ytimg.com/vi/iWNqam3orgg/default.jpg)
![ભોયકા વાળા કષ્ટભંજન દેવ નો ઇતિહાસ || Kashtabhanjan Dev Bhoyka History](https://i.ytimg.com/vi/1p-aM988KcU/default.jpg)
![સંતોની ધર્મશાળા વડતાલ મા શ્રીહરિએ કરેલું ચરિત્ર || Santo Ni Dharmshala Vadtal](https://i.ytimg.com/vi/9YCeRE9HvxI/default.jpg)
![Narayan Dharo Junagadh Mahatmay || નારાયણધરો જુનાગઢ || Swaminarayan charitra](https://i.ytimg.com/vi/S8WFoFIcvDk/default.jpg)
![Shattila Ekadashi Vratkatha, Vidhi, Mahima || ષટ્તિલા એકાદશી વ્રતકથા, મહિમા, ઉપાય || 6 ફેબ્રુઆરી](https://i.ytimg.com/vi/Ctd_O765FbY/default.jpg)
![કુંડાલ્ય ધામ દર્શન- અંહી કલા ભગતે ધગધગતો ગોળો ઉપાડ્યો હતો || Kundal (Kadi) Dham Darshan ||](https://i.ytimg.com/vi/PTbCHtR9T00/default.jpg)
![નિષ્ઠાવાન "નાથ ભક્ત" ને ગોપાળાનંદ સ્વામીએ જેલ મા કેદ કરાવ્યા. Swaminarayan charitra](https://i.ytimg.com/vi/DiuN-iIQ-E8/default.jpg)
![Dholeradham Darshan 14 December | #shorts #short #youtubeshorts](https://i.ytimg.com/vi/1CXSPU2Kx2Q/default.jpg)
![વડતાલ મા અપાતી તપ્તમુદ્રા (છાપ) નો મહિમા અને ઇતિહાસ || Vadtal Taptamudra History](https://i.ytimg.com/vi/-HmkziOEdNk/default.jpg)
![સ્વામિનારાયણ મંદિર જુની સાંકળી નો ઇતિહાસ || Juni Sankli Swaminarayan mandir History](https://i.ytimg.com/vi/cNn8RG81BT4/default.jpg)