Загрузка страницы

કઈ રીતે તૈયાર થાય છે ગુજરાત પોલીસ || Karai Academy Gandhinagar || Gujarat Police Training || VTV

દોસ્તો ખાખીને પામવા સખત મહેનત કરવી પડે છે . જેના ઈરાદા મજબૂત હોય એને હિમાલય પણ નથી નડતો. ગુજરાત પોલીસની તાલીમ અને સંઘર્ષ પર એપિસોડ જોવાનુ ચૂકતા નહીં .

🚨🚨🚨🚨🚨

જ્યારે સમજતા થઇએ ત્યારે આપણે આ દુનિયાની બધી વાતોથી માહિતગાર હોતા નથી. કોઈ વ્યક્તિ ધોરણ 12 પાસ થઈ જાય એટલે બાહ્ય દુનિયાથી માહિતગાર થવા મંડતો હોય છે. પણ કહેવાય છે ને કે, જે ખિલાડી હોય તે તો પોતાના અલગ અંદાજમાં જ હોય. હા મિત્રો ખિલાડી! ઘણાં જુવાનિયાઓ પોતાને ખાખી વર્દીમાં જોવા માંગતા હોય છે. સમજણ આવે ત્યાંથી જ એક અલગ અંદાજમાં જાણે તે પોલીસ જ છે એમ વર્તતો હોય છે. પણ ખરેખર લેખિત પરિક્ષા કે ફિઝિકલ ટેસ્ટ પાસ થઈ જાય એટલે પોલીસ નથી બની જવાતું. પોલીસ જીવનનું ઘડતર કરવા માટે સાચી કસોટી તો ટ્રેનિંગ સેન્ટરમાં હોય છે. આ મસ્ત ટ્રેનિંગ માં પસાર થઈને જે બહાર આવે એ સાચો પોલીસનો અંદાજ હોય છે. મિત્રો આ ટ્રેનિંગ કેવી હોય તેની એક આછેરી ઝલક VTV ન્યુઝ દ્વારા ખાસ એપિસોડ *"યે જીવન હૈ"* દ્વારા દેખાડવામાં આવી હતી.
આ એપિસોડને ખાસ જોવાની ભલામણ એટલા માટે કરું છું કારણ કે, જેમને પોલીસ બનવાનું સપનું છે તેમને ખબર પડે કે, જીવનમાં અનેક મુશ્કેલીઓનો અને પ્રશ્નોનો સામનો કરી, આ સફર સુધી પહોંચેલા અને આપણી વચ્ચેથી જ તૈયાર થયેલા ભાઈઓ બહેનોના અનુભવો અને સંઘર્ષગાથાની ઝલક છે.
Vtv News અને ખાસ કરીને શ્રી જયેશભાઇ ચૌધરી નો ખુબ ખુબ આભાર.
Instagram @jayeshchaudhary_official
YouTube -

Видео કઈ રીતે તૈયાર થાય છે ગુજરાત પોલીસ || Karai Academy Gandhinagar || Gujarat Police Training || VTV канала The Great Police
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
3 января 2021 г. 22:38:06
00:36:55
Другие видео канала
ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ,{દીક્ષાંત પરેડ સમારોહ}ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ,{દીક્ષાંત પરેડ સમારોહ}પીએસઆઈ ટ્રેનીંગ માં શું હોય છે?? PSI TRAINING IN GUJARATપીએસઆઈ ટ્રેનીંગ માં શું હોય છે?? PSI TRAINING IN GUJARATCONSTABLE, ASI-PSIમાં પાસ થવાની રણનીતિ - ANGEL ACADEMY BY 'SAMRAT' SAMAT GADHAVI Live StreamCONSTABLE, ASI-PSIમાં પાસ થવાની રણનીતિ - ANGEL ACADEMY BY 'SAMRAT' SAMAT GADHAVI Live StreamPolice Physical Selection Process Video - DistodaynewsPolice Physical Selection Process Video - DistodaynewsPassing out Parade ( Batch - 11 ) 2010 BatchPassing out Parade ( Batch - 11 ) 2010 BatchPolice Bharti - 5000 meter running tips - ૫૦૦૦ મીટર કેવીરીતે દોડવું - police physical testPolice Bharti - 5000 meter running tips - ૫૦૦૦ મીટર કેવીરીતે દોડવું - police physical testIPO એટલે શું? કેવી રીતે લોકો થાય છે માલામાલ | Ek Vaat KauIPO એટલે શું? કેવી રીતે લોકો થાય છે માલામાલ | Ek Vaat Kau20 મિનિટમાં દોડ કેવી રીતે પૂરી થાય ? । By Nilesh Mandir Sir | Live @ 8:30 pm on 22nd Jan 202120 મિનિટમાં દોડ કેવી રીતે પૂરી થાય ? । By Nilesh Mandir Sir | Live @ 8:30 pm on 22nd Jan 2021Training of Para SF Commando | Toughest Military Training in India | Veer by DiscoveryTraining of Para SF Commando | Toughest Military Training in India | Veer by Discoveryપોલીસ કોન્સ્ટેબલ તૈયારી કરતાં વિધાર્થી મિત્રો માટે ખુશ ખબરપોલીસ કોન્સ્ટેબલ તૈયારી કરતાં વિધાર્થી મિત્રો માટે ખુશ ખબરKarai police academy 2017-18  PSI/ASI batch memoriesKarai police academy 2017-18 PSI/ASI batch memoriespsi ભરતીમાં થયેલા ધરખમ ફેરફારની અસરો | Abhijeetsinh Zala | Mahesh Solanki | Darshit Goswami |psi ભરતીમાં થયેલા ધરખમ ફેરફારની અસરો | Abhijeetsinh Zala | Mahesh Solanki | Darshit Goswami |🇮🇳G.R.D POLICE 🇮🇳🇮🇳G.R.D POLICE 🇮🇳શું ખરેખર દોડ પહેલા આવશે ? ANGEL ACADEMY BY 'SAMRAT' SAMAT GADHAVI Live Streamશું ખરેખર દોડ પહેલા આવશે ? ANGEL ACADEMY BY 'SAMRAT' SAMAT GADHAVI Live StreamGujarat Police માં Running  માટે આટલું કરો, 5 KM 18 મિનિટ માં પૂરું થાશે! | દોડો પણ સાચી રીતે!Gujarat Police માં Running માટે આટલું કરો, 5 KM 18 મિનિટ માં પૂરું થાશે! | દોડો પણ સાચી રીતે!પંજાબ-હરિયાણાના ખેડૂતોનો જ વધારે વિરોધ કેમ? || Ek Vaat Kau | Farmers’ protest |પંજાબ-હરિયાણાના ખેડૂતોનો જ વધારે વિરોધ કેમ? || Ek Vaat Kau | Farmers’ protest |PSI & Constable પોલીસ ભરતી પરીક્ષા ૫દ્ધતિમાં ફેરફારPSI & Constable પોલીસ ભરતી પરીક્ષા ૫દ્ધતિમાં ફેરફારગુજરાતનો ઈતિહાસ તો સાવ સરળ છે લ્યાં જુઓ :  મહાગુજરાત આંદોલાન ભાગ : 1ગુજરાતનો ઈતિહાસ તો સાવ સરળ છે લ્યાં જુઓ : મહાગુજરાત આંદોલાન ભાગ : 1Police constable Training Aradhanadham khambhaliya Gujarat #police #gujaratpolice #womanpolice #2020Police constable Training Aradhanadham khambhaliya Gujarat #police #gujaratpolice #womanpolice #2020Police constable bharati 2020-21|police constable exam preparation|police test paper|model paper2021Police constable bharati 2020-21|police constable exam preparation|police test paper|model paper2021
Яндекс.Метрика