Загрузка страницы

🔴 LIVE | MAHAPUJA | RAGHUVIRVADI | VADATAL | ઘેર બેઠા મહાપૂજા | SHIKSHA TV LIVE | 21 APRIL 2021

🔴 LIVE..
( લિંક ઓપન કરો અને શિક્ષા ટીવી ચેનલ દ્વારા
શ્રી રઘુવીર વાડી - વડતાલ થી સીધું લાઈવ પ્રસારણ નિહાળો..)

|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ||
વડતાલ પીઠાધિપતિ
પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સમગ્ર ધર્મકુળ ના પાવન સાનિધ્યમાં..

શ્રી ઘનશ્યામ પ્રાગટ્યોત્સવ અંતર્ગત
મહાપૂજા
તા‌. ૨૧/૪/૨૦૨૦, બુધવાર
સવારે ૯:૦૦ કલાકે મહાપૂજા પ્રારંભ
બપોરે ૧૨:૦૦ કલાકે રામજન્મોત્સવ આરતી

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ,
શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણકમળ સમીપથી જય શ્રી સ્વામિનારાયણ
આપણે બધા જાણીએ છી એ કે, હાલમાં આખું વિશ્વ COVID-19 (કોરોના વાયરસ) ની કટોકટી સામે લડી રહ્યું છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં,
ભગવાન શ્રી સ્વામિનારાયણને, પોતાને અને અન્યને સુરક્ષિત રાખવાની રીતનું વર્તન કરવાના આદેશને ધ્યાનમાં રાખીને અને આપાત કાળના સિદ્ધાંતને અનુસરીને પરિસ્થિતિમાં,
ઉપર જણાવેલ પરિસ્થિતિ ને ધ્યાને લઇ, ભક્તો જયારે વડતાલ આવી દર્શન, મહાપૂજા અને ઉત્સવનો લાભ લઇ શકે તેમ નથી ત્યારે બધા અનુયાયીઓ તેમના પોતાના ઘરે રહીને આ દિવ્ય પ્રસંગની ઉજવણી માણી શકે છે
તેવા શુભ આશયથી LNDYM, સમગ્ર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય અનુયાયીઓ વતી,
શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠધીશ્વર પ.પૂ સનાતન ધર્મ ધુરંધર શ્રી 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ,
પવિત્ર ગોમતીજીને કિનારે પોતાના નિવાસ પ્રસાદીભૂત ‘શ્રી રઘુવીર વાડી – વડતાલ' ખાતે જે દિવ્ય મહાપૂજા પરંપરાગત કરે છે તેનું જીવંત પ્રસારણ SHIKSHA TV CHANNEL પર કરવામાં આવશે બધા જ હરિભક્ત એક સાથે પોતાના ઘરેથી ઓનલાઇન કનેક્ટ થઇ અને સૂચનાઓનું પાલન કરીને ઘર બેઠા પૂજા કરીને ભાગ લઈ શકે છે, શિક્ષા ટીવી ચેનલ દ્વારા સમગ્ર મહોત્સવ નું લાઇવ પ્રસારણ નિહાળો અને સુચનો નું પાલન કરીને આપ આપના ઘરે બેઠા લાભ લેવા માટે પૂજા કરી ને ભાગ લઈ શકો છો.

( વધારે હરીભક્તો અને ધર્મપ્રેમી સજ્જનો લાભ લઈ શકે એ હેતુથી આપના તમામ સોશ્યલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપ માં શેર કરો.. અને SHIKSHA TV ની યુ-ટયુબ ચેનલ ને સ્બ્સક્રાઈબ કરો..)

(આપના વિસ્તારમાં શિક્ષા ટીવી ચેનલને શરૂ કરાવવા માટે આપનાં કેબલ ઓપરેટર મિત્રોનો સંપર્ક કરો..)

જય શ્રી સ્વામિનારાયણ

Видео 🔴 LIVE | MAHAPUJA | RAGHUVIRVADI | VADATAL | ઘેર બેઠા મહાપૂજા | SHIKSHA TV LIVE | 21 APRIL 2021 канала SHIKSHA TV LIVE
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
18 апреля 2021 г. 18:17:33
00:00:00
Другие видео канала
🔴LIVE | Mahapuja | Shri Ghanshyam Pragatyotsav | Dharmakul na sanidhya ma🔴LIVE | Mahapuja | Shri Ghanshyam Pragatyotsav | Dharmakul na sanidhya maDiwali Celebration and Blessings of Shree Dharmkul || Shiksha Tv Live || 2020Diwali Celebration and Blessings of Shree Dharmkul || Shiksha Tv Live || 2020🔴 LIVE | SATSANG SABHA |SHETHLI | BOTAD | SHIKSHA TV LIVE | 07 MARCH 2020🔴 LIVE | SATSANG SABHA |SHETHLI | BOTAD | SHIKSHA TV LIVE | 07 MARCH 2020🔴D-LIVE | શ્રીમદ્દ સત્સંગિજીવન કથા | Shrimad Satsangijivan Katha | Part - 4 | SHIKSHA TV |15 APR 21🔴D-LIVE | શ્રીમદ્દ સત્સંગિજીવન કથા | Shrimad Satsangijivan Katha | Part - 4 | SHIKSHA TV |15 APR 21🔴 LIVE | SHIKSHA TV | LIVE TV | 24×7 | शिक्षा भारतीय मूल्यों की |🔴 LIVE | SHIKSHA TV | LIVE TV | 24×7 | शिक्षा भारतीय मूल्यों की |surat dasabdi mahostav pu.gadivala pu.lilaba 15-1 Ras amreli mandirsurat dasabdi mahostav pu.gadivala pu.lilaba 15-1 Ras amreli mandir🔴D-LIVE | શ્રીમદ્દ સત્સંગિજીવન કથા | Shrimad Satsangijivan Katha | Part - 7 | SHIKSHA TV |20 APR 21🔴D-LIVE | શ્રીમદ્દ સત્સંગિજીવન કથા | Shrimad Satsangijivan Katha | Part - 7 | SHIKSHA TV |20 APR 21🔴 Live l Morning Katha l l VadtalDham ll 10-04-2021 ll પ.પૂ.શ્રી બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી🔴 Live l Morning Katha l l VadtalDham ll 10-04-2021 ll પ.પૂ.શ્રી બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી🔴Live | યમદંડ કથા | Yamdand Katha | Part - 18 | Nishkulanand Swami | SHIKSHA TV | 25 FEB 2021🔴Live | યમદંડ કથા | Yamdand Katha | Part - 18 | Nishkulanand Swami | SHIKSHA TV | 25 FEB 2021🔴 LIVE | SHIKSHA TV | LIVE TV | 24×7 | शिक्षा भारतीय मूल्यों की |🔴 LIVE | SHIKSHA TV | LIVE TV | 24×7 | शिक्षा भारतीय मूल्यों की |🔴 LIVE | KIRTAN BHAKTI | RAGHUVIRVADI | VADATAL | SHIKSHA TV LIVE | 4 APR 2021🔴 LIVE | KIRTAN BHAKTI | RAGHUVIRVADI | VADATAL | SHIKSHA TV LIVE | 4 APR 2021VADTAL || SHAKOTSAV || 2020 || શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામવલ્લભદાસજી સ્વામી નાં દિવ્ય રૂડા આશીર્વાદVADTAL || SHAKOTSAV || 2020 || શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામવલ્લભદાસજી સ્વામી નાં દિવ્ય રૂડા આશીર્વાદ🔴LIVE શ્રધ્ધાંજલી સભા ( પૂ. ઘનશ્યામ સ્વામી-રઘુવીર વાડી) | Shraddhanjali Sabha | Pu. Ghanshyam Swami🔴LIVE શ્રધ્ધાંજલી સભા ( પૂ. ઘનશ્યામ સ્વામી-રઘુવીર વાડી) | Shraddhanjali Sabha | Pu. Ghanshyam Swamiઆજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ  _જેમિશ ભગત અને અંકિત ખેનીઆજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ _જેમિશ ભગત અને અંકિત ખેની🔴 LIVE | PATOTSAV | BHUPGADH | RAJKOT | SHIKSHA TV LIVE | 15 MARCH 2020🔴 LIVE | PATOTSAV | BHUPGADH | RAJKOT | SHIKSHA TV LIVE | 15 MARCH 2020VADTAL || SHAKOTSAV || 2020  પુજ્ય એસ પી  સ્વામી નાં દિવ્ય રૂડાં આશીર્વાદVADTAL || SHAKOTSAV || 2020 પુજ્ય એસ પી સ્વામી નાં દિવ્ય રૂડાં આશીર્વાદMULI SWAMINARAYAN MANDIR HISTORY|| મુળી  મંદિર મહિમા ||  WWW.SATSANGPRAVAH.IN  YATRA DHAMMULI SWAMINARAYAN MANDIR HISTORY|| મુળી મંદિર મહિમા || WWW.SATSANGPRAVAH.IN YATRA DHAM🔴 Live : સત્સંગ પ્રશ્નોત્તરી | ભાવીઆચાર્ય પ.પૂ. ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શ્રીમુખે..🔴 Live : સત્સંગ પ્રશ્નોત્તરી | ભાવીઆચાર્ય પ.પૂ. ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શ્રીમુખે..🔴 Live : સત્સંગ પ્રશ્નોત્તરી | ભાવીઆચાર્ય પ.પૂ. ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શ્રીમુખે..🔴 Live : સત્સંગ પ્રશ્નોત્તરી | ભાવીઆચાર્ય પ.પૂ. ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શ્રીમુખે..🔴 Live l Morning Katha l l VadtalDham ll 01-04-2021 ll પ.પૂ.શ્રી બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી🔴 Live l Morning Katha l l VadtalDham ll 01-04-2021 ll પ.પૂ.શ્રી બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી
Яндекс.Метрика