Загрузка...

મગફળીના સર્ટિફાઇડ બિયારણ માટે ગુજરાત બીજ નિગમની યોજના | મગફળી બિયારણ ભાવ ૨૦૨૬ 🥜🌱

નમસ્કાર ખેડૂત મિત્રો! 🙏
આજના વિડીયોમાં આપણે આગામી વાવણીની સીઝન માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ (GSCSC) દ્વારા બહાર પાડવામાં આવેલી મગફળીના જુદા જુદા બિયારણોની યોજના અને તેના વેચાણ ભાવો વિશે વિગતવાર માહિતી મેળવીશું.

જો તમે પણ આગામી સીઝનમાં મગફળીનું વાવેતર કરવાનું વિચારી રહ્યા છો, તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે!
#khedut #farmer #rajeshvora #gujrat #khedutputr #gir #GujaratStateSeedCorporation #GroundnutCultivation #MagfaliNuBiyaran #KhedutMitr #GujaratAgriNews #CertifiedSeeds #FarmingTips #GroundnutSeed #FarmingGujarat #Khedut #GujaratAgriculture #KhedutYojana #Kheti #AgriBusiness #FarmingLife #TrendingReels #Shorts

Видео મગફળીના સર્ટિફાઇડ બિયારણ માટે ગુજરાત બીજ નિગમની યોજના | મગફળી બિયારણ ભાવ ૨૦૨૬ 🥜🌱 канала RAJESH VORA (કિશાન મિત્ર )
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять