Загрузка...

BOB Apprentice Bharti 2026 | Eligibility, Age Limit, Fees & Syllabus Explained | No Negative Marking

નમસ્કાર મિત્રો! 👋
🎯 ટેલીગ્રામ લીંક:- https://t.me/lakshyavedh2_0
Join whatsapp Channel:-https://whatsapp.com/channel/0029Vb7kuqz8V0twX3TeA82X

​સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 ચેનલમાં! ⚡🏛️

​બેંક ઓફ બરોડા (BOB) દ્વારા એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત એપ્રેન્ટિસ (Apprentice) ની પોસ્ટ માટે નવી મોટી ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી ટૂંકમાં નીચે મુજબ છે: ✨📈
​💼 કુલ જગ્યાઓ: સમગ્ર ભારતમાં કુલ 5,000 જગ્યાઓ છે, જેમાંથી ગુજરાત માટે 960 જગ્યાઓ ફાળવવામાં આવી છે.
​🎓 શૈક્ષણિક Lાયકાત: ઉમેદવાર કોઈપણ સરકારમાન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક (Graduate) હોવા જોઈએ અથવા તેની સમકક્ષ ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.
​🎂 વય મર્યાદા: ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ હોવી જોઈએ. (સરકારી નિયમ મુજબ એસસી/એસટીને 5 વર્ષ, ઓબીસીને 3 વર્ષ અને શારીરિક દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળશે).
​🗓️ ફોર્મ ભરવાની તારીખ: ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 19-05-2026 થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 08-06-2026 રહેશે. ફોર્મ ઓફિશિયલ એપ્રેન્ટિસશિપ પોર્ટલ (www.apprenticeshipindia.gov.in) પર જઈને ભરવાનું રહેશે.
​💵 અરજી ફી (ઓનલાઇન):
​જનરલ, ઓબીસી અને EWS (પુરુષ ઉમેદવારો) માટે: ₹800 + GST
​જનરલ, ઓબીસી અને EWS (મહિલા અને ટ્રાન્સજેન્ડર ઉમેદવારો) માટે: ₹600 + GST
​એસસી, એસટી અને દિવ્યાંગ ઉમેદવારો માટે: ₹200 + GST
​📝 સિલેક્શન પ્રોસેસ અને પરીક્ષા પદ્ધતિ: ઉમેદવારની પસંદગી ઓનલાઇન લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને લોકલ લેંગ્વેજ ટેસ્ટના આધારે થશે.
​પરીક્ષાનું માળખું: કુલ 100 MCQ પ્રશ્નો, 100 ગુણ અને 60 મિનિટ (1 કલાક) નો સમય મળશે.
​વિષયો: (1) જનરલ/ફાઇનાન્શિયલ અવેરનેસ (25 પ્રશ્નો), (2) રીઝનિંગ (25 પ્રશ્નો), (3) કોમ્પ્યુટર નોલેજ (25 પ્રશ્નો) અને (4) ઇંગ્લિશ ગ્રામર (25 પ્રશ્નો).
​❌ ખાસ ફાયદો: આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની માઇનસ પદ્ધતિ (Negative Marking) લાગુ પડતી નથી. પ્રશ્નપત્ર હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં રહેશે (ઇંગ્લિશ ગ્રામરના પ્રશ્નો માત્ર ઇંગ્લિશમાં રહેશે).

​📍 Bank of Baroda apprentice recruitment 2026 official notification updates
📍 Total vacancy breakdown for BOB Apprentice seats in Gujarat districts
📍 Category wise application fees structure for Bank of Baroda recruitment
📍 Online exam syllabus and section wise mark distribution for BOB exam
📍 Age relaxation guidelines for SC ST OBC candidates in bank apprentice jobs

​#BOBApprentice2026 #BankOfBaroda #BankJobs2026 #GraduateJobs #SarkariNaukri #JobAlert2026 #Lakshyavedh2.0#Lakshyavedh2_0 #BankBharti #NoNegativeMarking #SarkariUpdate #CompetitiveExams #GujaratJobs2026 #ApprenticeBharti #BOBNotification #governmentjobs #newupdate #newrequirement #breakingnews #jobalert #jobnotification #bankingexams #trending #viral #foryou

​તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત

​⚠️Disclaimer :🚫 O Copyright Disclaimer Under Section 107 Of The Copyright Act 1976 , allowance is made for " fair use " for purposes such as criticism , comment , news reporting , teaching , scholarship and research . Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing . Non - profit , educational or personal use tips the balance in favor of fair use .
​⚠️Disclaimer : 🚫This video is made for only providing knowledge and informations . The channel is not providing any harmful content.

Видео BOB Apprentice Bharti 2026 | Eligibility, Age Limit, Fees & Syllabus Explained | No Negative Marking канала LAKSHYAVEDH 2.0
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять