Загрузка страницы

પાવાગઢ લાઈવ દર્શન Pavagadh Live Darshan 2022 l Pavagadh Ropeway Ticket 2022 l Ropeway Pavagadh 2022

પાવાગઢ લાઈવ દર્શન Pavagadh Live Darshan 2022 l Pavagadh Ropeway Ticket 2022 l Ropeway Pavagadh 2022

પાવાગઢ:-
પાવાગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલો એક ડુંગર છે. આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલુ ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે તેમજ આ ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થસ્થળ ગણાય છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે. એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે અને અહીં સતિનાં સ્તનનો ભાગ પડ્યો હોવાનું કહેવામાં આવે છે.

પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે, જ્યાંથી આશરે ૪ થી ૫ કિલોમીટર જેટલા અંતરે માંચી ગામ આવેલું છે. ચાંપાનેરથી માંચી સુધી જવા જીપની સવલત છે જે વન્ય વનરાજી સભર સર્પાકાર માર્ગ પર ચઢાણ કરી માંચી ગામ પહોચાડે છે. માંચી ખાતેથી ગઢ પર ચઢવા માટે રોપવે બનાવવામાં આવ્યો છે.[૨] આ ઉપરાંત અહીં ઉપર ચઢવા માટે પગથીયાંવાળો માર્ગ પણ ઉપલબ્ધ છે. આશરે 1800ની આસપાસના આ પગથીયાં એકાદ કલાકમાં ચઢી શકાય છે. રોપવે પણ ૬ થી ૮ મિનિટનાં નજીવા સમયમાં મંદિરના પગથિયા સુધી પહોચાડે છે. ઘણાં સાહસિકો અને પ્રકૃતિપ્રેમીઓ ચાંપાનેરથી જ માંચી સુધી જંગલના રસ્તે ચઢાણ કરે છે જેનો લ્હાવો અનેરો છે. આ રસ્તો જંગલ વચ્ચેથી પસાર થતો હોવાથી કપરો છે તેમજ સંધ્યાકાળ બાદ ચઢાણ કરવા માટે હિતાવહ પણ નથી.

ઇતિહાસ:-
દંતકથા
વર્ષો પહેલા પાવાગઢ - ચાંપાનેર પંથકમાં પતય કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકા માતા દર નવરાત્રિના નવ દિવસ અહીં ગરબા રમવા આવતા હતા. પતય કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રિમાં મદિરાપાન કર્યું અને રૂપ બદલી ગરબે રમતા માતાજીને જોઇ તેમના રૂપથી મોહિત થઇ ગયા. તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું. માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતય રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહી, તેથી કોપાયમાન થઇ માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે. પતય રાજા જયસિંહને મહમદ બેગડાએ હરાવી ચાંપાનેર જીતી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.

My New Vlog Channel :- https://www.youtube.com/channel/UCDdaoHSW6tj2301oL7_T28g/videos

1.Goa in May 2022 :-
https://youtube.com/playlist?list=PLOY0tIyxgIkUJWgV0cMhN-MX6UdkAC7hy

2.Pavagadh New Temple 2022:-
https://youtube.com/playlist?list=PLOY0tIyxgIkUQI36S9O3hQWlJI4Y6fjCA

3. Statue Of Unity play List:-
https://youtube.com/playlist?list=PLOY0tIyxgIkVGikr5PD1WD9FjwN0Qga1t.

4.Saputara Winter Season Series_2022 Play List:-
https://youtube.com/playlist?list=PLOY0tIyxgIkXd1ukqdUuZ-jqlJPGlel54

5. Dinosaurs Fossil park India ( World 2nd largest Fossil Park):-
https://youtube.com/playlist?list=PLOY0tIyxgIkUBBl6p_NVPzHfwtyx69eAq

6. Poicha nilkanth Dham series playlist:-
https://youtube.com/playlist?list=PLOY0tIyxgIkU69U_byPnWpvLZP64GaFfr

7. Thailand Bangkok Nightlife :-
https://www.youtube.com/playlist?list=PLOY0tIyxgIkXyqVj7su-IePW6okhJD-KV

mahakali pavagadh 2022
pavagadh live darshan 2022
pavagadh new temple 2022
pavagadh ropeway ticket price
pavagadh new temple
pavagadh new mandir 2022
barodian nik,pm modi
mahakali pavagadh 2022
modi live
ropway pavagadh 2022
pavagadh live darshan 2022
pavagadh ropeway ticket price 2022
modi speech today
mahakhali mandir 2022
ropway timings
pavagadh ropeway ticket price
pavagadh ropeway 2022
pavagadh live darshan today
pavagadh new mandir 2022
pavagadh temple 2022
ropway pavagadh
pavagadh ropeway
pavagadh in monsoon
bjp
top news
news nation
pavagadh live darshan 2022
mahakali pavagadh 2022
pavagadh temple statush
mahakhali mandir 2022
travel vlog
પાવાગઢ મંદિર 2022
પાવાગઢ નું મંદિર નવું
પાવાગઢ 2022
પાવાગઢ ૨૦૨૨
mahakali mandir pavagadh 2022
પાવાગઢ નવુ મંદિર 2022
નવું પાવાગઢ 2022

Видео પાવાગઢ લાઈવ દર્શન Pavagadh Live Darshan 2022 l Pavagadh Ropeway Ticket 2022 l Ropeway Pavagadh 2022 канала Yatri Junkie
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
12 июля 2022 г. 5:30:16
00:20:16
Другие видео канала
4kThailand (Bangkok) safari World ll Thailand Best Place ll Thailand 007-Spy war show ll Travel DC.4kThailand (Bangkok) safari World ll Thailand Best Place ll Thailand 007-Spy war show ll Travel DC.Statue Of Unity Children Nutrition Park 2022 l Best Children Nutrition Park in India l KevadiaStatue Of Unity Children Nutrition Park 2022 l Best Children Nutrition Park in India l KevadiaBangkok Today - Khao san Road Nightlife - March 2023Bangkok Today - Khao san Road Nightlife - March 2023Pattaya Daytime heavy 🌧️ Rain November 2022Pattaya Daytime heavy 🌧️ Rain November 2022Thailand Safari World ll Cowboy Show in Thailand ll Bangkok Safari World ll Travel DC.Thailand Safari World ll Cowboy Show in Thailand ll Bangkok Safari World ll Travel DC.Calangute Beach 2022 l Calangute Water Sports l Calangute Beach Shacks l Goa in monsoonCalangute Beach 2022 l Calangute Water Sports l Calangute Beach Shacks l Goa in monsoonThailand Tourist place ll Best place in Thailand ll thailand Attraction ll must visited ll TravelDC.Thailand Tourist place ll Best place in Thailand ll thailand Attraction ll must visited ll TravelDC.Pattaya beach Road daytime 2020 l Pattaya beach l Travel DC l 4KPattaya beach Road daytime 2020 l Pattaya beach l Travel DC l 4KCalangute market goa 2022 l calangute beach night market l goa night market 2022 l calangute liveCalangute market goa 2022 l calangute beach night market l goa night market 2022 l calangute liveSafari World Bangkok COWBOY Show - Cowboy Stunt Show - Safari World Bangkok 2023Safari World Bangkok COWBOY Show - Cowboy Stunt Show - Safari World Bangkok 2023गोवा तिब्बती बाजार 2022 l Goa Tibetan Market l Tibetan Market Goa Calangute 2022गोवा तिब्बती बाजार 2022 l Goa Tibetan Market l Tibetan Market Goa Calangute 2022Gujarat's Only Hill Station l Saputara Adventure Park l Saputara Adventure Park Ticket Price 2022Gujarat's Only Hill Station l Saputara Adventure Park l Saputara Adventure Park Ticket Price 2022Tithal Beach - Tithal Swaminarayan mandir l Tithal Sai Baba Mandir l Tithal Beach ValsadTithal Beach - Tithal Swaminarayan mandir l Tithal Sai Baba Mandir l Tithal Beach ValsadThailand Nightlife 2022 l Khaosan Road So many Pretty girls After MidnightThailand Nightlife 2022 l Khaosan Road So many Pretty girls After Midnightપાવાગઢ માં ધ્વજારોહણ કરતા મોટો ચમત્કાર થયો || માતાજી એ મોદીને પરચો આપ્યો ll mahakali pavagadh 2022પાવાગઢ માં ધ્વજારોહણ કરતા મોટો ચમત્કાર થયો || માતાજી એ મોદીને પરચો આપ્યો ll mahakali pavagadh 2022Thailand pattaya ll Shriracha Tiger Zoo ll The Best Crocodile Show in thailand ll TravelDC.Thailand pattaya ll Shriracha Tiger Zoo ll The Best Crocodile Show in thailand ll TravelDC.Thailand safari World ll Thailand Best Place ll Thailand Orangutan monkey show ll Travel DC.Thailand safari World ll Thailand Best Place ll Thailand Orangutan monkey show ll Travel DC.Bangkok Central World - 🏀 Basketball MATCH - Bangkok Nightlife 2023Bangkok Central World - 🏀 Basketball MATCH - Bangkok Nightlife 2023Saputara Hill Station l Gira Waterfall l Waghai Falls l Gira Dhodh Winter Season 2022Saputara Hill Station l Gira Waterfall l Waghai Falls l Gira Dhodh Winter Season 2022Safari World Marine Park Bangkok - Safari Park, Safari World Bangkok Tour 2023Safari World Marine Park Bangkok - Safari Park, Safari World Bangkok Tour 2023
Яндекс.Метрика