- Популярные видео
- Авто
- Видео-блоги
- ДТП, аварии
- Для маленьких
- Еда, напитки
- Животные
- Закон и право
- Знаменитости
- Игры
- Искусство
- Комедии
- Красота, мода
- Кулинария, рецепты
- Люди
- Мото
- Музыка
- Мультфильмы
- Наука, технологии
- Новости
- Образование
- Политика
- Праздники
- Приколы
- Природа
- Происшествия
- Путешествия
- Развлечения
- Ржач
- Семья
- Сериалы
- Спорт
- Стиль жизни
- ТВ передачи
- Танцы
- Технологии
- Товары
- Ужасы
- Фильмы
- Шоу-бизнес
- Юмор
હર્ષ સંઘવીના હસ્તે ખાખી ભવનનું લોકાર્પણ | Ahmedabad
અમદાવાદ શહેરમાં આવેલા મકરબામાં આજ રોજ ખાખી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખાખી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મકરબામાં નવનિર્મિત ખાખી ભવન 8.50 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે. આ પ્રસંગે રાજ્યના ડીજીપી વિકાસ સહાય પણ હાજર રહ્યા હતા.. નવનિર્મિત ખાખી ભવનમાં પોલીસ અધિકારીઓ માટે તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં મેસ, ઇનડોર ગેમ, જીમ સહિતની સુવિધા પોલીસ સ્ટાફને મળશે. ખાખી ભવનનું લોકાર્પણ કરતા સમયે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, લોકોની સહાય, સરળતા માટે પોલીસ ભવનના દરવાજા ખુલ્લા મુકાયા છે.
#KhakhiBhavan #Inauguration #AhmedabadRuralPolice #Makarba #Ahmedabad #HarshSanghvi #GujaratPolice #DeputyCM #PoliceFacilities #Gym #Mess #IndoorGames #VikasSahay #DGP #GujaratNews #PoliceWelfare #NewBuilding #CitizenFriendlyPolice
#KhakiBhavan #Gujarat #PoliceInauguration #AhmedabadPolice #ModernFacilities #HarshSanghavi #Policing #IndiaPolice #LawAndOrder #PublicService
Видео હર્ષ સંઘવીના હસ્તે ખાખી ભવનનું લોકાર્પણ | Ahmedabad канала One India News-Gujarat

KhakhiBhavan Inauguration AhmedabadRuralPolice Makarba Ahmedabad HarshSanghvi GujaratPolice DeputyCM PoliceFacilities Gym Mess IndoorGames VikasSahay DGP GujaratNews PoliceWelfare NewBuilding CitizenFriendlyPolice KhakiBhavan Gujarat PoliceInauguration AhmedabadPolice ModernFacilities HarshSanghavi Policing IndiaPolice LawAndOrder PublicService
Комментарии отсутствуют
Информация о видео
18 декабря 2025 г. 19:41:42
00:00:37
Другие видео канала