Загрузка...

Water Circuit #experiment #scienceexperiment #physicsexperiments Experiment @ Zero Budget| DIY

શા માટે અશુદ્ધ પાણી ભરેલ પાઇપને વિદ્યુત તારની જેમ વિદ્યુત પ્રવાહના વહન માટે ઉપયોગમાં ન લઇ શકાય?
Why can't a pipe filled with impure water be used to carry electricity like an electric wire?
Experiment @ Zero Budget
DO IT YOUR SELF…
વિજ્ઞાનના પ્રયોગોની રમઝટ...
વિજ્ઞાનને મજાનું બનાવીએ...
વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક બનાવીએ...
સામાન્ય રીતે આપણી શિક્ષણ પ્રણાલી મહદ અંશે સૈધ્ધાંતિક શિક્ષણ પર વધુ ભાર આપે છે. જેથી આપણા વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયના પ્રાયોગિક કાર્યમાં ખુબ જ નબળા હોય છે. આથી આપણા વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયના વિવિધ નિયમો, સિધ્ધાંતો વગેરે શીખ્યા(ગોખ્યા) પછી વ્યવહારમાં બનતી ઘટનાઓમાં કયો નિયમ કે સિદ્ધાંત આ ઘટનાની પાછળ જવાબદાર છે તે સમજી શકતા નથી અને આ વૈજ્ઞાનિક નિયમો કે સિધ્ધાંતોનો વ્યવહારમાં ક્યારેય ઉપયોગ પણ કરી શકતા નથી. વિદ્યાર્થીઓનો વૈજ્ઞાનિક અભિગમ વિકસે તે માટે અહીં ઝીરો બજેટમાં ઘેર બેઠા કરી શકાય તેવા નાના નાના પ્રયોગો આપવાની શરૂઆત કરવામાં આવેલ છે. સમયાંતરે નવા નવા પ્રયોગો અપડેટ કરવામાં આવે છે.
પ્રયોગો મેળવવા અહીં ક્લિક કરો
https://www.youtube.com/@BhattAlpesh/shorts
https://www.facebook.com/alpesh.vipul?mibextid=ZbWKwL

Видео Water Circuit #experiment #scienceexperiment #physicsexperiments Experiment @ Zero Budget| DIY канала Bhatt Alpesh
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять