Загрузка...

જાણો કેમ આજના દીકરીઓ 10 વર્ષે પિરિયડ આવે છે #parentingfacts #girlspuberty #healthawareness

Girls Early Puberty: દિકરીઓમાં વહેલો પિરિયડ કેમ આવે? First Period Age & Causes

શું તમે તમારી દીકરી સાથે First Period વિશે વાત કરી છે?
દિકરીઓમાં વહેલા પિરિયડ કેમ આવે છે, Early Puberty એટલે શું, અને પિરિયડથી લઈને મેનોપોઝ સુધીની દરેક મહત્વપૂર્ણ માહિતી — આ વીડિયોમાં જાણીતા ગાયનેકોલોજિસ્ટ અને IVF સ્પેશ્યાલિસ્ટ ડો. રૂપલ શાહ સમજાવે છે.

✔ છોકરીઓમાં First Period કઈ ઉંમરે આવવો જોઈએ?
✔ વહેલા પિરિયડ / Early Puberty ના કારણો
✔ હોર્મોનલ બદલાવ અને પોષણનો પ્રભાવ
✔ Stress, Screen Time અને Fast Food નું અસર
✔ થાઈરોઈડ અને હોર્મોન imbalance
✔ પિરિયડ અંગેની સામાન્ય સમસ્યાઓ
✔ PCOS, Irregular periods, Painful periods
✔ Menopause વિષે સાચી માહિતી
✔ માતા-પિતાએ દીકરી સાથે શું ચર્ચા કરવી જોઈએ?

આ વિડિયો માતા-પિતા, શિક્ષકો અને દરેક મહિલાઓ માટે અત્યંત ઉપયોગી છે.

⭐ For Inquiry / Appointment

VAMA Wellness Center for Women

📍 Address:
રુપલ હોસ્પિટલ અને આઈવીએફ સેંટર, વિજય સેલ્સ ની બાજુની ગલી, કારગિલ ચોક પાસે, પીપલોદ, સુરત.

⭐ TIMESTAMPS (SEO Boost)

00:00 – Introduction
00:20 – First period discussion importance
01:05 – Early puberty symptoms
02:00 – Reasons for early periods in girls
03:00 – Diet, lifestyle & hormonal factors
03:45 – Thyroid & PCOS effects
04:30 – When to meet gynecologist
05:15 – Period to Menopause journey explained

Girls Early Puberty: દિકરીઓમાં વહેલો પિરિયડ કેમ આવે? First Period Age & Causes
Girls Early Puberty
દિકરીઓમાં વહેલો પિરિયડ કેમ આવે
First Period Age
Causes
First Period Age Girls
Early Puberty
First Period
Period
Causes Girls Early
દિકરીઓ
વહેલો પિરિયડ

#earlypuberty #girlshealth #firstperiod #GirlsPuberty #EarlyPeriod #PrecociousPuberty #menstrualhealth #periodawareness #GirlChildHealth #gynecologistadvice

Видео જાણો કેમ આજના દીકરીઓ 10 વર્ષે પિરિયડ આવે છે #parentingfacts #girlspuberty #healthawareness канала Rupal Hospital For Women
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять