Загрузка страницы

ડીજે ડાકલા || DJ Dakla || Geeta Rabari ||ગીતા રબારી || Non Stop Dakla || 2019

Geeta Rabari DJ Dakla ||ગીતા રબારી ડીજે ડાકલા || Non Stop Dakla Geeta Rabari2019
#GeetaRabari

" રોણા શેર માં રે......રોણા શેરમાં રે...... ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગેરમા રે........ "
આ ગીત ની પંક્તિ સાંભળતા જ તમામની સમક્ષ જાણે કે એક માલધારીની દીકરી એટલે કે "ગીતાબેન રબારી" સ્વયં અભિનય કરી રહ્યા હોય તેવું ચિત્ર તમામ ની આંખો સમક્ષ તરવા લાગે છે.આ ગીત ૧૬ એપ્રિલ ૨૦૧૭ ના રોજ રાઘવ ડિજીટલ યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું હતું.થોડાક જ સમય માં આ ગીત એ સમગ્ર ગુજરાતમાં જ નઈ પરંતુ પુરા ભારત દેશમાં ધૂમ મચાવી રહ્યું છે.અને આજે તે ગીત ૬ કરોડ થી પણ વધારે લોકો એ જોઈ લીધું છે.૨૦ વર્ષીય ગીતાબેન રબારી પોતાની આગવી અદાથી લોકગીત, સંતવાણી, ભજન, ડાયરો,જેવા વિવિધ કાર્યક્રમો માટે કચ્છ સહીત રાજ્યભરમાં જાણીતા છે.

આજે અમે તમને એક એવા ગાયક કલાકાર ની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને સાંભળવાની તમને બે ઘડી મન થઇ આવે કે જેવો ખુબ ખંતથી ગીતો ગાવાનું કામ કરે છે.માત્ર ૨૦ વર્ષીય ગીતાબેન રબારી ગુજરાતભરમાં ડાયરો,સંતવાણી,લોકગીત માટે ફેમસ છે.ગીતા બેન રબારી કચ્છ સહીત ગુજરાતભરમાં જાણીતા છે,છતાં હજુ પણ તેઓ કચ્છ જિલ્લાનું એક નાનું ગામ તપ્પર માં માતા-પિતા સાથે રહે છે ગીતા બેન રબારી.
ગીતાબેન રબારીનો જન્મ તા. ૩૧/૧૨/૧૯૯૬, ના રોજ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના તપ્પર ગામ ખાતે એક સામાન્ય પરિવારમાં ગીતાબેનનો જન્મ થયો હતો.ગીતાબેન ના પિતાનું નામ છે કાનજીભાઈ રબારી અને માતાનું નામ છે વેંજુબેન રબારી.ગીતાબેન ને બે ભાઈ હતા પરંતુ અમે તમને જણાવતા દુઃખ થાય છે કે તેમનું અકાળે મૃત્યુ થયું હતું.ગીતાબેન રબારીની અગાઉ ની પરિસ્થિતિની વાત કરીયે તો ખુબ જ ખરાબ હતી.તેમના માતા પોતાના ગામની આજુબાજુના ઘરોમાં જઈને કચરા-પોતા કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા.તેમના પિતા સામાનના ફેરા મારતા હતા.જોકે તેમને લકવાની અસર થતા હવે તેવો ઘરે જ રહે છે.તેમના પિતાએ તેમને ખુબ જ મદદ કરી છે.તેવો બીમાર રહેતા હતા પણ ગીતાબેન ને પ્રોગ્રામ માં લઇ જતા હતા.ગીતાબેન રબારીને નાનપણથી જ ગીતો ગાવાનો ખુબ શોખ હતો.ગીતાબેન રબારીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ધો. ૧ થી ૮ પોતાના તપ્પર ગામમાં ભણ્યા હતા.અને ધો. ૯ થી ૧૦ બાજુના ગામ ભીમાસરમાં મેળવ્યું હતું.ગીતાબેન રબારી પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારથી ગીતો ગાય છે.ગીતાબેને સૌ પ્રથમ વખત પોતાની સ્કૂલના એક કાર્યક્રમમાંથી ગાવાની શરૂઆત કરી હતી.અને ત્યારબાદ બાજુના ગામમાં મેળામાં સ્ટેજ પ્રોગ્રામ આપેલ અને ત્યાર પછી આજુ બાજુના નાના-નાના કાર્યક્રમોમાં ગાવા જવાની શરૂઆત કરી અને પછી એમને ધીમે-ધીમે સફળતા મળવા લાગી.
ગીતાબેન રબારીના પ્રથમ ગીતની વાત કરીયે તો એકલો રબારી,રોણા શેરમાં જેવા ગીતમાં એકટિંગ કરેલ છે.ગીતાબેન રબારી દ્વારા ગાયેલું ગીત "મસ્તી માં મસ્તાની મોજ માં રેવાની" અને "રોણા શેરમાં રે" લોકોને ખુબ જ પસંદ આવ્યું છે.તેમના ગીત તથા આલ્બમની વાત કરીયે તો "એકલો રબારી","મસ્તી માં મસ્તાની","રોણા શેરમાં","માં-તારા આશીર્વાદ" સહીત અનેક હિટ આલ્બમો બહાર પાડેલ છે.અને તેમનું સૌથી ફેમસ ગીત "રોણા શેરમાં રે" ૬ કરોડ થી પણ વધારે લોકો દ્વારા જોવાયું છે.
ગીતાબેન રબારીના હિટ ગીતો:

"રોણા શેરમાં રે......રોણા શેરમાં રે.......
ચાલી કિસ્મતની ગાડી ટોપ ગિયર માં રે.......
હે રોણા શેરમાં રે........."

"મસ્તીમાં મસ્તાની ને મોજ માં રેવાની.....
જોને માલધારી બકા...... તકલીફ તો રેવાની......."

Видео ડીજે ડાકલા || DJ Dakla || Geeta Rabari ||ગીતા રબારી || Non Stop Dakla || 2019 канала Jogmaya Digital
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
8 октября 2019 г. 9:45:24
00:15:27
Другие видео канала
geeta rabari famous song || તારા વિના ગમતું નથી  || Geeta rabari new songgeeta rabari famous song || તારા વિના ગમતું નથી || Geeta rabari new songGeeta Rabari Ni Ramzat | Geeta Rabari | Non Stop Garba | Navratri Special 2018 | RDC GujaratiGeeta Rabari Ni Ramzat | Geeta Rabari | Non Stop Garba | Navratri Special 2018 | RDC GujaratiKinjal dave dj song || DJ dakla || ડાકલા ની મોજKinjal dave dj song || DJ dakla || ડાકલા ની મોજD- LIVE, કનેસરધામ લોક ડાયરો  :- ગીતાબેન રબારી , KanesaraDham Lok Dayro -  GEETA  RABARID- LIVE, કનેસરધામ લોક ડાયરો :- ગીતાબેન રબારી , KanesaraDham Lok Dayro - GEETA RABARIGEETA RABARI : Diva Ni Divete (દીવા ની દીવેટે) || New Gujarati Song 2020@Geeta Ben Rabari OfficialGEETA RABARI : Diva Ni Divete (દીવા ની દીવેટે) || New Gujarati Song 2020@Geeta Ben Rabari Officialકર્મ નો સંગાથી રાણા મારુ કોઈ નથી || Karam No Sangathi Rana Maru Koi Nathi || Geeta Rabariકર્મ નો સંગાથી રાણા મારુ કોઈ નથી || Karam No Sangathi Rana Maru Koi Nathi || Geeta Rabariજોવો Jignesh Kaviraj ની મોગલધામમાં મોજ - Jignesh Kaviraj - Mogaldham Bhaguda Live 2018 - Part 10જોવો Jignesh Kaviraj ની મોગલધામમાં મોજ - Jignesh Kaviraj - Mogaldham Bhaguda Live 2018 - Part 10GEETA RABARI - Superhit Song | Dhol Nagada | Full Video | ઢોલ નગાળા | RDC GujaratiGEETA RABARI - Superhit Song | Dhol Nagada | Full Video | ઢોલ નગાળા | RDC GujaratiGeeta Rabari | NI | Wadhawan Lokmela Ma | Entry@SHREE UMIYA ENTERPRISEGeeta Rabari | NI | Wadhawan Lokmela Ma | Entry@SHREE UMIYA ENTERPRISERona Ser Ma (Full Video) | GEETA RABARI | LATEST GUJARATI SONGS 2017 | RAGHAV DIGITALRona Ser Ma (Full Video) | GEETA RABARI | LATEST GUJARATI SONGS 2017 | RAGHAV DIGITALચાર ચાર બંગડી વાળી ગાડી || Geeta Rabari New Program 2020ચાર ચાર બંગડી વાળી ગાડી || Geeta Rabari New Program 2020તું અંતર ની વાત જાણે છે આઈ || Geeta Rabari || મોગલમાંના જન્મદીવસ નીમીતે || Maa Mogalતું અંતર ની વાત જાણે છે આઈ || Geeta Rabari || મોગલમાંના જન્મદીવસ નીમીતે || Maa Mogalગીતા રબારી || ટીટોડા સ્પેશિયલ ગરબા || gita rabari new garba 2018ગીતા રબારી || ટીટોડા સ્પેશિયલ ગરબા || gita rabari new garba 2018GEETA RABARI || Aayi No Bhediyo || ગીતા રબારી || આઈ નો ભેળીયો || નવરાત્રી નોનસ્ટોપ ૨૦૨૦GEETA RABARI || Aayi No Bhediyo || ગીતા રબારી || આઈ નો ભેળીયો || નવરાત્રી નોનસ્ટોપ ૨૦૨૦MAHADEV | Geeta Rabari | ગીતા રબારી | મહાદેવ | D.J.Trance Mix | Shivji New Song 2018MAHADEV | Geeta Rabari | ગીતા રબારી | મહાદેવ | D.J.Trance Mix | Shivji New Song 2018Geeta Rabari : Raghunandji Ni Dwarke Je Nathji (રઘુનંદજી ની દ્વારકે જે નાથજી) New Gujarati Song 2020Geeta Rabari : Raghunandji Ni Dwarke Je Nathji (રઘુનંદજી ની દ્વારકે જે નાથજી) New Gujarati Song 2020Geeta Rabari || Tere Jaisha Yaar Kaha || Status || तेरे जेसा यार कहा ||Geeta Rabari || Tere Jaisha Yaar Kaha || Status || तेरे जेसा यार कहा ||Tara Vina Gamtu Nathi || Geeta Rabari || Abhay Gojiya OfficialTara Vina Gamtu Nathi || Geeta Rabari || Abhay Gojiya Official"ડાકોર ના ઠાકોર" ( ગોવાળીયો ભાગ-૨ ) | By @Kirtidan Gadhvi Official i & Jignesh Kaviraj Barot"ડાકોર ના ઠાકોર" ( ગોવાળીયો ભાગ-૨ ) | By @Kirtidan Gadhvi Official i & Jignesh Kaviraj Barot
Яндекс.Метрика