Загрузка страницы

લીલી પરિક્રમા || Girnar Parikrama

Giranar lili parikram has mythological importance for Hindu. It starts at Kartak sud Agiyaras to Kartiki poonam.
ગીરનારની લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ હિન્દુઓ માટે ખૂબ છે. કારતક સુદ અગિયારસથી પુનમ સુધી આ લીલી પરિક્રમા કરી શકાય છે. પુરાણોમાં થયેલ ઉલ્લેખ અને ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણએ બહેન સુભદ્રાને અર્જુન સાથે પરણાવવા માટે બહાનું કરી સૌપ્રથમ પરિક્રમા કરી હતી અને સતત પાંચ દિવસ સુધી ગીરનારના જંગલમાં વાસ કર્યો હતો. જે દરમીયાન યાદવો પણ તેમની સાથે રહ્યા હતા. પુરાણના ઉલ્લેખ અને ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ રુક્ષ્મણીજી, સુભદ્રા અને અર્જુન તથા યાદવોએ ગીરનારની પરિક્રમા કરી હતી. તેમજ બોરદેવીની જગ્યા ખાતે બોરડીના વૃક્ષ નીચે આવેલ માતાજીના મંદિર પાસે બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન કરાવ્યા હતા.
સતત અગીયારસથી પુનમ સુધી ભગવાન શ્રીકૃષ્ણએ ગીરનારના જંગલમાં વાસ કરી પરિક્રમા કરેલ. ભગવાન શ્રીકૃષ્ણ અહીં બીરાજતા હતા ત્યારે હિન્દુ માન્યતા અનુસાર તેત્રીસ કરોડ દેવતાઓએ ભગવાનના સાંનિધ્ય માટે અહિં વસવાટ કર્યો હતો. અને ત્યારથી ગિરનારમાં 33 કરોડ દેવતાઓનો વાસ થતા આ પરિક્રમાનું મહત્વ વધ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણએ કરેલ પરિક્રમા બાદ આ પરિક્રમાનો સીલસીલો શરૂ થયું હોવાનું કહેવાય છે.

Видео લીલી પરિક્રમા || Girnar Parikrama канала Process Inside
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
7 ноября 2019 г. 17:35:08
00:15:31
Другие видео канала
ચાલો ઉપરકોટ જૂનાગઢની સફર 2020uparkot junagadh history in gujarati part-1 કમલેશ મોદી આતો આપડું જૂનાગઢચાલો ઉપરકોટ જૂનાગઢની સફર 2020uparkot junagadh history in gujarati part-1 કમલેશ મોદી આતો આપડું જૂનાગઢજીણાબાવા નો ઇતિહાસ - જીણા બાવા ચલમ માંથી પસાર થઇ પ્રમાણ આપે છે | ગીરનાર ની લીલી પરિક્રમા દર્શનજીણાબાવા નો ઇતિહાસ - જીણા બાવા ચલમ માંથી પસાર થઇ પ્રમાણ આપે છે | ગીરનાર ની લીલી પરિક્રમા દર્શનLargest Lion Pride Ever Blocking Road In Kruger ParkLargest Lion Pride Ever Blocking Road In Kruger Park2021 નો વર્ષ કેવો હશે ? વર્ષ 2021 માં ભારત માં શું થશે ? નોસ્ટ્રાદામસે કરેલી 2021 ની ભવિષ્યવાણી2021 નો વર્ષ કેવો હશે ? વર્ષ 2021 માં ભારત માં શું થશે ? નોસ્ટ્રાદામસે કરેલી 2021 ની ભવિષ્યવાણીદેશીભાભો આવીયો પાણીપુરી ખાવા | Gagudiya Ni Comedy | Gujarati Comedy | Alpesh Dalwadiદેશીભાભો આવીયો પાણીપુરી ખાવા | Gagudiya Ni Comedy | Gujarati Comedy | Alpesh Dalwadiગુજરાતના સૌથી મોટા Girnar Ropeway નો સંપૂર્ણ પ્રવાસ | Biggest cable car of Gujarat | Tourism Gujaratગુજરાતના સૌથી મોટા Girnar Ropeway નો સંપૂર્ણ પ્રવાસ | Biggest cable car of Gujarat | Tourism Gujarat52 વખત આવ્યા કૃષ્ણ ભગવાન દામોદર કુંડ Damodar kund જૂનાગઢ કમલેશ મોદી મોરબી52 વખત આવ્યા કૃષ્ણ ભગવાન દામોદર કુંડ Damodar kund જૂનાગઢ કમલેશ મોદી મોરબીआज तक जो भी गया बाबा के पास नहीं लोटा खाली, चमत्कारी बाबाआज तक जो भी गया बाबा के पास नहीं लोटा खाली, चमत्कारी बाबाGirnar lili Parikrama night part | Bhajiya Seva | Best street food items in ParikaramaGirnar lili Parikrama night part | Bhajiya Seva | Best street food items in ParikaramaGirnar || GIRNAR NI PARIKRAMA 2019 | ગિરનારની પરિક્રમાના સંપુર્ણ દર્શન ૨૦૧૯Girnar || GIRNAR NI PARIKRAMA 2019 | ગિરનારની પરિક્રમાના સંપુર્ણ દર્શન ૨૦૧૯ગિરનારના 9999 પગથિયાં કોણે અને ક્યારે બનાવ્યાં? જાણો સત્ય હકીકત | Girnar's 9999 Stepsગિરનારના 9999 પગથિયાં કોણે અને ક્યારે બનાવ્યાં? જાણો સત્ય હકીકત | Girnar's 9999 StepsGirnar Parikrama 2019 | Million visitors coming | best food service | Traditional food making styleGirnar Parikrama 2019 | Million visitors coming | best food service | Traditional food making styleडायनासोरो का अंत और इंसानों की उत्पत्ति ? The end of dinosaurs and the origin of humans?डायनासोरो का अंत और इंसानों की उत्पत्ति ? The end of dinosaurs and the origin of humans?નવી વહુએ એના પતિ જોડે શું કરાવ્યું જુઓ || NAVI VAHU NO PREMનવી વહુએ એના પતિ જોડે શું કરાવ્યું જુઓ || NAVI VAHU NO PREMગિરનાર રોપ-વે નું ટિકિટ ભાડું ઘટાડાયું | ગિરનાર રોપ-વે જૂનાગઢ | Girnar Ropeway Junagadhગિરનાર રોપ-વે નું ટિકિટ ભાડું ઘટાડાયું | ગિરનાર રોપ-વે જૂનાગઢ | Girnar Ropeway JunagadhShri Vadjogi Velnath..Jasmat Patel Ne Tya Padhaira || Girnari Velnath - STUDIO NANDINIShri Vadjogi Velnath..Jasmat Patel Ne Tya Padhaira || Girnari Velnath - STUDIO NANDINIવેવોણ ને કરી પ્રેગનેટ , પછી શુ થયું ? ll Gujarati Comedy Video ll New Comedy 2020વેવોણ ને કરી પ્રેગનેટ , પછી શુ થયું ? ll Gujarati Comedy Video ll New Comedy 2020देखिये बूढ़े ने बीच बाजार सब्जी वाली के साथ क्या किया, Bhojpuri Comedy, Chirkut Comedy, || JMMB Filmsदेखिये बूढ़े ने बीच बाजार सब्जी वाली के साथ क्या किया, Bhojpuri Comedy, Chirkut Comedy, || JMMB Filmsjunagadh shivratri mela 2020 | BHAVNATH FAIR GUJARAT 2020,GIRNAR MELA, Mahashivratri_2020, shivratrijunagadh shivratri mela 2020 | BHAVNATH FAIR GUJARAT 2020,GIRNAR MELA, Mahashivratri_2020, shivratriGIRNAR IN LOCKDOWN TIMEGIRNAR IN LOCKDOWN TIME
Яндекс.Метрика