Загрузка...

બિહાગે લિધું ચાંદની નું કોમેડિ પોડકાસ્ટ😂🎙️@THEFAMILYSHOW2.0-c6l @thefamilyshowoficial

બિહાગે લિધું ચાંદની નું કોમેડિ પોડકાસ્ટ😂🎙️| રામનાથ મહાદેવના દર્શન 🙏 | Full Day Vlog

👉 Previous Vlog: https://youtu.be/kuEM9E0A3OQ?si=Aj1H8NavZ5d4agZQ
આજના વ્લોગમાં અમે સવારે ઉઠ્યા અને પછી ભિયાગને જવાનું હતું કારખાને એટલે ટિફિન બનાવ્યું. ટિફિનમાં હતા દાળ-ભાત 😋 પછી ભિયાગ કારખાને ગયા. બપોરે જમતા જમતા મસ્ત વીડિયો બનાવ્યો 🎥🍛

સાંજે અમે વહેલા જ રસોઈ બનાવી લીધી કેમકે અમારે બહાર જવાનું હતું. જમવામાં બન્યું રિંગણનું શાક અને રોટલી 🍆🥰 પછી અમે ગયા રામનાથ મહાદેવ મંદિરે 🙏 ત્યાં જઈને ખૂબ સરસ દર્શન કર્યા અને શાંતિભર્યો સમય પસાર કર્યો ✨

ઘરે આવીને મેં અને ભિયાગે બનાવી જબરદસ્ત કોમેડી રીલ 😂 જેમાં “પતિએ લિધું પત્નીનું Podcast” એવો ફની સબજેક્ટ હતો 🎙️🤣
પછી રાત્રે ફરી ભૂખ લાગી એટલે મસ્ત ઠંડું તરબૂચ ખાધું 🍉 અને પછી સુઈ ગયા 😴

આવો જ ફેમિલી મસ્તીભર્યો vlog ગમે તો Like ❤️ Comment 💬 Share 🔁 અને Subscribe કરવાનું ભૂલતા નહીં 😍✨
#shorts #viral #familyvlog #trending #ytshorts #funny #love

chandani weds bihag
chandani bihag wedding
chandani wedding video
bihag wedding
chandani bihag love story
chandani bihag shorts
Yashvisagar, sagaryashvi, vivahnivato, viahnivato

#GujaratiVlog #DailyVlog #CoupleVlog #HusbandWifeComedy #ComedyReel #GujaratiComedy #Mahadev #RamnathMahadev #VillageLife #FoodVlog #PodcastComedy #FunnyCouple #TrendingReel #ViralVideo #LifestyleVlog #Watermelon #IndianVlogger #YouTubeShorts #GujaratiCouple #FamilyVlog

Gujarati vlog, couple vlog Gujarati, husband wife comedy, podcast comedy reel, Ramnath Mahadev vlog, Mahadev darshan, Gujarati daily routine, village vlog, food vlog Gujarati, ringna nu shak, dal bhat vlog, funny Gujarati reel, comedy shorts Gujarati, trending Gujarati vlog, watermelon vlog, lifestyle vlog India

Видео બિહાગે લિધું ચાંદની નું કોમેડિ પોડકાસ્ટ😂🎙️@THEFAMILYSHOW2.0-c6l @thefamilyshowoficial канала THE FAMILY SHOW 2.0
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять