Загрузка страницы

રામદેવપીર ની સમાધિ - રામદેવપીર નિયતિ વિરુદ્ધ ના કાર્ય બાદ સમાધિ લેવા નો નિર્ણય || રામદેવપીર ની આરતી

Presenting - Dali Bay Ane Ramdevpir Ni Samadhi II Jay Jay Ho Baba Ramapir

સ્ટુડિયો નંદિની જૂનાગઢ પ્રસ્તુત ...

Album: - Jay Jay Ho Baba Ramapir - Dali Bay Ane Ramdevpir Ni Samadhi

નેતલદે રામદેવપીર ને પેટ માં બાળક દીકરો છે કે દીકરી એ જાણવા ની જીદ કરે છે- નિયતિ વિરુદ્ધ કાર્ય કરવું રામદેવ ને ગમતું નથી
રામદેવપીર વિરમદે તથા નેતલદે ના નિયતિ વિરુદ્ધ ના કાર્ય બાદ સમાધિ લેવા નો નિર્ણય કરે છે
ડાલીબાઈ એ આપેલ એંધાણી બાદ રામદેવપીર પહેલા સમાધી લે છે પછી રામદેવપીર સમાધી લ્યે છે
રામદેવપીર નો પ્રજા ને સંદેશ અને રામદેવપીર ની આરતી
સ્ટુડિયો નંદિની જૂનાગઢ પ્રસ્તુત ...
જય જય હો બાબા રામાપીર - હિટ ગુજરાતી ફિલ્મ
પટકથા - સંવાદ :- હસન મલેક
પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર :- મનોજ ભુપતાણી
દિગ્દર્શન :- હસન મલેક -ચેતન દોશી
કેમેરા :- સુનિલ વાઘેલા
નિર્માતા :- કેતન ચંદારાણા - પરેશ ચંદારાણા
અભિનય :- ચેતન દોશી , રાજુ યાજ્ઞિક , મનીષા ત્રિવેદી , ખુશ્બુ ચૌહાણ , વૈશાલી જોશી , હસન મલેક , મહેશ કોટેચા , જલ્પા વડગામ ; રાકેશ કડિયા ; જાય પાનેરી ; અમરદીપ દવે .
રોજેરોજ આવા સુંદર ભજન અને ગુજરાતી સાહિત્ય જોવા માટે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો, લાઈક કરો ને વિડિઓ શેર કરો .

ગુજરાત ની સૌ થી પ્રખ્યાત જૂની અને મોટી ચેનલ સ્ટુડિયો નંદિની કાયમ ગુજરાતી ધાર્મિક ફિલ્મ, ભજન અને લોકસાહિત્ય ના ઓડિયો અને વિડિઓ આપવા પ્રયત્ન શીલ રહેશે .તમો ને અમારા વિડિઓ કાયમ જોવા સાંભળવા ૧૦૦% ગમશે જ .મિત્રો આ માટે અમોને પ્રોત્સાહિત કરવા તમો અમારી આ ચેનલ જો સબ્સક્રાઈપ ના કરી હોય તો ખાસ કરશો અને અમારા વિડિઓ માં લાઈક આપશો અને દરેક વિડિઓ તમારા ગ્રુપ માં શેર કરી વધુ ફેલાવો થાય તેવો પ્રયત્ન કરવા નમ્ર નિવેદન સ્ટુડિયો નંદિની ઓલ્ડ અને ન્યૂ કલેકશન કાયમ આપવા પ્રયત્નશીલ રહેશે

Producer :- Ketan Chandarana
Studio Nandini Junagadh Gujarati

You may also like:

https://youtu.be/_oss6XgKmHQ
https://youtu.be/SfvT5GDeQ38
https://youtu.be/_H5AFbd7dzE
https://youtu.be/PsoiL5Jth2k
https://youtu.be/pmS06SCtJpM
https://youtu.be/f1Hrk4Tsc8U
https://youtu.be/xnhVU_yg2dY
https://youtu.be/_oss6XgKmHQ
https://youtu.be/SfvT5GDeQ38
https://youtu.be/_H5AFbd7dzE
https://youtu.be/PsoiL5Jth2k
Don't forget to SHARE if you liked the video
and also subscribe the channel for more videos

https://www.youtube.com/channel/UCM4vFL0YBMEPQYkd-8H_DTg
:

