Загрузка страницы

13 ઓગસ્ટ ના રોજ સાંજે 4 વાગ્યે ચાંગોદર ગામે હર ઘર તિરંગા તેમજ રાષ્ટ્રધ્વજ સન્માન રેલી નું આયોજન

આઝાદી ના અમૃત પર્વ નિમિત્તે ભારત દેશ ની આઝાદી ને 75 વર્ષ પૂર્ણ થતાં* *હોવાથી સમગ્ર દેશ 13 થી 15 ઓગસ્ટ દરમ્યાન હર ઘર તિરંગા અને રાષ્ટ્રધ્વજ સન્માન માર્ચ રેલી અમદાવાદ* *જિલ્લા ના સાણંદ તાલુકા ના ચાંગોદર ગામ માં રાજ્ય નો* *તાલુકા કક્ષાએ કાર્યક્રમ આયોજિત કરેલ છે .*
*આ કાર્યક્રમ અંતર્ગત ચાંગોદર ગામ માં 13 ઓગસ્ટ ના રોજ સાંજે 4 વાગ્યે ચંગોદર ગામ માં ભવ્ય રાષ્ટ્રધ્વજ* *સન્માન રેલી નું આયોજન કરેલ છે .તેમજ ગામના તમામ* *700 થી પણ વધુ ઘર છે તેના દરેક ઘર ઉપર ભારત નો* *રાષ્ટ્રધ્વજ સન્માન સાથે તિરંગા ને ફરકાવવા માં આવ્યો હતો તેમજ સ્વતંત્રતા વિષય નુ માહિતી સભર ફોટો પ્રદર્શન નું આયોજન ચાંગોદર ગ્રામ પંચાયત ભવન પર આયોજન કરેલ છે એ સાથે 12 સ્વતંત્રતા સેનાનીઓ અને ભારતમાતા ની વેશભૂષા માં ગ્રામ્ય યુવાનો યુવતીઓ અને વિદ્યાર્થીઓ પણ તિરંગા યાત્રા રેલી અને દેશભક્તિ ના ગીતો ઉપર નૃત્ય પ્રદર્શન પણ કરેલ હતું . તેમજ વંદે માતરમ ગીત ગાન તેમજ ભારત માતા ની આરતી વગેરે કાર્યક્રમ નું સફળ આયોજન માં તાલુકા અને જિલ્લા કક્ષાના ભારતીય જનતા પાર્ટી ના ગણમાન્ય આગેવાનો તેમજ તાલુકા જિલ્લા પ્રમુખ તેમજ મુખ્ય કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા . તમામ નેતાઓ એ ચાંગોદર ગ્રામ પંચાયત અને સરપંચ દ્વારા આ આઝાદી ના અમૃત પર્વ ની ઉજવણી નો પ્રતીકાત્મક કાર્યક્રમ ની ભરપેટ પ્રશંશા કરી હતો.

Видео 13 ઓગસ્ટ ના રોજ સાંજે 4 વાગ્યે ચાંગોદર ગામે હર ઘર તિરંગા તેમજ રાષ્ટ્રધ્વજ સન્માન રેલી નું આયોજન канала Rakesh Panara
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
14 августа 2022 г. 20:19:51
00:01:53
Яндекс.Метрика