Загрузка...

શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક શું છે? | Sudhdh Apurnak ane Asudhdh Apurnak | Gujarati Maths

📚 નમસ્તે વિદ્યાર્થી મિત્રો!
આ વિડિયોમાં આપણે શુદ્ધ અપૂર્ણાંક (Proper Fraction) અને અશુદ્ધ અપૂર્ણાંક (Improper Fraction) વિશે સરળ ભાષામાં સમજશું.
આ વિડિયોમાં તમે શીખશો:
✅ શુદ્ધ અપૂર્ણાંક શું છે?
✅ અશુદ્ધ અપૂર્ણાંક શું છે?
✅ બંને વચ્ચેનો તફાવત
✅ સરળ ઉદાહરણો
✅ પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો
✅ Quiz સાથે સમજણ
ઉદાહરણ:
🔹 શુદ્ધ અપૂર્ણાંક: 1/2, 3/5, 7/8
🔹 અશુદ્ધ અપૂર્ણાંક: 5/4, 7/3, 9/8
આ વિડિયો ધોરણ 5, 6, 7 અને 8 ના વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે.
👍 Like કરો
🔔 Subscribe કરો
#GujaratiMaths
#Fractions
#ProperFraction
#ImproperFraction
#MathsLearning
#GujaratiEducation
#GujaratiMedium
#EducationalVideo
#MathsForStudents
#StudyMaths

Видео શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક શું છે? | Sudhdh Apurnak ane Asudhdh Apurnak | Gujarati Maths канала GUJARATI EDUCATION
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять