Загрузка страницы

Weather Department | ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈ આગાહી કરી છે | Monsoon

#gujaratweather #weatherdepartment #gujaratweathernews #sandeshnews
ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈ આગાહી કરી છે,,,, આ વર્ષે ચોમાસાની સિઝન પ્રમાણમાં વહેલી શરૂ થઈ જશે,,,,,, IMDના રિપોર્ટ અનુસાર કેરળમાં 31 મેની આસપાસ ચોમાસું શરૂ થવાની સંભાવના છે,,,, સામાન્ય રીતે દર વર્ષે કેરળમાં 1 થી 2 જૂન દરમિયાન ચોમાસુ પ્રવેશે છે,,,, અને કેરળમાં બાદ 7 દિવસમાં મહારાષ્ટ્ર અને ત્યાર બાદ 7 દિવસમાં ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થાય છે,,,, પરંતુ ચાલુ સિઝનમાં કેરળમાં 31 મે ના દિવસે જ ચોમાસુ શરૂ થઈ જવાની IMD એ આગાહી કરી છે,,,, તો 19 મેના રોજ ચોમાસુ આંદામાન નિકોબાર પહોંચે તેવી શક્યતા છે,,,, અહીં પહોંચ્યા બાદ ચોમાસું દેશના અન્ય ભાગો તરફ આગળ વધશે,,,, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં અલ નિનો વેધર સિસ્ટમ નબળી પડી રહી છે,, અને લા નીનો સક્રિય બની રહી છે,,, મહત્વનું છે કે આ વર્ષે સારા ચોમાસાના સંકેત જોવા મળી રહ્યા છે,,,, જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 106 સે.મી વરસાદ થઇ શકે,,,, લગભગ 19 ટકા વધારે વરસાદ થવાની સંભાવના છે,,,,
Latest Election Updates: https://sandesh.com/loksabha-election-2024

IPL Score Updates & News: https://sandesh.com/ipl

Gujarat News:
https://sandesh.com/gujarat

National News:
https://sandesh.com/india

World News:
https://sandesh.com/world

Sports News:
https://sandesh.com/sports
Subscribe to Sandesh News YouTube Channel to Watch Live News TV from anywhere, anytime.

Visit us on:
Website - https://sandesh.com/

Follow us on
Facebook: https://www.facebook.com/sandeshnewsp...
Twitter: https://twitter.com/sandeshnews
Instagram: https://instagram.com/sandeshnews
Telegram: https://t.me/SandeshNewsOfficial

Download Sandesh News on
Play Store: https://bit.ly/3nAuo6n
App Store: https://rb.gy/plmuq

Видео Weather Department | ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈ આગાહી કરી છે | Monsoon канала Sandesh News
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
16 мая 2024 г. 13:58:02
00:01:56
Другие видео канала
વૉર રૂમ | કોને કેટલા મંત્રી પદની સંભાવના ? | Election 2024 | Monsoon Updates | Gujaratવૉર રૂમ | કોને કેટલા મંત્રી પદની સંભાવના ? | Election 2024 | Monsoon Updates | Gujaratઅમુક સંબંધો અમૂલ્ય હોય છે. એ સચવાઇ રહે તો ઘણું છેઅમુક સંબંધો અમૂલ્ય હોય છે. એ સચવાઇ રહે તો ઘણું છેTalati Exam 2023 : ‘6 હજાર જેટલી જગ્યાઓ પર GPSSB ભરતી કરશે’ : GPSSB Chief Hasmukh Patel's નું નિવેદનTalati Exam 2023 : ‘6 હજાર જેટલી જગ્યાઓ પર GPSSB ભરતી કરશે’ : GPSSB Chief Hasmukh Patel's નું નિવેદનNarendra Modi Oath Ceremony | ગઠબંધન સરકારમાં મંત્રીપદને લઇ કવાયત તેજ | IndiaNarendra Modi Oath Ceremony | ગઠબંધન સરકારમાં મંત્રીપદને લઇ કવાયત તેજ | IndiaGujarat Weather Update | ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી | Rain Forecast | MonsoonGujarat Weather Update | ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી | Rain Forecast | Monsoon2 MINIT 12KHABAR | Navsari Breaking | Vadtal Breaking | TRP GameZone | Bhavnagar News | Election20242 MINIT 12KHABAR | Navsari Breaking | Vadtal Breaking | TRP GameZone | Bhavnagar News | Election2024Election Updates 2024 | નરેન્દ્ર મોદીએ બંધારણને માથા પર મૂકી સન્માન કર્યું | PM ModiElection Updates 2024 | નરેન્દ્ર મોદીએ બંધારણને માથા પર મૂકી સન્માન કર્યું | PM Modi8000 કરતા વધુ Police કર્મીઓની કરાશે ભરતી | બપોરની તમામ ખબરો | Gujarati News | Sandesh News​8000 કરતા વધુ Police કર્મીઓની કરાશે ભરતી | બપોરની તમામ ખબરો | Gujarati News | Sandesh News​Keshod News | કેશોદમાં શાકમાંથી મૃત કાનખજૂરો નીકળ્યો | Gujarati News | News | Sandesh NewsKeshod News | કેશોદમાં શાકમાંથી મૃત કાનખજૂરો નીકળ્યો | Gujarati News | News | Sandesh NewsChhota Udaipur | છોટાઉદેપુરની સુકતા નદીમાં નવા નીરની આવક | GujaratChhota Udaipur | છોટાઉદેપુરની સુકતા નદીમાં નવા નીરની આવક | GujaratRajkot News | અગ્નિકાંડમાં કોર્પોરેટર નીતિન રામાણીની પૂછપરછ | Nitin Ramani | GujaratRajkot News | અગ્નિકાંડમાં કોર્પોરેટર નીતિન રામાણીની પૂછપરછ | Nitin Ramani | GujaratMetro News 50 | મેટ્રો 50 | Ahmedabad | Vadodara | Surat | Rajkot | Sandesh NewsMetro News 50 | મેટ્રો 50 | Ahmedabad | Vadodara | Surat | Rajkot | Sandesh NewsSandesh Reality Check | રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં સંદેશ ન્યૂઝે કર્યું રિયાલિટી ચેક | AhmedabadSandesh Reality Check | રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં સંદેશ ન્યૂઝે કર્યું રિયાલિટી ચેક | Ahmedabadસુપરફાસ્ટ  આજના મહત્ત્વના સમાચાર  - 16-10-2022@SandeshNewsTV​સુપરફાસ્ટ આજના મહત્ત્વના સમાચાર - 16-10-2022@SandeshNewsTV​Bollywood News | રણબીર કપૂરે જીમમાં પરસેવો પાડ્યો | Ranbir KapoorBollywood News | રણબીર કપૂરે જીમમાં પરસેવો પાડ્યો | Ranbir KapoorNarmada Dam માંથી ગુજરાતને વધારે પાણી મળશે@SandeshNewsTVNarmada Dam માંથી ગુજરાતને વધારે પાણી મળશે@SandeshNewsTVGujarat Weather Update | રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીની શરૂઆત | Pre-Monsoon ActivityGujarat Weather Update | રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીની શરૂઆત | Pre-Monsoon ActivityDaily Rashifal LIVE | જાણો કેવો રહેશે આપનો 06 June 2024 દિવસ | Daily Horoscope | RashifalDaily Rashifal LIVE | જાણો કેવો રહેશે આપનો 06 June 2024 દિવસ | Daily Horoscope | RashifalValsad News | વલસાડમાં ST બસચાલકે દંપતીને લીધું અડફેટે | GujaratValsad News | વલસાડમાં ST બસચાલકે દંપતીને લીધું અડફેટે | GujaratNavsari News | નવસારીમાં લાખોની ઠગાઇ કરી દંપતી ફરાર | GujaratNavsari News | નવસારીમાં લાખોની ઠગાઇ કરી દંપતી ફરાર | Gujaratસંદેશ વિશેષ: ગુજરાત કેટલું તૈયાર ? | Monsoon Updates | Weather News | Gujaratસંદેશ વિશેષ: ગુજરાત કેટલું તૈયાર ? | Monsoon Updates | Weather News | Gujarat
Яндекс.Метрика