Загрузка страницы

ભરેલા કારેલા નું શાક કેવી રીતે બનાવવું - How To Make Bharela Kaarela nu Shaak - Aru'z Kitchen

Welcome to Aru'z Kitchen in this video, we shall see how to make Karela nu Shaak at home. Aru'z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે ભરેલા કારેલા નું શાક કેવી રીતે બનાવવું.
ઘરે ભરેલા કારેલા નું શાક કેવી રીતે બનાવવું How To Make Karela nu Shaak - Aru'z Kitchen - Ghar nu Karela nu Shaak
#Karela #કારેલા #AruzKitchen #CookWithMe #WithMe
સામગ્રી:
કારેલા; મીઠું; લસણ; લીલું મરચું; બેસન; રાય; તેલ; હળદર; હીંગ; ધાણા-જીરું પાવડર; લાલ મરચું પાવડર;

રીત:
01. કારેલાને બંને બાજુ થી કાપીને તેને છાલ ઉતારો કરો.
02. કારેલાને અડધા કાપો અને અંદરથી બી કાઢી લો.
03. એક તરફ ચીરો મારી અને મીઠાથી અંદરની બાજુ કોટ કરો.
04. કારેલાને લગભગ 15 મિનિટ સુધી તેમની અંદર મીઠું નાખીને બાજુમાં રાખી દો.
05. 15 મિનિટ પછી કારેલાને ધોવો.
06. પ્રેશર કૂકરમાં કારેલાને 2 થી 3 વિસલ આવે ત્યાર સુધી બાફવા મુકો
07. લસણ અને લીલું મરચું ને ખાંડી લો.
08. એકવાર કારેલા બફાઈ જાય આવે એટલે તેને નળ નીચે ધોઈ લો.
09. કઢાઈમાં થોડું તેલ ગરમ કરો અને તેમાં બેસન શેકો.
10. બેસન ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને કઢાઈમાં થી કાઢી અને 5 મિનિટ સુધી ઠંડુ થવા દો.
11. શેકેલા બેસનમાં હળદર, મીઠું, ધાણા-જીરું પાવડર, લાલ મરચું પાવડર, લસણ અને તેલ નાખો.
12. જો તે વધારે સૂકું લાગે તો તેમાં પાણી ઉમેરો.
13. કારેલામાં બેસનનો મસાલો સ્ટફ કરો.
14. એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરો.
15. તેલમાં હીંગ, રાય અને લસણ નાખો.
16. એકવાર લસણ લાલ થઈ જાય એટલે કારેલાને ધીરે ધીરે કઢાઈમાં નાંખો અને તેને નુકસાન ન થાય તેની કાળજી લેતા મિક્સ કરો.
17. બેસનનું વધેલું સ્ટફિંગ પાણી નાખી પાતળું કરો અને કઢાઈમાં કારેલા માં ઉમેરો.
18. કારેલાને સારી રીતે મિક્સ કરી અને તેને 2 થી 4 મિનિટ સુધી ઢાંકીને પાકવા દો.
19. ભરેલા કારેલા નું શાક તૈયાર છે.
Ingredients:
Bitter Gourd; Salt; Garlic; Green Chili; Besan; Mustard Seeds; Oil; Turmeric; Asafoetida; Coriander-Cumin Powder; Red Chili Powder;

Steps:
01. Cut the top and tail off of the Bitter Gourd and peel it.
02. Cut the Bitter Gourd in half and remove the seeds from within.
03. Make a slit on one side and coat the insides with Salt.
04. Let the Bitter Gourd sit on the side with salt inside them for about 15 minutes.
05. Wash the Bitter Gourd after 15 minutes.
06. Boil the Bitter Gourd in a pressure cooker till there are 2 to 3 whistles.
07. Crush some Garlic and Green Chili.
08. Once the Bitter Gourd is boiled, run it under a tap of cold water.
09. Heat some oil and roast Besan in it stirring occasionally.
10. Once the Besan turns Golden Brown, remove it from the heat and let it cool for 5 minutes.
11. Add Turmeric, Salt, Coriander-Cumin Powder, Red Chili Powder, Garlic and oil to the roasted Besan.
12. Add water to the mix if it looks too dry.
13. Stuff the Besan mix in the Bitter Gourd.
14. Heat some oil in a Kadhai.
15. Add Asafoetida, mustard seeds and Garlic to the oil.
16. Once the Garlic turns red, add the stuffed Bitter Gourd gently in the kadhai and mix it taking care to not damage any.
17. Add some water to the extra stuffing left to reduce its viscosity and add it in the Kadhai.
18. Give the kadhai a good mix and leave it covered for 2 to 4 minutes.
19. Stuffed Bitter Gourd Curry is ready.

Things I use for videos (Affiliate Links):
Cutting board: https://amzn.to/30j24Jz
Measuring cups: https://amzn.to/339Dmgk
Knives: https://amzn.to/2EG4BWr
Pressure cooker: https://amzn.to/3jdGKwu
Pan and Wok: https://amzn.to/3393KHo
Kitchen weight scale: https://amzn.to/30flPlh
Vegetable Chopper: https://amzn.to/3kYQBqy
Oil bottle/dispenser: https://amzn.to/3jhwJ1e
Silicone Spatula and Brush: https://amzn.to/3jqgTlb
6 in 1 Slicer and Grater: https://amzn.to/36j7t7b
Glass Bowl: https://amzn.to/3l5oNAD

Lights: https://amzn.to/3n1Y7mg
Camera: https://amzn.to/3jf8rox
Mic: https://amzn.to/3iez1gh
Laptop: https://amzn.to/3kX4XaC

Social links:
Instagram:
https://www.instagram.com/aruzkitchen
Facebook Page:
https://www.facebook.com/aruzkitchen
Tiktok:
https://www.tiktok.com/@aruzkitchen
Telegram Channel:
https://t.me/AruzKitchen

Видео ભરેલા કારેલા નું શાક કેવી રીતે બનાવવું - How To Make Bharela Kaarela nu Shaak - Aru'z Kitchen канала Aru'z Kitchen
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
10 июня 2020 г. 10:00:00
00:14:00
Другие видео канала
ભરેલા કારેલાંનું શાક તો હજાર વાર બનાવ્યું હશે પણ આ બિલકુલ કડવા નહીં લાગે એવું કારેલાનું શાક બનાવોભરેલા કારેલાંનું શાક તો હજાર વાર બનાવ્યું હશે પણ આ બિલકુલ કડવા નહીં લાગે એવું કારેલાનું શાક બનાવોકારેલા નું શાક કેવી રીતે બનાવવું - Karela Nu Shaak Banavani Rit Aru'z Kitchen Gujarati Tiffin Recipeકારેલા નું શાક કેવી રીતે બનાવવું - Karela Nu Shaak Banavani Rit Aru'z Kitchen Gujarati Tiffin Recipeસમોસા કેવી રીતે બનાવવા - How To Make Samosa at Home - Aru'z Kitchen - Gujarati Recipeસમોસા કેવી રીતે બનાવવા - How To Make Samosa at Home - Aru'z Kitchen - Gujarati Recipeભરેલા મરચા કેવી રીતે બનાવવા - How To Make Bharela Marcha at Home - Aru'z Kitchen Gujarati Recipeભરેલા મરચા કેવી રીતે બનાવવા - How To Make Bharela Marcha at Home - Aru'z Kitchen Gujarati Recipeનવી રીતે ટેસ્ટી ભરેલા કારેલા નું શાક | Bharela Karela nu shak | bharela shaak | gujarati shaakનવી રીતે ટેસ્ટી ભરેલા કારેલા નું શાક | Bharela Karela nu shak | bharela shaak | gujarati shaakબ્રેડ પકોડા કેવી રીતે બનાવવા - Bread Pakoda Banavani Rit - Aru’z Kitchen - Gujarati Recipe - Nashtoબ્રેડ પકોડા કેવી રીતે બનાવવા - Bread Pakoda Banavani Rit - Aru’z Kitchen - Gujarati Recipe - Nashtoભીંડા નું છાસ વાળું શાક કેવી રીતે બનાવવું - How To Make Bhinda Chhaas nu Shaak at Home Aru'z Kitchenભીંડા નું છાસ વાળું શાક કેવી રીતે બનાવવું - How To Make Bhinda Chhaas nu Shaak at Home Aru'z Kitchenબિલકુલ કડવા નહીં લાગે જો આરીતે બનાવશો મસાલેદાર ભરેલા કારેલા નું શાક | Bharela karela| stuffed karelaબિલકુલ કડવા નહીં લાગે જો આરીતે બનાવશો મસાલેદાર ભરેલા કારેલા નું શાક | Bharela karela| stuffed karelaઘરે પાત્રા કેવી રીતે બનાવવા - How To Make Colocasia Rolls - Aru'z Kitchen - Patra Gujarati Recipeઘરે પાત્રા કેવી રીતે બનાવવા - How To Make Colocasia Rolls - Aru'z Kitchen - Patra Gujarati Recipeજુની બે રીત થી બનાવો કાઠીયાવાડી ભરેલા મરચા | Kathiyawadi style bharwa mirch by kathiyawadi kitchenજુની બે રીત થી બનાવો કાઠીયાવાડી ભરેલા મરચા | Kathiyawadi style bharwa mirch by kathiyawadi kitchenગુલાબજાંબુ અને કાળા જામ જેવી રીતે બનાવવા - Gulab Jamun Kala Jambu - Aru'z Kitchen - Gujarati Recipeગુલાબજાંબુ અને કાળા જામ જેવી રીતે બનાવવા - Gulab Jamun Kala Jambu - Aru'z Kitchen - Gujarati Recipeપાણીપુરી ની પુરી અને ત્રણ જાત ના પાણી કેવી રીતે બનાવવા - Panipuri - Aru'z Kitchen - Gujarati Recipeપાણીપુરી ની પુરી અને ત્રણ જાત ના પાણી કેવી રીતે બનાવવા - Panipuri - Aru'z Kitchen - Gujarati Recipeકાઠિયાવાડી ભરેલા કારેલાનું ગ્રેવીવાળું શાક llવડીલો તો ખાશે પણ બાળકો પણ માંગીને ખાશેll#bharvakarelaકાઠિયાવાડી ભરેલા કારેલાનું ગ્રેવીવાળું શાક llવડીલો તો ખાશે પણ બાળકો પણ માંગીને ખાશેll#bharvakarelaરવા ના લાડુ કેવી રીતે બનાવવા - Rava na Ladu Banavani Rit Aru'z Kitchen Gujarati Recipe Sweet Mithaiરવા ના લાડુ કેવી રીતે બનાવવા - Rava na Ladu Banavani Rit Aru'z Kitchen Gujarati Recipe Sweet Mithaiભરેલા રીંગણાંનું શાક કેવી રીતે બનાવવું - Bharela Ringna Nu Shaak - Aru'z Kitchen - Gujarati Recipeભરેલા રીંગણાંનું શાક કેવી રીતે બનાવવું - Bharela Ringna Nu Shaak - Aru'z Kitchen - Gujarati Recipeકારેલા ડુંગળીનું શાક તો હજાર વાર બનાવ્યું હશે પણ એક વાર મારા આ સ્પેશિયલ મસાલા સાથે બનાવો/Karela Shakકારેલા ડુંગળીનું શાક તો હજાર વાર બનાવ્યું હશે પણ એક વાર મારા આ સ્પેશિયલ મસાલા સાથે બનાવો/Karela Shakમોહનથાળ કેવી રીતે બનાવવો - How To Make Mohanthal at Home - Aru'z Kitchen - Gujarati Recipeમોહનથાળ કેવી રીતે બનાવવો - How To Make Mohanthal at Home - Aru'z Kitchen - Gujarati Recipeપાવભાજી અને એનો મસાલો કેવી રીતે બનાવવા - Pav Bhaji and its Masala- Aru'z Kitchen - Gujarati Recipeપાવભાજી અને એનો મસાલો કેવી રીતે બનાવવા - Pav Bhaji and its Masala- Aru'z Kitchen - Gujarati Recipeગુજરાતી દાળ ભાત કેવી રીતે બનાવવા - How To Make Gujarati Dal Bhat - Aru'z Kitchen - Gujarati Recipeગુજરાતી દાળ ભાત કેવી રીતે બનાવવા - How To Make Gujarati Dal Bhat - Aru'z Kitchen - Gujarati Recipeબિલકુલ કડવું ના લાગે એવું એકદમ ટેસ્ટી અને મસાલેદાર ભરેલા કારેલા નું શાક બનાવાની રીત/Bharela karelaબિલકુલ કડવું ના લાગે એવું એકદમ ટેસ્ટી અને મસાલેદાર ભરેલા કારેલા નું શાક બનાવાની રીત/Bharela karela
Яндекс.Метрика