Producer :- Ketan Chandarana
Studio Nandini Junagadh Gujarati

Видео રામદેવપીર ની સમાધિ - રામદેવપીર નિયતિ વિરુદ્ધ ના કાર્ય બાદ સમાધિ લેવા નો નિર્ણય || રામદેવપીર ની આરતી канала Studio Nandini Junagadh
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
25 августа 2019 г. 11:25:51
00:14:46
Другие видео канала
Ramapir No Rankar (Part 4) - Gujarati Movie | Gagan Jethva & Rekha Rathod | Ramdevpir Full MovieRamapir No Rankar (Part 4) - Gujarati Movie | Gagan Jethva & Rekha Rathod | Ramdevpir Full MovieVan Re Vagda Ma Beni Saguna Lutani || Saguna No Vilap || સગુણા ના વન માં ઘરેણાં લૂંટાય છે || HDVan Re Vagda Ma Beni Saguna Lutani || Saguna No Vilap || સગુણા ના વન માં ઘરેણાં લૂંટાય છે || HDBHANU NE PARCHO | Bira Ramdev | RAMDEVJI SPECIAL | Ramdevji & Bheru StoryBHANU NE PARCHO | Bira Ramdev | RAMDEVJI SPECIAL | Ramdevji & Bheru Storyસંતવાણી ભજન || મંગળદાસ મહારાજ || સુપરહિટ ગુજરાતી સંતવાણી || નવઘણ ચૌહાણ પ્રસ્તુત ભાગ-૧સંતવાણી ભજન || મંગળદાસ મહારાજ || સુપરહિટ ગુજરાતી સંતવાણી || નવઘણ ચૌહાણ પ્રસ્તુત ભાગ-૧Dhup Ne Dhumade Vela Aavjo || Ramdevpir Ni Aarti || Rohit Thakor devotional video ||Dhup Ne Dhumade Vela Aavjo || Ramdevpir Ni Aarti || Rohit Thakor devotional video ||હરભુજી ને રામદેવપીર નો પરચો /Ramdevpir Parcho /Ranuja na raja samadhi pachhi parchoહરભુજી ને રામદેવપીર નો પરચો /Ramdevpir Parcho /Ranuja na raja samadhi pachhi parchoबाबा रामदेव | राजस्थानी हिंदी मूवी |  BABA RAMDEV |  RAJASTHANI HINDI  MOVIESबाबा रामदेव | राजस्थानी हिंदी मूवी | BABA RAMDEV | RAJASTHANI HINDI MOVIESKajal Budheliya |ડાલીબાઇ કરે પોકાર કોઇ રોકીલ્યો રામાપીરને |Dalibai Kare Pokar koy Rokilyo Ramapir NeKajal Budheliya |ડાલીબાઇ કરે પોકાર કોઇ રોકીલ્યો રામાપીરને |Dalibai Kare Pokar koy Rokilyo Ramapir Neવગડે લૂંટની વીરા તારી બેનડી - સંપૂર્ણ રામામંડળ [ 35 ] [જય ખોડિયારરામામંડળ ભાડુકીયા]SHISHANGવગડે લૂંટની વીરા તારી બેનડી - સંપૂર્ણ રામામંડળ [ 35 ] [જય ખોડિયારરામામંડળ ભાડુકીયા]SHISHANGMane Lagi Tari Dhun  Alakhdhani  I  Kavita ManderaMane Lagi Tari Dhun Alakhdhani I Kavita Manderaકાળીયા ના રખોપા કરતી માં ચામુંડામાં || માં ચામુંડા કાળીયા ની નવહગરી ભેંસ ને ડૂબતી બચાવે છે ||કાળીયા ના રખોપા કરતી માં ચામુંડામાં || માં ચામુંડા કાળીયા ની નવહગરી ભેંસ ને ડૂબતી બચાવે છે ||#ramdevji_runicha_2019 रामदेवरा मेले का सुन्दर नजारा ।।#ramdevji_runicha_2019 रामदेवरा मेले का सुन्दर नजारा ।।ગામ માં પીયરીયું ગામ માં સાસરીયું  ||  ટેલી ફિલ્મ - HD Videoગામ માં પીયરીયું ગામ માં સાસરીયું || ટેલી ફિલ્મ - HD VideoRamdev Vira Vela Aavo | Ramdevpir Superhit Song | Gagan Jethava, Kajal Budheliya | Full Video SongRamdev Vira Vela Aavo | Ramdevpir Superhit Song | Gagan Jethava, Kajal Budheliya | Full Video Songये आ गया रामदेवजी का सबसे लोकप्रिय राजस्थानी सांग - मारग में रामदेव मिल गया | Mahendra Singh Rathoreये आ गया रामदेवजी का सबसे लोकप्रिय राजस्थानी सांग - मारग में रामदेव मिल गया | Mahendra Singh Rathoreराजस्थानी 'हाड़ौती ' फिल्म !!बाबा रामदेव भक्त राणी रूपादे!! भाग -3 JBB STUDIO KOTAराजस्थानी 'हाड़ौती ' फिल्म !!बाबा रामदेव भक्त राणी रूपादे!! भाग -3 JBB STUDIO KOTARamdevpir Na Lagna II રામદેવપીર ના લગનિયા | રામદેવપીર નેતલદે ની અષ્ટવકરી ની બીમારી દૂર  કરે છે - HDRamdevpir Na Lagna II રામદેવપીર ના લગનિયા | રામદેવપીર નેતલદે ની અષ્ટવકરી ની બીમારી દૂર કરે છે - HDRokilo Rokilo Ramapirne 'Ramdevpir ni Samadhi' Part 14 of 3 - Meet VideoRokilo Rokilo Ramapirne 'Ramdevpir ni Samadhi' Part 14 of 3 - Meet Videoકાળીયો ફિરંગી ની જેલ માઁ પુરાય છે - ફિરંગી ઓ ને માઁ ચામુંડા લીલા બતાવી કાળીયાને છોડાવે છે| Chamundaકાળીયો ફિરંગી ની જેલ માઁ પુરાય છે - ફિરંગી ઓ ને માઁ ચામુંડા લીલા બતાવી કાળીયાને છોડાવે છે| Chamunda
Яндекс.Метрика